Pages

Search This Website

Wednesday, December 8, 2021

ધોરણ 1 થી 8 પ્રથમ અને દ્વિતીય સત્રની અધ્યયન નિષ્પતિઓ

 ધોરણ 1 થી 8 પ્રથમ અને દ્વિતીય સત્રની અધ્યયન નિષ્પતિઓ 

ધોરણ 3 થી 8 ના દરેક વિષયની અધ્યયન નિષ્પતિઓ અહીં મૂકવામાં આવી છે. જે તમને રોજે રોજના શિક્ષણ કાર્યમાં, રોજનીશી લખવા તેમજ પત્રક A બનાવવા ખૂબ ઉપયોગી થશે.

અહીં વર્ષ 2021 - 2022 ની તમામ ધોરણ પ્રમાણે તમામ વિષયોની નવી અધ્યયન નિસ્પતીઓ ની PDF ફાઈલ આપવામાં આવેલ છે.પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકોનું જેતે વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે જાણવા માટે અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ થાય છે. જે દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ હોય છે. 

STD 1 થી 8 અધ્યયન નિષ્પતી 2021-2022 PDF ડાઉનલોડ કરો.

અહીં નીચે ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પતી ની PDF ફાઈલ આપવામાં આવેલ છે. નીચે ધોરણ પ્રમાણે અલગ અલગ ડાઉનલોડ ફાઈલ આપવામાં આવેલ છે ડાઉનલોડ કરવા માટે Download બટન પર ક્લિક કરવું.

STD 3 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 3 ની તમામ અધ્યયન નિષ્પતીઓ PDF Download
STD 4 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 4 ની તમામ અધ્યયન નિષ્પતીઓ PDF Download

STD 5 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 5 ની તમામ અધ્યયન નિષ્પતી PDF Download
STD 6 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 6 ની તમામ અધ્યયન નિષ્પતીઓ PDF Download
STD 7 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 7 ની તમામ અધ્યયન નિષ્પતીઓ PDF Download


ધોરણ 8 ની તમામ અધ્યયન નિષ્પતીઓ PDF Download

STD 1 થી 8 અધ્યયન નિષ્પતી 2021-2022 PDF ડાઉનલોડ કરો.

અહીં નીચે ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પતી ની PDF ફાઈલ આપવામાં આવેલ છે. નીચે ધોરણ પ્રમાણે અલગ અલગ ડાઉનલોડ ફાઈલ આપવામાં આવેલ છે ડાઉનલોડ કરવા માટે Download બટન પર ક્લિક કરવું.

ધોરણ 1 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 1 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
STD 2 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 2 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 2 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
STD 3 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 3 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 3 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 3 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 3 પર્યાવરણ અધ્યયન નિષ્પતી PDF Download
STD 4 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 4 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 4 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 4 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 4 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 4 પર્યાવરણ અધ્યયન નિષ્પતી PDF Download
STD 5 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 5 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 5 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 5 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 5 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 5 પર્યાવરણ અધ્યયન નિષ્પતી PDF Download
STD 6 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 6 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 સંસ્કૃત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 સા.વિ અધ્યયન નિષ્પતી PDF Download
STD 7 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 7 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 અંગ્રેજી અધ્યયન 3નિષ્પતી PDF Download
ધોરણ 7 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 સંસ્કૃત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 વિજ્ઞાન અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 સા.વિ અધ્યયન નિષ્પતી PDF Download

ધોરણ 8 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 સંસ્કૃત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 વિજ્ઞાન અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 સા.વિ અધ્યયન નિષ્પતી PDF Download

ધોરણ ૧ થી ૮ અધ્યયન નિષ્પત્તિઓ 2021-22
Adhyayan Nishpatti Std 1 to 8 (Learning Outcomes)


અધ્યયન નિષ્પત્તિ એટલે શું?


સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.


અધ્યયન નિષ્પત્તિને ક્ષમતા (Xamata) તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગેજીમાં અધ્યયન નિષ્પત્તિઓને Learning Outcomes કહેવામા આવે છે.


અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?


બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.
Adhyayan Nishpatti દ્વારા શું જાણી શકાય?


બાળકોમાં કયા કૌશલ્યોનો વિકાસ કરવો? કયા વિષય વસ્તુ નો આધાર લેવાનો છે? કઈ શિક્ષણની પધ્ધતિ ઉપયોગી બની રહેશે? કયા અધ્યયન અનુભવો વિદ્યાર્થીને આપવા પડશે? વગેરે પ્રશ્નોનાં જવાબ સરળતાથી શિક્ષકને મળી રહે છે.


વિષયવસ્તુનો ધ્યાનમાં લઇ અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોનો વિકાસ વિદ્યાર્થીમાં કરવાનો છે સાથે સાથે વિજ્ઞાનનાં સિધ્ધાંત, ઉપયોગ, પરિભાષા વગેરે ની સમજ પણ વિદ્યાર્થીમાં વિકાસાવવાની છે.


