Pages

Search This Website

Thursday, June 13, 2024

ધોરણ ચાર ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ.

 ધોરણ ચાર ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-4 તમામ વિષયની પાઠ મુજબની નિષ્પત્તિ વર્ષ 2024-25 ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-1 થી 8 તમામ ધોરણ તમામ વિષયની પાઠ મુજબની નિષ્પત્તિ વર્ષ 2024- 25 ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-1 થી 8 તમામ ધોરણ તમામ વિષયની પાઠ મુજબની નિષ્પત્તિ વર્ષ 2020 21 ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ધોરણ ચાર ની જે વિષય ની નિષ્પત્તિ ડાઉનલોડ કરવી તે વિષય ની ઈમેજ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી શકાશે.

ધોરણ - 4 ગુજરાતી અધ્યયન નિષ્પત્તિઓ શીખવા શીખવવાની પ્રક્રિયા G401 શબ્દ અને વાક્યોનું સંકેતીકરણ કરી શકે છે . + શબ્દ - શબ્દ વચ્ચેની જગ્યા પારખે છે . + વાક્યોમાં વિરામચિહ્નો પારખે છે . બધા વિદ્યાર્થીઓને ( સક્ષમ બાળકો સહિત ) વ્યક્તિગત અને સામૂહિક રીતે કાર્ય કરવાની તકો અને પ્રોત્સાહન પૂરાં પાડવામાં આવે કે જેથી વિવિધ વિષયો , પરિસ્થિતિઓ , પ્રસંગો , અનુભવો , વાર્તાઓ , કવિતાઓ વગેરેને પોતાની ભાષામાં કહેવાનો , સંભળાવવાનો , પ્રશ્ન પૂછવાનો અને પોતાની વાત જોડવાની તક ઉપલબ્ધ થાય . વાચન કોર્નર - પુસ્તકાલયમાં સ્તરાનુસાર વિવિધ પ્રકારની વિભિન્ન રોચક સામગ્રી જેવી કે બાળ સાહિત્ય , બાળપત્રિકાઓ , પોસ્ટર , ઓડિયો - વીડિયો સામગ્રી , વર્તમાનપત્ર ( છાપું ) + શબ્દો , વાક્યો , પરિચ્છેદનું શ્રુતલેખન કરે છે . + વર્ણ અને તેની સાથે આવતા સ્વરચિહ્નનું કદ સુસંગત રીતે લખે છે . વગેરે પ્રાપ્ત થાય . + જોડાક્ષરોનું શ્રવણ , વાચન , લેખન સ્પષ્ટ રીતે કરે છે . + ગતિપૂર્વક વાક્યનું લેખન કરે છે . G402 શબ્દો અને વાક્યોનું શબ્દીકરણ કરી શકે છે . + યોગ્ય જગ્યા છોડી વિરામચિહ્નોનો ઉપયોગ કરી લખે છે . + શબ્દો મોટેથી વાંચે છે . જુદી - જુદી વાર્તાઓ , કવિતાઓ , પોસ્ટર વગેરેને વાંચીને સમજવામાં સમજાવવામાં તેને વિશે પોતાની પ્રતિક્રિયા આપવા , વાતચીત કરવા અને પ્રશ્ન પૂછવાની તક પ્રાપ્ત થાય . વિવિધ હેતુઓને ધ્યાનમાં રાખીને વાંચવાના / ભણવાના વિભિન્ન આયામોને ધોરણમાં + વાક્યો મોટેથી વાંચે છે . યોગ્ય સ્થાન આપવાના પ્રસંગો પ્રાપ્ત કરાવવામાં આવે . જેમ કે , કોઈ ઘટના યા પાત્રના + ચારથી પાંચ ધ્વનિવાળા શબ્દોને અર્થ સાથે પ્રયોજન કરે છે . અનુસંધાનમાં પોતાની પ્રતિક્રિયા , પ્રતિભાવ , તર્ક આપવો કે વિશ્લેષણ રજૂ કરવું વગેરે . + વાક્યનું વાચન પ્રવાહિતાથી કરે છે . G403 કથનાત્મક લખાણ સાંભળી વાંચીને સમજે છે . વાર્તા - કવિતા વગેરેને બોલીને વાંચીને સંભળાવીને અને સાંભળેલી , જોએલી , વાંચેલી + કથનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે . વાતોને પોતાની રીતે પોતાની ભાષાશૈલીમાં કહેવાની અને લખવાની ( ભાષાકીય અને + કથનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચે સંબંધો સમજે છે . સાંકેતિક માધ્યમો ) પ્રસંગો અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય . + કથનાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે .

