Pages

Search This Website

Monday, December 26, 2022

શિયાળામાં ગાજર ખાવાના ફાયદા

શિયાળામાં ગાજર ખાવાના ફાયદા 

શિયાળામાં દરરોજ ગાજર અથવા તેના જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી રહે છે. તે આપણા શરીરેને અંદરથી ગરમાવો આપે છે. ગાજરના રસમાં કાળા મરી મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસી અને કફની સમસ્યાથી છૂટકારો મળે છે. જાણો, ગાજરના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે...

કેલ્શિયમ પેક્ટીન ફાઇબર, વિટામિન A, B અને Cના ગુણોથી ભરપૂર ગાજરના સેવનથી કૉલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ ગાજરના સેવનથી ગેસ, ચૂંક, બળતરા, પેટમાં અલ્સર, અપચો અથવા પેટના આફરાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

ગાજરના રસમાં લીંબૂ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. ઇમ્યૂન સિસ્ટમ ઠીક રાખવા માટે દરરોજ ગાજરના રસમાં મધ નાંખીને પીઓ. તેનાથી પાચા તંત્ર ઠીક રહેવાની સાથે પેટની બીજી કેટલીય બીમારીઓમાં રાહત મળે છે.

ગાજરના રસમાં આંમળનો રસ અને સંચળ મિક્સ કરીને ખાવાથી યૂરિનમાં ઇન્ફેક્શન અને બળતરાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે. બીટ, પાલક અને ગાજરને દૂધમાં સારી રીતે ઉકાળીને દરરોજ પીઓ, તેનાથી શરીરમાં લોહીની ઉણપની સમસ્યા દૂર થાય છે. 

શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે.

ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.

ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે.

ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. આમ અનેક પ્રકારે ગાજર ઉત્તમ છે.

ગાજર શરીરને શક્તિ, ઉષ્મા અને પોષણ મળે છે.

લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે.

મંદ થઈ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવી શકાય છે. તેનાથી પાચકશક્તિ વધે છે.

લોહીબગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે.

ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે.

લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમક્દાર, સુંવાળી બનાવે છે.

જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે.

ગાજરનું સેવન સ્ત્રીનું માસિક નિયમિત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે.

બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.

આંખો માટે ગાજર ઉત્તમ છે.

ગાજરના રસને આદુ-લીંબુના રસ સાથે લઈ શકાય છે.

તાજા ફળો જેવાંકે મોસંબી, નારંગી, આંબળા, દ્રાક્ષ, સફરજનનાં રસ સાથે ગાજરનાં રસને ભેળવીને પણ પી શકાય છે.

દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ પીવાથી શરીરને નુકશાનકારી નથી પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન 


ગાજર ખાવાના ફાયદા : –

વજન ઘટાડવા માટે :

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમારા ડાયટમાં ગાજરનો સમાવેશ કરવો જોઈએ. ગાજરમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેનાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. માટે વજન પણ કંટ્રોલમાં રાખી શકાય છે.

ડાયાબિટીસ :

ગાજર ખાવાથી બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે. ગાજર માં રહેલા પોષક તત્વો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર ખાવા અથવા ગાજરનો સૂપ પીવો એ ખૂબ જ લાભપ્રદ છે. 

ત્વચા માટે ફાયદાકારક :

ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, વિટામિન વિટામિન ઈ ત્વચાને હેલ્ધી રાખવામાં ખૂબ જ ફાયદો કરે છે. ગાજરની ડાયટમાં સામેલ કરી ને ત્વચાને હેલ્ધી રાખી શકાય છે.

પાચનક્રિયાને સારી બનાવે છે :

જેની પાચનક્રિયાને લગતી કોઈપણ સમસ્યા હોય તેમના માટે પણ ગાજર ફાયદાકારક છે. ગાજરમાં રહેલું ફાઇબર પાચન ક્રિયાને સારી બનાવવામાં મદદરૂપ બને છે. એના માટે ગાજરને આહારમાં સામેલ કરવા જોઇએ. એને તમે સૂપ અને સલાડના રૂપે લઈ શકો છો.