શિક્ષકમિત્રોને દર વર્ષે ધોરણ 1 થી 8 ના બાળકોના મુલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિઓની જરૂર પડતી જ હોય છે. જે માટે અમો અહી તમને ધોરણવાર, સત્રવાર અને વિષયવાર Adhyayan Nishpatti પૂરી પાડી રહ્યા છીએ જે તમે PDF, Word, Excel ફાઇલ સ્વરૂપે મેળવી શકો છો.


હાલ કોરોના મહામારીને કારણે વર્ષ 2020-21 માટે જે વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધોરણ 3 થી 8 ના વિધ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક કે અભ્યાક્રમને આધારે તમને પ્રથમ સત્રના એકમો કે અભ્યાસ ક્રમના આધારે પરીક્ષા લેવામાં આવશે.


Std 3 to 8 ના પાઠ્ય ક્રમને આધારે પ્રથમ સત્રની Gujarati, Mathematics, Aaspas, Hindi, English, Science, Social Science, Sanskrit વિષયોની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવી છે.


ધોરણ ૩ થી ૮ માટેની વર્ષ ૨૦૨૦-૨૧ ની વાર્ષિક પરીક્ષા માટેની પ્રથમ સત્રની અધ્યયન નિષ્પત્તિઓ:
ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રથમ અને દ્વિતીય સત્રમાં મુખ્ય બે વિષયો, ગુજરાતી અને ગણિતનું શિક્ષણકાર્ય કરવામાં આવે છે. આ બંને વિષયોમાં પર્યાવરણ, કલા અને ચિત્રકામનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં, “પ્રજ્ઞા અભિગમ”, “Pragna Abhigam”, દ્વારા શિક્ષણકાર્ય કરવવામાં આવે છે.


આ કક્ષાએ ભણતા બાળકોમાં જે શારીરિક અને માનસિક વિકાસ થવો જોઈએ તેના આધારે પાઠ કે એકમનું આયોજન પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે. અને તેના આધારે ધોરણ ૧ અને ૨ માટે ગુજરાતી અને ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવે છે.
Read More »

Tuesday, December 7, 2021

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ક્વિઝ મહાઅભિયાન

શહીદ દિવસ નિમિત્તે કવિઝ આપો અને સુંદર સર્ટિ મેળવો.

भारत के 40,000 के ज्यादा शिक्षको के सहयोग से शहिद दिवस क्विज अभियान विषेस, शहिद क्विज अभियान का आयोजन। (21 मार्च - 23 मार्च)

एड्यूटर ऐप पर हमारे क्रांतिकारियों के जीवन पर क्विज बनाए और सभी बच्चो तक पोहचाए।

#shaheeddiwas #shaheedbhagatsingh #sukhdevthapar 

કવિઝ આપવા માટે નીચેની લિંક ખોલો.

https://edutorapp.com/content_id/t=MjUzOTA%3D%0A


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે નવી કવિઝ મુકાઈ ગઈ છે.

👉 *ભવ્ય ભારત મહા અભિયાન અંતર્ગત આ કવિઝ આપો અને સર્ટિફિકેટ મેળવો.*

ભવ્ય ભારત કવિઝ આપવા નીચેની લિંક પર ક્લિક કરો.

Quiz 1 : https://edutorapp.com/content_id/t=MjAzMTM%3D%0A



ચાલો...સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતિ ને યાદગાર બનાવીએ ...ક્વિઝ માં ભાગ લઈ સર્ટિફિકેટ મેળવી કાયમી સંભારણું રાખીએ.....



સ્વામી વિવેકાનંદ મહા કવીઝ અભિયાન કવીઝ આપવા માટે અહીં ક્લિક કરો

➡️ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ક્વિઝમાં ભાગ લઈ સર્ટિફિકેટ મેળવી શકે છે...

➡️ક્વિઝમાં ભાગ લેવા માટે નીચેની લિંક પર ક્લિક કરો,

-> Download-> Follow-> Mobile Number-> OTP જેવી પ્રક્રિયા કરવી.

➡️Start Quiz-> Next-> Next-> Finish Quiz

➡️સર્ટિફિકેટ મેળવવા માટે એકપણ પ્રશ્નો છોડવા નહીં.

➡️50 થી વધુ ક્વિઝ આપનાર વિદ્યાર્થીઓને રેન્ક મુજબ *EdutorApp* દ્વારા ગીફ્ટ આપવામાં આવશે.

➡️જિલ્લા દીઠ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ 10 વિદ્યાર્થીઓને અભિનંદન પત્ર મોકલવામાં આવશે. 

➡️રાજ્યસ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 5 વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે.