અધ્યયન નિષ્પત્તિઓ શીખવા શીખવવાની પ્રક્રિયા + + કથનાત્મક લખાણને આધારે સર્જન કરે છે . કથનાત્મક ( વાર્તા / પ્રસંગ ) લખાણના આનુષંગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોનું | જરૂરિયાત અને સંદર્ભ અનુસાર પોતાની ભાષા ભણવા ( નવા શબ્દો , વાક્યો , અભિવ્યક્તિ સંયોજિત શ્રવણ કરે છે . રચવામાં ) અને તેનો ઉપયોગ કરવાનો અવસર પ્રાપ્ત થાય . + આનુષંગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોના શ્રવણને આધારે શબ્દો / શબ્દ સમૂહો એકબીજા દ્વારા લખવામાં આવેલી રચનાઓને સાંભળવામાં - વાંચવામાં અને તેના પર બોલી બતાવે છે . પોતાનો પ્રતિભાવ આપવા , તેમાં પોતાની વાત જોડવા , ઉમેરવા અને અલગ અલગ કથનાત્મક લખાણના શ્રવણ પરથી મુખ્ય બાબતો ઓળખાવે છે . રીતે લખવાના અવસર પ્રાપ્ત થાય . + બે વાર શ્રવણ કર્યા બાદ માહિતીના તથા માહિતી વિશેના સાદા સંબંધો વિશેના પોતાની વાતને પોતાની રીતે સર્જનાત્મક રીતે અભિવ્યક્ત ( મૌખિક , લેખિત , સાંકેતિક પ્રશ્નોના ઉત્તર આપે છે . ક્રમથી ) કરવાની સ્વતંત્રતા હોય . આજુબાજુ થનારી પ્રવૃત્તિઓ , પ્રસંગો ( જેમ કે મારા ઘરની છત ઉપર સૂરજ કેમ નથી દેખાતો ?, સામેવાળા વૃક્ષ ઉપર બેસનારું પક્ષી ક્યાં * આઠ શબ્દો સુધીનાં વાક્યોનું શ્રુતલેખન કરે છે . ઊડી ગયું ? ) સંબંધિત પ્રશ્નો પૂછવા , સહપાઠીઓ સાથે વાતચીત અથવા ચર્ચા કરવાની + શ્રવણ બાદ કથનાત્મક વિગત ( વાત , ઘટના / પ્રસંગ ) સંક્ષિપ્તમાં પોતાના + તક પ્રાપ્ત થાય . શબ્દોમાં રજૂ કરે છે . G404 કાવ્યાત્મક લખાણ વાંચીને સમજે છે . + કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે . + વર્ગખંડમાં પોતાના મિત્રોની ભાષાઓ ( મિત્રો દ્વારા બોલાતી ભાષા - બોલી ) પર ધ્યાન આપવાની તક પ્રાપ્ત થાય . જેમ કે , કેરી , રોટલી વગેરે શબ્દોને પોતે પોતાની ભાષામાં કહેવા દેવાની તક પ્રાપ્ત થવા દેવી . + વિષયવસ્તુના સંદર્ભમાં ભાષાની સૂક્ષ્મતાઓ અને તેની નિયમબદ્ધ પ્રકૃતિને સમજવા અને તેનો પ્રયોગ કરવાનો અવસર પ્રાપ્ત થાય . + કાવ્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચે સંબંધો સમજે છે . + કાવ્યાત્મક લખાણને આધારે સર્જન કરે છે . + આનુષંગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોનાં શ્રવણને આધારે શબ્દો / શબ્દસમૂહો + બીજા વિષયો , વ્યવસાયો , કળાઓ વગેરે ( જેમ કે ગણિત , વિજ્ઞાન , સામાજિક બોલી બતાવે છે . વિજ્ઞાન , નૃત્યકળા , ચિકિત્સા વગેરે ) માં ઉપયોગમાં લેવાનારી શબ્દાવલિને સમજવા + કાવ્યાત્મક શ્રવણ પરથી મુખ્ય બાબતો ઓળખાવે છે .