આંખો માટે ફાયદાકારક :

ગાજર માં રહેલા પોષક તત્વો આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજરમાં વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલાં છે. જે આંખો માટે ફાયદાકારક છે. 

કેન્સર સામે રક્ષણ મળે છે :

ગાજર ખાવાથી કૅન્સરનું રિસ્ક પણ ઓછું થાય છે ખાસ કરીને ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર માં વધુ રક્ષણ આપે છે. 

એન્ટી એજિંગ :

આપણા શરીરના સેલ રોજ કરતા હોય છે. સાથે રોજ નવા બનતા હોય છે. જ્યારે ગાજરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ સેલને ડેમેજ થતાં રોકે છે અને સેલ્સનું એજિંગ ઓછું થાય છે. જેથી જુવાની ટકી રહે છે.

હૃદય રોગમાં રક્ષણ આપે છે :

બીટા કેરોટીનની ભરપૂર ખોરાક થી હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે અને ગાજરમાં બીટા-કેરોટિન ભરપૂર માત્રામાં રહેલું છે. ગાજરની નિયમિત ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટાડો થાય છે.

શરીરના ટોક્સિન દૂર કરે છે :

ગાજરમાં રહેલું વિટામિન એ શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરે છે. લીવર માં રહેલા ફેટને બહાર કાઢવાનું કામ કરે છે. ગાજર માં રહેલા ફાઈબર કોલોનને સાફ કરીને શરીરનો કચરો બહાર કાઢે છે.

Read More »

Sunday, December 25, 2022

સર્વિસ બુકમાં કઈ કઈ નોંધ કરવામાં આવે છે ?

 *સર્વિસબુકમાં* કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધ *ક્યા નિયમો* તળે  થાય છે તે બાબતોનું સંપૂર્ણ માર્ગદર્શન સરળ ભાષામાં સમજી શકાય તે રીતનું આ બુકમાં આપવામાં આવેલ છે. દરેક ખાતાના કર્મચારીઓને બહુ જ ઉપયોગી થશે. અચૂક એકવાર અભ્યાસ કરવા જેવો છે.

Important Links:

Download Service Book Important PDF 

Keep track of your car's updates

Keep track of all your cars and the updates that you perform by using "Service Book" app.

You can register as many vehicles as you like and then keep track of their updates that you or the mechanic performs. 

Also, you can share your car's history without worrying about any data loss. 

Platform to manage all service requests assigned to service providers

Service Book

- A consolidated platform for managing all assigned services

- Manage and update all the service requests on real-time basis

- Improve efficiency and productivity of your business. 

Help you manage your Service Related Business by organizing your client data


MSB App help you manage your Service Related Business, by organizing your client data


Why My Service Book (MSB)?

MSB is a Mobile App brought to you by GSMHOST.in. This app helps technicians, individuals/businesses etc. working in service industry, by helping them maintain their customer records along-with the detailed informations of devices/gadgets brought to them for service. This app helps them synchronize their data online on our secured servers, protected by a OTP login. This App is useful for Large Businesses as well, as they can assign managers, with controlled access to recorded data in MSB app. This app help filter data in various combinations, thus helping all users maintaining service data digitally. 

Customer Service Record

Service book is a awesome solution for technicians & customers in one roof comes under with Lalitha Enterprises Application where technicians can download and can add the customer details for future reference and for easy service in database and raise a invoice to customers for Installation or required or demaged spare parts, Even they can send the invoice in a single at the same spot within fraction of seconds. 

employee attendance tracker, leave management, payroll management


SalaryBox is a smart attendance and payroll app. You can now experience attendance, leave management & payroll management under one app, with this you can capture employee attendance with selfie, time and location.


