Pages

Search This Website

Friday, June 11, 2021

પંડીત દીન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના સંપૂર્ણ માહિતી

 પંડીત દીન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના સંપૂર્ણ માહિતી

પંડિત દિન દયાલ યોજના વિશે સંપૂર્ણ માહિતી જે તમને પંડિત દીનદયાળ આવાસ યોજના નાં તમામ સ્ટેપ વિશે જણાવેલ છે. જેમ કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તથા અરજી કરવા માટે ક્યાં દસ્તાવેજ જોઈએ વગેરે તમામ માહિતી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે પાત્રતાના માપદંડો

  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
  • પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઇએ
  • અતિપછાત વિચરતી વિમુક્ત જાતિના (B.P.L) ઇસમોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.

સહાય

શહેરી આવાસ યોજનામાં રૂ. ૧,૨૦,૦૦૦/- સુધીની સહાય

જરૂરી દસ્તાવેજનું લિસ્ટ

આપેલ દસ્તાવેજ ફરજિયાત છે

·         આધાર કાર્ડ

·         રેશન કાર્ડ

·         ચૂંટણી ઓળખપત્ર

·         અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો

·         આવકનો દાખલો

·         રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ, ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ )

·         પાસબુક / કેન્સલ ચેક

·         જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )

·         જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.

·         અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર

·         મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી

મરજિયાત છે

·         BPL નો દાખલો

·         પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો ફરજિયાત છે)

·         કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.

જો તમારી પાસે ઉપર આપેલ તમામ દસ્તાવેજ હોય અને ફોર્મ કઈ રીતે ભરવું તે જાણવા માટે અહિયાં ક્લિક કરો


ફોર્મ ભરતી સમયે દરેક વખતે નવું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને ઉપર આપેલ દસ્તાવેજ સાથે રાખવા જરૂરી છે અને તેને કલર કોપી માં સ્કૅન કરી વેબસાઇટ પર અપલોડ કરવાના રહશે.


પંડિત દિન દયાળ આવાસ યોજના માટે અગત્યની લિંક

ઓનલાઈન ફોર્મ પંડિત દિન દયાળ આવાસ યોજના

ફોર્મ પી.ડી.એફ સ્વરૂપે ડાઉનલોડ કરો.

તલાટી મંત્રીને રજુ કરવાનું પ્રમાણપત્ર

રજુ કરવાનું સોગંદનામું

કોઈ પ્રશ્ન હોય તો તેના જવાબ

પંડિત ડિનિયાળ ઉપાધ્યાય યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQS)

(૧) આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

સામાજજક અનેશૈક્ષજિક રીતે૫છાતવગગ, આર્થગક ૫છાતવગગતથા જવચરતી જવમુકત જાજતના ઘર જવહોિા 

ઈસમોનેશહેર અનેગામિામાં વસવાટની મુશ્કેલીઓ િૂર કરવા માટેજેમના નામેપોતાની માજલકીનો પ્ લોટ 

અથવા સરકારી મફત પ્ લોટ મળેલ હોય તેવા ઈસમોનેઆ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

(૨) કેવી જમીન હોય તો મકાન બાંધકામની સહાય મળી શકે ?

(૧) સ્વ માજલકીનો પ્લોટ/ ઘરથાળની જમીન

(૨) વારસાઇથી પ્રાપ્ત કરેલ જમીન ધરાવનાર

(૩) રાવળા હક્કની અને ઇનામી જમીનના કાયિા હેઠળ જમલકત ધરાવનાર

(૩) આ યોજનાનો લાભ કઇ રીતે મળી શકશે.

આ યોજનાનો લાભ લેવા માટે esamajkalyan.gujarat.gov.in પોટગલ પર જઇને પંડિત ડિન િયાળ 

ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોમગ ભરવું પિેઅને તેમાં જિાવ્યાનુસાર આધારો રજુ કરવાના રહે.

