Pages

Search This Website

Monday, May 8, 2023

GSEB SSC Results 2023::GSEB ધોરણ ૧૦ SSC પરિણામ જોવાની લીંક

 GSEB ધોરણ ૧૦ SSC પરિણામ જોવાની લીંક , ધોરણ ૧૦ પરિણામ તારીખ, ધોરણ ૧૦ પરિણામ વેબસાઈટ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ગુજરાતમાં દર વર્ષે ધોરણ 10 ની પરીક્ષાઓ લેવા માટે જવાબદાર છે. GSEB વર્ગ 10 ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે સૌથી નિર્ણાયક પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે, કારણ કે તે તેમના શૈક્ષણિક માર્ગ અને કારકિર્દીની તકો નક્કી કરે છે. GSEB ધોરણ 10 ની પરીક્ષા રાજ્યભરના વિવિધ કેન્દ્રોમાં લેવામાં આવે છે, અને દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.

GSEB ધોરણ ૧૦ પરિણામ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા દર વર્ષે ધોરણ ૧૦ ને ૧૨ ની પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા મે માં ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ધરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે. 

GSEB Standard 10 Result : ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ રીઝલ્ટ 

  • પોસ્ટનું નામ : GSEB Std 10th Result 2023
  • બોર્ડનું નામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
  • પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા : 118696
  • પરિણામનું નામ : ધોરણ 10 રિઝલ્ટ
  • પરિણામની તારીખ : અંદાજીત મે ના છેલ્લા અઠવાડિયામાં 
  • વેબસાઈટ : gseb.org

GSEB ધોરણ ૧૦ પરિણામ ની તારીખ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)  દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ મે મહિનાના ત્રીજા કે ચોથા વીકમાં આવી શકે છે. દર વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ બાદ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવે છે. 

ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ નું પરિણામ કેવી રીતે જોશો ?  

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)  ની ઓફીશીયલ વેબસાઈટ gseb.org પર બોર્ડ  દ્વારા નિયત કરેલ તારીખ અને સમય પર ધોરણ ૧૦ નું પરિણામ જોઈ શકાશે. SSC ધોરણ ૧૦ નું પરિણામ જોવા માટે વિદ્યાર્થીનો ધોરણ ૧૦નિ પરીક્ષાનો બેઠક નંબર નાંખવાથી ધોરણ ૧૦ નું પરિણામ જોઈ શકાય છે. 

GSEB ધોરણ ૧૦ નું પરિણામ નામ પરથી કેવી રીતે જોવું ? 

ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ નું પરિણામ ફક્ત બેઠક નંબરના આધારે જ જોઈ શકાય છે. ધોરણ ૧૦ નું પરિણામ નામ પરથી જોઈ શકાતું નથી. બોર્ડ દ્વારા કોઈ નવી સીસ્ટમ વિકસાવવામા આવે તો જ નામ પરથી પરિણામ જોઈ શકાશે. હાલ પૂર્તિ આવી કોઈ વ્યવસ્થા નથી. 

શું ધોરણ  ૧૦ નું પરિણામ Whatsapp દ્વારા જોઈ શકાશે ? 

 ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે Whatsapp દ્વારા પરિણામ મેળવવાની વ્યવસ્થા કરેલ હતી. જો ધોરણ ૧૦ પરિણામ માટે પણ whatsapp થી અમ જોવાની સુવિધા કરે તો whatsapp દ્વારા પરિણામ જોઈ શકાશે. whatsapp થી પરિણામ જોવા માટે આપેલ મોબાઇલ  નામાબર પર whatsapp માં બેઠક નંબર મોકલી આપવાથી whatsappમાં પરિણામ મોકલી આપવામાં આવે છે. 

અગત્યની લીંક 

ધોરણ ૧૦ નું પરિણામ જોવા માટે : અહીં ક્લિક કરો.

Whatsapp થી ધોરણ ૧૦ નું પરિણામ મેળવવા : અહીં ક્લિક કરો. 

હોમ પેજ પર જવા : અહીં ક્લિક કરો. 

અમારા whatsapp ગ્રુપમાં જોડાવવા : અહીં ક્લિક કરો.

ટેગ :

GSEB SSC પરીક્ષાનું પરિણામ

ગુજરાત બોર્ડ 10નું પરિણામ

માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરિણામ

ગુજરાત 10મા બોર્ડનું પરિણામ

GSEB SSC પરિણામ તારીખ

ધોરણ 10 નું પરિણામ

SSC બોર્ડનું પરિણામ

GSEB SSC માર્કશીટ

ગુજરાત બોર્ડ SSC પરિણામ

GSEB પરિણામ ઓનલાઇન

10મા ધોરણનું પરિણામ

GSEB SSC ટોપર લિસ્ટ

GSEB SSC પરિણામ નામ મુજબ

GSEB SSC પરિણામ રોલ નંબર મુજબ

GSEB SSC પરિણામ વિશ્લેષણ

GSEB SSC પૂરક પરિણામ

GSEB SSC પરિણામ ઘોષણા

GSEB SSC પરિણામ વેબસાઇટ

ગુજરાત બોર્ડ SSC પરિણામ તાજા સમાચાર

GSEB SSC પરિણામ 2023

GSEB SSC પરિણામ તપાસો

GSEB SSC પરિણામની જાહેરાત

GSEB SSC પરિણામ પાસની ટકાવારી

ગુજરાત બોર્ડ 10 ની પરીક્ષાનું પરિણામ

GSEB SSC પરીક્ષાનું પરિણામ, ગુજરાત બોર્ડનું 10મું પરિણામ, માધ્યમિક શાળા પ્રમાણપત્રનું પરિણામ, ગુજરાત 10મા બોર્ડનું પરિણામ, GSEB SSC પરિણામની તારીખ, ધોરણ 10નું પરિણામ, SSC બોર્ડનું પરિણામ, GSEB SSC માર્કશીટ, ગુજરાત બોર્ડ SSC પરિણામ, GSEB પરિણામ ઑનલાઇન, 10મા ધોરણનું પરિણામ, GSEB SSC ટોપર લિસ્ટ, GSEB SSC પરિણામ નામ મુજબ, GSEB SSC પરિણામ રોલ નંબર મુજબ, GSEB SSC પરિણામ વિશ્લેષણ, GSEB SSC પૂરક પરિણામ, GSEB SSC પરિણામ ઘોષણા, GSEB SSC પરિણામ વેબસાઇટ, ગુજરાત બોર્ડ SSC પરિણામ તાજા સમાચાર, GSEB SSC 02, GSEB SSC પરિણામ GSEB SSC પરિણામ તપાસ, GSEB SSC પરિણામની જાહેરાત, GSEB SSC પરિણામ પાસ ટકાવારી, ગુજરાત બોર્ડ 10મી પરીક્ષાનું પરિણામ.


No comments:

Post a Comment