અધ્યયન નિષ્પત્તિઓ શીખવા શીખવવાની પ્રક્રિયા + શ્રવણ ( બે વખત ) કર્યા બાદ માહિતીના તથા માહિતી વિશેના સાદા સંબંધો વિશેના અને તેનો સંદર્ભ અને સ્થિતિને અનુસાર ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થાય . પ્રશ્નોના ઉત્તર આપે છે . + પાઠયપુસ્તક અને તેમાંથી ઇતર સામગ્રીમાં સામેલ પ્રાકૃતિક , સામાજિક અને અન્ય + શ્રવણ બાદ કાવ્યાત્મક વિગત ( વાર્તા / ઘટના / પ્રસંગ ) સંક્ષિપ્તમાં પોતાના શબ્દોમાં સંવેદનશીલ બિંદુઓને સમજવા અને તેને વિશે ચર્ચા કરવાના અવસર પ્રાપ્ત થાય . રજૂ કરે છે . કાવ્યાત્મક લખાણના આનુષંગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોનું સંયોજિત શ્રવણ કરે છે . G405 કથનાત્મક લખાણનું વાચન - અર્થગ્રહણ કરે છે . કથનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે . કથનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચે સંબંધો સમજે છે . કથનાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે . કથનાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે . + કથનાત્મક લખાણના આધારે સર્જન કરે છે . + પ્રવાહી રીતે મુખવાચન કરે છે . + દસેક વાક્યોના પરિચ્છેદનું મુખવાચન કરે છે . + નાટ્યાત્મક વાંચન કરે છે . + વાચન સામગ્રીમાંથી તથ્યાત્મક તથા તર્કલક્ષી પ્રશ્નોના ઉત્તર શોધે છે . * જૂથ કે જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યર્થનું અનુલેખન કરે છે .

અધ્યયન નિષ્પત્તિઓ ઇતર વાચન કરે છે . પાઠયપુસ્તકમાં દર બે પાઠ પછી આપવું કે પુસ્તકાલયનો ઉપયોગ ) વાચન સામગ્રીમાંની ભાવાત્મક અભિવ્યક્તિઓને ઓળખે અને તે વિશે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે છે . G406 માહિતીલક્ષી લખાણ લખી / કરી શકે છે . + માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે . + માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે . * માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે . + માહિતીલક્ષી લખાણનું વિશ્લેષણ કરે છે . RI + માહિતીલક્ષી લખાણને આધારે સર્જન કરે છે . + પ્રવાહી રીતે મુખવાચન કરે છે . + દસેક વાક્ય સુધીના પરિચ્છેદનું વાચન કરે છે . નાટયાત્મક વાચન કરે છે . વાચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કલક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે . * જૂથ જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યોના અર્થનું અનુલેખન કરે છે . ( પૂરક વાચન + મૂળ પાઠ ) + ( ઇતર વાચન કરે છે . પાઠયપુસ્તકમાં દર બે પાઠ પછી આપવું + પુસ્તકાલયનો ઉપયોગ )

અધ્યયન નિષ્પત્તિઓ + વાચન સામગ્રીમાંની ભાવાત્મક અભિવ્યક્તિને ઓળખે અને તે વિશે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે છે .. G407 વર્ણનાત્મક લખાણ વાંચી શકે છે અને સમજી શકે છે . + વર્ણનાત્મક લખાણમાંથી વિગત શોધે છે . + વર્ણનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે . + વર્ણનાત્મક લખાણની વિગતોનો ઉપયોગ કરે છે . + વર્ણનાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે . + વર્ણનાત્મક લખાણને આધારે સર્જન કરે છે . + પ્રવાહી રીતે મુખવાચન કરે છે . દસેક વાક્યોના પરિચ્છેદનું મુખવાચન કરે છે . નાટયાત્મક વાચન કરે છે . વાચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કલક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે . * જૂથ કે જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યોના અર્થનું અનુલેખન કરે છે . ( પૂરક વાચન + મૂળ પાઠ ) ઇતર વાચન કરે છે . પાઠયપુસ્તકમાં દર બે પાઠ પછી આપવું કે પુસ્તકાલયનો ઉપયોગ વાચન સામગ્રીમાંની અભિવ્યક્તિઓને ઓળખે અને તે વિશે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે છે.

No comments:

Post a Comment