(૪) આ યોજનાનો લાભ લેવા માટે કેવા આધાર પુરાવા જોિવા પિે ?

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના આધાર પુરાવા જોિવા પિે. 

(૧) ગ્રામ પંચાયતનું આકારિી પત્રક 

(૨) બાંધકામ રજા જચજઠઠ

(૩) જાજત તથા આવકના સક્ષમ સત્તાજધકારીના િાખલા

(૫) આ યોજનાનમાં સહાયનું ધોરિ શું હોય છે ? સહાય એક સામટી મળે ?

આ યોજના હેઠળ કુલ રૂ.૧.૨૦ લાખ સહાય મળે છે. સહાય ત્રિ હપ્તામાં મળે. જેમાં પ્રથમ હપ્ તો

રૂ.૪૦,૦૦૦/- (વહીવટી મંજુરીના હુકમ સાથે) બીજો હપ્ તો રૂ.૬૦,૦૦૦/- (લીન્ટલ લેવલે પહોંચ્યા 

બાિ) તથા ત્રીજો હપ્ તો રૂ. ૨૦,૦૦૦/- ( શૌચાલય સજહત આવાસનું બાંધકામ પૂિગ થયેથી) મળી શકે છે.

(૬) બીજો હપ્તો/ત્રીજો હપ્તો મેળવવા માટે શું કરવું પિે

બીજો હપ્તો મેળવવા માટે (૧) અરજીપત્રક તથા (૨) મકાન લીન્ટલ લેવલે પહોંચ્યા સુધીનો ફોટોગ્રાફ

(૭) શું મકાન તૈયાર હોય તો સહાય મળી શકે ?

ના, અગાઉથી તૈયાર થયેલ મકાન ઉપર સહાય મળી શકે નહીં.

(૮) શૌચાલય માટે અલગથી સહાય મળે ?

હા, શૌચાલય સહાય માટે રૂ.૧૨,૦૦૦/- તથા મનરેગા હેઠળ રૂ.૧૬૯૨૦/- મળી કુલ રૂ.૧,૪૮,૯૨૦/-

સહાય મળવાપાત્ર થાય છે. મનરેગા તથા શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફત તાલુકા પંચાયતમાંથી 

મેળવવાનો રહેશે. 

(૯) આ યોજના માટે કોઇ અગ્રતા નું ધોરિ અખત્યાર કરવામાં આવેલ છે. 

હા, સહાયની અરજીનું ધોરિ નીચે મુજબ છે. 

(૧) જવચરતી-જવમુક્ત જાજત (૨) અજતપછાત (૩) વધુ પછાત (૪) જવધવા મજહલા

(૧૦) મકાન બાંધકામ પૂિગ થાય એટલે કઇ કાયગવાહી કરવાની રહે ?

ઓવશીયરનું મકાનની અંિાજીત કકંમત સાથેનું મકાન પૂિગ થયા અંગેનું પ્રમાિપત્ર રજૂ કરવું પિે અને મકાન 

ઉપર જનયત નમુના મુજબ તકતી લગાવવાની રહે છે. 

(૧૧) આવાસ બાંધકામ માટે કોઇ ટોચમયાગિા નક્કી કરવામાં આવેલ છે. 

હા, ગ્રામ્ય જવસ્તાર માટે રૂ.૫.૦૦ લાખ અને શહેરી જવસ્તાર માટે રૂ.૭.૦૦ લાખ મકાનની ટોચ મયાગિા

(કકંમત) નક્કી થયેલ છે. 

(૧૨) આ યોજના હેઠળ તૈયાર મકાન પુરા પાિવામાં આવે છે ?

ના, મકાન બાંધકામ કરવા માટે જ સહાય મળવાપાત્ર છે. 

(૧૩) મકાન બાંધકામ પૂિગ કરવાની સમયમયાગિા શું હોય છે. 

મકાન બાંધકામ પૂિગ કરવાની સમયમયાગિા બે વર્ગ છે.

No comments:

Post a Comment