Attendance & Leave Management

SalaryBox enables employers to track attendance, location and work hours of the employees. When an employee marks his/her attendance, employee location along with time and self-photograph is captured. The application will also check if employees are marking the attendance within the permitted area thus enabling transparency for the employer.


⁃ Employee Attendance app with Location & Selfie Verification.

⁃ Employee Real Time Location Tracking.

⁃ Easy Punch-in & Punch-out with Employee Time Tracking.

⁃ Integrate biometric device to simplify attendance.

⁃ Create shift/roster and assign it to employees.

⁃ Leave management with real-time insights on leave balance.

⁃ Assign managers & manage multiple branch locations.

⁃ Turn your Android phone into a Facial Biometric Kiosk.

⁃ View Attendance Summary & Download Attendance Reports.

Automated Payroll Processing

Payroll has always been a crucial and complicated process, and payroll software does much more than calculating the correct payroll amount. It also has legal aspects attached to it. Hence, ensuring your payroll is done on time without any mistake is vital for any company and SalaryBox is one of the best and easy to use solutions in this scenario.

It also provides automatic backups, so you can be worry-free about losing the data. Additionally, it is automatically updated with the latest updates in the statutory compliances; you can avoid spending time remaining on top of these changes.

⁃ Automatic staff salary calculation (based on inputs of hourly, daily, monthly salary)

⁃ SalaryBox will take care of your PF, ESI, LWF and TDS compliance.

⁃ Auto overtime pay calculation.

⁃ Define policies around late coming, early leaving and half day.

⁃ Download and distribute your employee's payslip using SalaryBox

What are you waiting for? Let's download this application now to get a better experience to manage employees attendance, leave and payroll. Do you want to know more about SalaryBox? Contact our Customer Service on https://www.salarybox.in or send email to support@salarybox.in

Read More »

Saturday, December 24, 2022

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav Live

 હવે અમદાવાદ જવાન જરુંર નહિ પડે 🤩

ઘર બેઠા નિહાળો
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ 😍

- પ્રમુખ સ્વામી સ્વર્ણિમ મૂર્તિ
- અક્ષરધામ મંદિર
- લાઈટ અને સાઉન્ડ શૉ
- વિવિધ કલાત્મક સ્ટેચ્યુ
- ભોજનશાળા
- પ્રેમવતી પ્રસાદ
- પાણી અને વોશરૂમ સુવિધા
- બાળનગરી

સંપૂર્ણ નગર જુઓ 😃👇🏻

આ મેસેજ આપના મિત્રો, સગા સંબંધીઓ બધા લોકોને મોકલજો કે જેથી દરેક લોકો ઘર બેઠા આ નગર જોઈ શકે આ મહોત્સવનો તે પણ લાભ લઇ શકે

🛕 પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે 15.12.22 થી 15.01.23 (એક મહિના દરમ્યાન) ખૂબ જ દિવ્યતા અને ભવ્યતા થી ઉજવાશે તો આપ આપના કુટુંબ અને મિત્ર મંડળ સહિત અવશ્ય લાભ લેશો.

મહોત્સવ સ્થળ: પ્રમુખ સ્વામી નગર, ઓગણજ સર્કલ ની પાસે, એસ. પી. રીંગ રોડ, અમદાવાદ - 380060 


Important Links:
✓ Live Telecast: Click Here
✓ Videos: Click Here
✓ Photos: Click Here
✓ Official Website: Click Here

✓ Location: Click Here 
શું શું જોશો :
પ્રમુખ સ્વામી નગર ના મુખ્ય આકર્ષણો:
1. 7 ભવ્ય પ્રવેશ દ્વાર
2. પ્રમુખ સ્વામી મહારાજ ની 30 ફૂટ ઊંચી મૂર્તિ
3. દિલ્લી અક્ષરધામ ની 62 ફૂટ ઊંચી પ્રતિકૃતિ
4. 5 અલગ અલગ ડોમ માં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન કાર્ય ને નિહાળશો
5. જ્યોતિ ઉદ્યાન (ગ્લો ગાર્ડન)
6. લાઇટ અને સાઉન્ડ શો (રોજ રાતે)
7. ભવ્ય બાલ નગરી (17 એકર)
8. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના દર્શન આશીર્વાદ અને બીજી ઘણી ભવ્યતા અને દિવ્યતા થી ભરપુર.