સ્વામી વિવેકાનંદ કવિઝ આપવા નીચેની લિંક પર ક્લિક કરો.

https://edutorapp.com/content_id/t=MTQzNTE%3D%0A

💥📜 *સૌથી વધુ વખત ક્વિઝ રમો અને ગિફટ મેળવો*

 🇴 🇳 🇱 🇮 🇳 🇪 

 🇶 🇺 🇮 🇿 

✨ *સ્વામી વિવેકાનંદ મહાઅભિયાન 2021 એડયુટર એપ પર.*


🗓️ *તા. 02 જાન્યુઆરીથી  12 જાન્યુઆરી*


👉ક્વિઝ આપો અને સર્ટીફીકેટ તથા ગિફટ મેળવો.


👉વધુ વખત આ કવિઝ રમીને સર્ટીફીકેટ તથા ગિફટ મેળવો.


🆕 *વિદ્યાર્થીઓ માટે*

સૌથી વધુ ક્વિઝ આપનાર  વિદ્યાર્થીઓને મળશે સુંદર ગિફટ


સૌપ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી *Edutor App* ડાઉનલોડ કરો. ⤵️⤵️⤵️

https://play.google.com/store/apps/details?id=com.nib.edutor

ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને  મને Follow કરીને QUIZ આપો. 

👇👇👇👇👇👇

https://edutorapp.com/content_id/t=MTQzNTE%3D%0A


તમામ શિક્ષકો તથા વિધાર્થીઓ ને મોકલવા વિનંતી. 🙏

🄱🄴🅂🅃 🄾🄵 🄻🅄🄲🄺

*સંસ્કૃત ઉત્સવ ક્વિઝ👌*

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને QUIZ આપો. 

👉🏻 કવિઝ 1 :  https://edutorapp.com/content_id/t=OTAwNQ%3D%3D%0A

👌 કવિઝ 2 : https://edutorapp.com/content_id/t=ODk1NQ%3D%3D%0A

*ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રાલયના સહયોગથી સંસ્કૃતના ઉત્થાન માટે સંસ્કૃત ઉત્સવ ક્વિઝ મહાઅભિયાન !!!*


☝️ Quiz રમવા લિંક પર ક્લિક કરો અને પ્રમાણપત્ર મેળવો.


*રાજ્ય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોપ 5 શિક્ષકો અને વધુ ક્વિઝ આપનાર બાળકોનું થશે  સન્માન.... તો આપ આપના વિદ્યાર્થીઓને અચૂક લાભ અપાવશો👍 !!!*


📲 સૌથી વધુ ક્વિઝ આપનારને સુંદર ગિફ્ટ પણ આપવામાં આવશે.

 *સંસ્કૃત ક્વિઝ મહાઅભિયાન નિમિત્તે રમો એક ખાસ ક્વિઝ*


*સરળ 5 પ્રશ્નોની ક્વિઝના જવાબ આપો.*


💥  *વધુ કવિઝ રમનાર વિદ્યાર્થીઓને રેન્ક મુજબ સુંદર ગિફ્ટથી સન્માનિત કરવામાં આવશે.*


👉 *લિંક પર ક્લિક કરો અને આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પો પસંદ કરી જવાબ આપો. Finish Quiz કર્યા પછી સર્ટિફિકેટ બટન પર ટચ કરતાં જ આપનું નામવાળુ સર્ટિફિકેટ મળી જશે.*. 


*સંસ્કૃત ક્વિઝ મહાઅભિયાન*


સૌપ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી Edutor App ડાઉનલોડ કરો. 


👉 *https://play.google.com/store/apps/details?id=com.nib.edutor&hl=en_IN&gl=US*


ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને QUIZ આપો. 

👉🏻 કવિઝ 1 :  https://edutorapp.com/content_id/t=OTAwNQ%3D%3D%0A

👌 કવિઝ 2https://edutorapp.com/content_id/t=ODk1NQ%3D%3D%0A

તમામ શિક્ષકો તથા વિધાર્થીઓને મોકલવા વિનંતી. 🙏

*BEST OF LUCK 👍*


સંસ્કૃત ઉત્સવ ક્વિઝ👌*


*ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રાલયના સહયોગથી સંસ્કૃતના ઉત્થાન માટે સંસ્કૃત ઉત્સવ ક્વિઝ મહાઅભિયાન !!!*


☝️ Quiz રમવા લિંક પર ક્લિક કરો અને પ્રમાણપત્ર મેળવો.


*રાજ્ય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોપ 5 શિક્ષકો અને વધુ ક્વિઝ આપનાર બાળકોનું થશે  સન્માન.... તો આપ આપના વિદ્યાર્થીઓને અચૂક લાભ અપાવશો👍 !!!*



📲 સૌથી વધુ ક્વિઝ આપનારને સુંદર ગિફ્ટ પણ આપવામાં આવશે.

 *સંસ્કૃત ક્વિઝ મહાઅભિયાન નિમિત્તે રમો એક ખાસ ક્વિઝ*

Read More »