🔸 વધુ વિગતો માટે નીચે આપેલ વિગતો જુઓ

આ મેસેજ તમે બધા તમારા 100% બધા જ કોન્ટેક્ટને મોકલશો  તે પણ આંગળી ચીંધ્યાનું પૂણ્ય સમાન છે 👍 


#1 Free huge Collection of the Best and most Popular Swaminarayan Ringtones 2021

Swaminarayan Ringtone :

Swaminarayan Ringtones is a Large Collection of Swaminarayan Songs ringtone. These sound effects bring a level of immersion in sound unlike anything you have experienced before.
Feel the magic of India with the most beautiful exotic sounds ringtones. If you love Swaminarayan music, you will definitely love to have one of the Swaminarayan ringtones mp3 form this collection on your phone. Personalize your phone and be proud of your choice! All top sounds you need are here carefully picked to be “Swaminarayan Ringtones” for your favorite notification and alert ringtones. 

We always choose high quality ringtones that are diversity, uniqueness and great fun for Swaminarayan Ringtones app, particularly all of them are free.

Every time somebody hears the latest Swaminarayan ringtone, they will know that it is you with these best sounds for Android.

You can play them and set as your default ringtone, notification, alarm, or set as contact ringtone by just single click.

These high quality mp3 sounds will customize your phone in the best possible way and make you very popular among your friends. 

This top Android app only contains Swaminarayan ringtones. Enjoy the best ringtones, SMS sounds and alarm sounds on your Android phone today!


Swaminarayan Ringtone Features: 

- High quality sound effect.
- No need Internet Connection.
- Totally free & Easy to use.
- Good quality audio.
- Set as contact ringtone!
- Set as notification sound!
- Set as sms sounds!
- Set as alarm sound!
- Fast and effective application on all android devices.
- Play the best sounds whenever you want!
- Share your selected file via e-mail or other Social media.
-Get Swaminarayan ringtones free download!

If you like these app, rate us 5 stars and leave a nice comment. 

Thank you for your using this app. 

BAPS Swaminarayan Ringtones is a devotional ringtones application for baps dhuns

BAPS Swaminarayan Ringtones is application with Get all collection of swaminarayan ringtone like swaminarayan kirtan, swaminarayan dhun, swaminarayan bhajan, shree swaminarayan, baps swaminarayan, swaminarayan bhagwan bhajan, ami bhareli najaru rakho, aarti swaminarayan, mane pyaru lage, taro chatak rangilo and other swaminaryan ringtones.All these ringtones are free ones you download

Swaminarayan Ringtone Features:

- High quality sound effect.
- No need Internet Connection.
- Totally free & Easy to use.
- Good quality audio.
- Set as contact ringtone!
- Set as notification sound!
- Set as sms sounds!
- Set as alarm sound!
- Fast and effective application on all android devices.
- Play the best sounds whenever you want!
- Share your selected file via e-mail or other Social media.
-Get Swaminarayan ringtones free download!

→ Disclaimer :
This app is for entertainment purpose only and we do not exercise any right over the songs or the ringtones.
Read More »

Friday, December 23, 2022

Hypnotizing infinitely zooming illusion art as your Live Wallpaper.

 Hypnotizing infinitely zooming illusion art as your Live Wallpaper.


Hypnotizing infinitely zooming illusion art as your Live Wallpaper. You have to see it yourself to believe it. It seems impossible but the artwork keeps on zooming endlessly, revealing worlds within worlds, like a fractal. The popular infinite zoom illusions are now available as a Live Wallpaper. Included are the classics Zoomquilt 1+2 (free) and the mesmerizing enchanting floral botanical Arkadia (add on) to decorate your phone. Check it out yourself and download the app! Ad free!

Features:

- Mind blowing Live Wallpaper with infinite zoom through surreal fantasy dreamscapes

- Three different worlds of mesmerizing hand crafted artwork

- Smooth performant OpenGL zoom rendering engine

- Psychedelic color effect filters

- Speed and direction control

- Very battery friendly

- Ad free

–––

Note for users asking about a Lockscreen only option. This is a restriction by current Android versions. The common settings are "Homescreen" and "Home- and Lockscreen" only. I am unable to change this as the app just supplies the wallpaper and the Android system limits how it can be used.


Created with ❤️ by Nikolaus Baumgarten and collaborators 2004–2020 nikkki.net

Zoomquilt on the Internet:

zoomquilt.org

zoomquilt2.com

arkadia.xyz 

Ultimate Zooming Effect to any Image. (Simple, Easy, Quick)

As we designed this app to providing Extra ordinary functionality of zooming to any Image.

Ultra Zooming of image up to 200x.

This app will not only provide interface to select image and zoom it.

but also it is having functions that you can Share any image to this App, and make Zooming up to 200 scale of the Image.

♦ Finally this update is having Grid Enable on Image !!!

* For now Grid will be only display on Simple mode.(not in HD mode)

♦ To make changes in Grid Layout go to ( Settings > Grid )

You can Set Grid (Row X Column) size, Grid Width, Grid Color. 

Infinity Zoom Art - Beautiful graphics and addicted finding hidden objects game.

We are bringing the most trending Infinity Zoom Art which you can see various infinity pictures nested together into reality. Players will experience crazy infinity zoom art with just one action: ZOOM IN!

The only thing you have to do is to look for hidden objects behind every layers.

Can you find hidden objects without getting lost in the exotic infinite world?

Important Links



Zoom is a replacement medium in quilt art that uses modern-day technology to create artwork that appears to be never-ending. Art takes forever to focus. Zoom quilts were first popularized in Hollywood movies like Men in Black where the universe is constantly zoomed out. We've gathered 3 amazing Zoom Quilt videos that will blow your mind.

Game features:

Beautiful and artsy graphics

Hands-on, zoom-in and experience infinity world

Beyond your imagination - Infinity Zoom Art

New levels are coming soon! We are still updating to give you the best experience in Infinity Zoom Art 

Read More »

Thursday, December 22, 2022

Download First Semester Exam November 2022 School and Student Report card

 Download First Semester Exam November 2022 School and Student Report card 

સ્કુલ રીપોર્ટ કાર્ડ માર્ગદર્શિકા અહીથી ડાઉનલોડ કરો 

સ્કુલ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની લિંક

અહિ આપલે લીંક https://bit.ly/GYAN-PRABHAV પરથી Student Report card ડાઉનલોડ કરી શકે છે. 


G-Shala Learning App for Std-1 to 12


G-Shala : Gujarat - Students' Holistic Adaptive Learning App is an eContent App for Standard 1 to 12 embedded on Learning Management System (LMS). G-Shala is designed & developed by Gujarat Council of School Education, Samagra Shiksha, Education Department, Government of Gujarat based on Gujarat State Education Board (GSEB) syllabus.


G-Shala is a platform-agnostic and device-independent App which provides digital interactive 2D/3D augmented e-Content mapped with textbooks for all the subjects, including Science & General streams in Std.11-12.


The G-Shala App also offers guided learning with reference/ supplementary materials, topics mapped with Learning Outcomes, virtual simulations for laboratory experimental simulations, pre-classroom modules for teachers, instructor Led videos as well as self-learning & self-assessment modules for students. 
This app helps digitize the answer sheet of weekly exams held in Gujarat by SSA.

SSA conducts weekly tests to help students become proficient in key learning objectives. This app has been launched by SSA with questions being provided by GCERT, to enable easy and quick data collection at the question level for the answers that students provide in these weekly tests. 

Make your life easy with SwiftChat

While technology and apps have made our lives complicated, SwiftChat is here to help you do everything you love pretty easily. 😉

You can learn a new language, get live news and sports updates, improve your GK, challenge your knowledge of movies and sports, practice maths, and find a library full of videos... there are plenty more chatbots on this platform, but that's all we could say in one breath. 🤭

With SwiftChat, sab kuch bahut easy hai. Download the app and enjoy new bots every month. 🤓 
Undelete and recover your lost or deleted photos with DiskDigger!

DiskDigger can undelete and recover lost photos, images, or videos from your internal memory or external memory card. Whether you accidentally deleted a photo, or even reformatted your memory card, DiskDigger's powerful data recovery features can find your lost pictures and videos, and let you restore them.

You can upload your recovered files directly to Google Drive, Dropbox, or send them via email. The app also allows you to save the files to a different local folder on your device.

Note: DiskDigger requires the "Access all files" permission on your device, to be able to search all locations on the device for lost and recoverable photos. When you are asked for this permission, please enable it so that DiskDigger can search your device most effectively.

* If your device is not rooted, the app will perform a "limited" scan for your deleted photos by searching your cache and thumbnails.

* If your device is rooted, the app will search all of your device's memory for any trace of photos, as well as videos!

* After the scan is complete, tap the "Clean up" button to permanently delete any items that you no longer need (currently an experimental feature, available only in the Basic Scan).

* You can also use the "Wipe free space" option to erase the remaining free space on your device, so that any deleted files can no longer be recoverable.

For complete instructions, please see http://diskdigger.org/android

If you need to recover more types of files besides photos and videos, try DiskDigger Pro!
Read More »

Tuesday, December 20, 2022

All Information about Family Pention Scheme Options.

 કુટુંબ પેન્શન યોજના વિશેની તમામ માહિતી 

Recover deleted photos with delete photo recovery app. Restore deleted photos.

Use this deleted photo recovery app to restore your photos. Deep scan deleted images and get them back with ease.

Photo Recovery Features:
- Recover deleted photos/pictures
- Deep Scans all previously deleted photos
- Select and restore Deleted photos
- Easy and Fast Delete photo recovery
- Permanently delete the photo from the recovery list
- No-root needed

Deleted photo recovery is a seamless data recovery tool that will deep scan your phone and SD card and will give you back all the images which are deleted from your phone. You can use this to restore images that were accidentally deleted. Delete photo recovery app comes very handy when you want to restore deleted images. Just scan the photos and wait till the photo recovery app collects all the deleted images. Once the scan is complete, select deleted images you want back and restore them on your device.

Use the disk digger scan on your phone to get all those deleted photos back easily, this application will simply use disk digger operation to get all those images back. This will not overwrite, store, modify the system settings. It will show you all the deleted images and then you have to choose which images you want to recover with this image recovery tool.

Download the delete photo recovery app now and get all your deleted photos back with ease. It is completely free to use. Keep safe all your deleted photos. You can use this in a reverse way also if you want to permanently delete those photos from your phone and no one should get them back with any photo recovery app then also you can scan and permanently delete those images from your phone.

Form A PDF ફાઈલ માટે અહી ક્લિક કરો

ફોર્મ નં 13 PDF માટે અહી ક્લિક કરો

ફોર્મ A અને ફોર્મ 13 વર્ડ ફાઈલ માટે અહીં ક્લિક કરો

ફોર્મ A અને ફોર્મ 13 ભરેલ નમૂના માટે અહીં ક્લિક કરો

પ્રકરણ 9 કુટુંબ પેન્શન યોજના PDF.

કુટુંબ પેન્શન યોજના પ્રશ્ન અને જવાબ વીડિયો અહીથી જુઓ અને સમજો.

પ્રકરણ-10 ખાસ કુટુંબ પેન્શન (સ્પેશીયલ ફેમીલી પેન્શન) PD

We are adding more features like adding the deleted images backups to the cloud so that you can restore those images on the cloud so that you can have a secure backup.

Note:

Deleted Photo Recovery app may show some pictures even if they are not deleted yet. But keep looking and you will find deleted photos you are looking for. Also, it scans all available images from your phone which may contain status images or other social media downloaded images. 

અગત્યની લીંક 





Undelete and recover your lost or deleted photos with DiskDigger!

DiskDigger can undelete and recover lost photos, images, or videos from your internal memory or external memory card. Whether you accidentally deleted a photo, or even reformatted your memory card, DiskDigger's powerful data recovery features can find your lost pictures and videos, and let you restore them.

You can upload your recovered files directly to Google Drive, Dropbox, or send them via email. The app also allows you to save the files to a different local folder on your device.

Note: DiskDigger requires the "Access all files" permission on your device, to be able to search all locations on the device for lost and recoverable photos. When you are asked for this permission, please enable it so that DiskDigger can search your device most effectively.

* If your device is not rooted, the app will perform a "limited" scan for your deleted photos by searching your cache and thumbnails.

* If your device is rooted, the app will search all of your device's memory for any trace of photos, as well as videos!

* After the scan is complete, tap the "Clean up" button to permanently delete any items that you no longer need (currently an experimental feature, available only in the Basic Scan).

* You can also use the "Wipe free space" option to erase the remaining free space on your device, so that any deleted files can no longer be recoverable.

For complete instructions, please see http://diskdigger.org/android

If you need to recover more types of files besides photos and videos, try DiskDigger Pro!
Read More »

Monday, December 19, 2022

PM SHRI YOJANA FOR SCHOOLS (PM Schools for Rising India)

PM SHRI YOJANA FOR SCHOOLS (PM Schools for Rising India)

Department of School Education & Literacy

Ministry of Education Government of India 

More than 15,000 schools across the country will be qualitatively strengthened to incorporate all aspects of the National Education Policy.

 These schools will emerge as Exemplar schools for other schools and provide guidance to other schools to achieve the objectives of the National Education Policy.


 The PM SHRI (PM Schools for Rising India) scheme has been approved by the Cabinet of the Union Government on 7th September, 2022 as part of the implementation of the National Education Policy-2020. The main purpose of this scheme is to make the education of more than 15000 schools of the country more effective and quality by selecting more than 15000 schools in the country from 2023 to 2026, National Education Policy in schools selected under PM SHRI (PM Schools for Rising India) Scheme - All aspects of 2020 will be implemented so that these schools become role models for surrounding schools. 

Under PM SHRI (PM Schools for Rising India) Scheme, a maximum of two schools per taluka, one Government Primary and one Government Secondary/Higher Secondary School will be selected. Criteria for selection of schools under PM SHRI Scheme have been fixed by the Central Government. Schools will be selected through challenge mode. For which the school has to go to the PM SHRI Scheme portal (https://pmshrischools.education.gov.in/) and register itself. The list of prescribed benchmark schools (schools drawn based on criteria) of your district having UDISE + code on PM SHRI portal is provided by Ministry of Education, Government of India. Only these schools can register on PM SHRI portal. The final selection of the schools will be done by an expert committee headed by the Ministry of Education, Government of India.

 For this, the DPEO of each district has been appointed as DNO District Nodal Officer under PM SHRI, regarding which the process of creating user ID for DNO has been done on the portal through the mobile number and e-mail ID of each DPEO. Functioning of DPEO Shri as DNO : . . .

 List of PM HRI Portal Benchmark Schools (derived based on criteria) provided by Ministry of Education, Government of India. The list of district wise benchmark schools will appear on the login of each DNO (District Nodal Officer). DNO will INVITE the benchmark schools online for registration from their login, only then the schools can complete the school registration process through their login. Schools

મહત્ત્વપૂર્ણ લિંક્સ

 After logging on to PM SHRI portal and giving the school information as “Yes” or “No” as per the given check list and submitting the application or not six NO has to be checked.

Read More »