Pages

Search This Website

Thursday, May 30, 2024

Gujarat Weather: ગુજરાતમાં આવશે આંધી વંટોળ, 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી

 Gujarat Weather: ગુજરાતમાં આવશે આંધી વંટોળ, 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી

*Gujarat Weather This Week: A Mixed Bag of Sunshine and Rain*

As we step into the new week, Gujarat is bracing itself for a mixed bag of weather conditions. The state, known for its diverse geography and climate, is expected to experience a range of weather patterns over the next seven days. From scorching sunshine to refreshing rain showers, Gujarat's weather this week is going to be a rollercoaster ride.

*Monday: Sunny Skies and Sweltering Heat*

The week begins on a hot note, with the sun shining brightly in the sky. Temperatures are expected to soar, reaching as high as 42°C (108°F) in some parts of the state. The coastal regions, like Ahmedabad and Surat, will experience a slightly milder climate, but the interior regions, like Rajkot and Jamnagar, will be scorching hot. Make sure to stay hydrated and take necessary precautions to beat the heat.

*Tuesday: Cloudy Skies and Gentle Breeze*

As we move into Tuesday, the skies will turn cloudy, bringing a welcome respite from the scorching heat. A gentle breeze will blow, making the temperature more bearable. The coastal regions will experience a high of 35°C (95°F), while the interior regions will reach a high of 38°C (100°F). This is a great day to venture outdoors and explore the state's many attractions.

*Wednesday: Rain Showers and Thunderstorms*

Wednesday is expected to be a wet day, with rain showers and thunderstorms predicted across the state. The monsoon is still active, and Gujarat will experience its effects. The rain will bring a welcome drop in temperature, making the day more pleasant. However, be prepared for heavy downpours and potential flooding in some areas.

*Thursday: Clear Skies and Cooler Temperatures*

As the rain clears, Thursday will bring clear skies and cooler temperatures. The state will experience a high of 32°C (90°F), making it a great day to explore the outdoors. The gentle breeze will add to the pleasant weather, making it an ideal day for sightseeing and outdoor activities.

*Friday: Sunny Skies and Rising Temperatures*

Friday will see a return to sunny skies, with temperatures rising once again. The state will experience a high of 38°C (100°F), making it essential to stay hydrated and take necessary precautions. The coastal regions will experience a slightly milder climate, but the interior regions will be hot and humid.

*Saturday and Sunday: Mixed Weather*

The weekend will bring mixed weather, with both sunshine and rain showers predicted. Saturday will see clear skies and a high of 35°C (95°F), while Sunday will experience rain showers and a high of 32°C (90°F). Be prepared for unpredictable weather and plan your activities accordingly.

*Regional Variations*

As always, Gujarat's diverse geography will lead to regional variations in weather patterns. The coastal regions will experience a milder climate, while the interior regions will be hotter and more humid. The hill stations, like Saputara and Wilson Hills, will experience a pleasant climate, making them ideal retreats for tourists.

*Conclusion*

Gujarat's weather this week is going to be a mixed bag, with sunshine, rain, and everything in between. Be prepared for unpredictable weather and plan your activities accordingly. Whether you're a tourist, a farmer, or simply a nature enthusiast, Gujarat's weather has something to offer everyone. Stay safe, stay hydrated, and enjoy the beauty of Gujarat's diverse climate.

Gujarat Weather: ગુજરાતમાં આવશે આંધી વંટોળ, 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી

અગત્યની લીંક 

હવામાન વિભાગની આગાહી અંગેના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Read More »

Thursday, May 23, 2024

GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન@ https://gcas.gujgov.edu.in/

 

GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન@ https://gcas.gujgov.edu.in/

તમને મળેલ કોલેજ જોવા માટેની લિંક (રજીસ્ટ્રેશન માટેની લિંક)


ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ અંગે સુચના :

શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના તાબા હેઠળની 15 સરકારી યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા વિવિધ પ્રોગ્રામમાં વર્ષ 2024 25 માં પ્રવેશ માટે ઇચ્છુક વિદ્યાર્થીએ gcas પોર્ટલ પર અચૂક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. GCAS પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે.  પ્રવેશ સંબંધી સહાય માટે વિવિધ હેલ્પ સેન્ટર નો સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નીચેની વિગતો જુઓ.

આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 પછીના તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કોમન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓએ દરેક કોલેજમાં જઈને એડમિશન માટેનું પ્રવેશ ફોર્મ ભરવાનું નથી ફક્ત આ પોર્ટલ પર એક જ એપ્લિકેશન કરીને પોતાની પસંદગીની ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન મેરીટ ના આધારે મેળવી શકાશે. ધોરણ 12 પછીના અભ્યાસક્રમો જેવા કે BA, Bcom., B.Sc , BBA , BCA , MA , MSc, MBA , MCA , LLB , LLM, PhD, વગેરે... માં આ પોર્ટલ થકી જ એડમિશન પ્રક્રિયા ફરજિયાત થવાની છે માટે તેના પર રજીસ્ટ્રેશન કરાવવું દરેક માટે જરૂરી છે. 

*સૌપ્રથમ તમામ વિદ્યાર્થીઓએ જેઓ પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓએ GCAS (Gujarat Common Admission Service ) પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનો રહેશે. જે 1 એપ્રિલ થી ચાલુ થઈ ગયેલ છે*

આ પણ વાંચો : ધોરણ 10 પરિણામ જોવા માટેની લીંક

*ત્યારબાદ ધોરણ 12 નું રિઝલ્ટ આવે ત્યારે લોગીન કરીને ધોરણ 12 ના રિઝલ્ટ તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટ આ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અને 300 રૂપિયા ફી ઓનલાઈન ભરવા ની રહેશે.*

*ત્યારબાદ નજીકના હેલ્થ સેન્ટર પર જઈને ત્યાં તમામ ડોક્યુમેન્ટ વેરીફાઇડ કરાવવાના રહેશે. (આપણી નજીકના હેલ્પ સેન્ટરો/ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર સરકારી કોલેજ ભાભર, સરકારી કોલેજ થરાદ છે. દિયોદરમાં કોઈ જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર નથી.)*

*ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા બાદ વિદ્યાર્થીએ ઓનલાઇન પોર્ટલ પર પોતાની ની પસંદગીની કોલેજો ક્રમ પ્રમાણે પસંદ કરવાની રહેશે.* 

*રીઝલ્ટ આવ્યા ના લગભગ 21 દિવસ બાદ પોર્ટલ પર મેરીટ મૂકવામાં કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીને જે કોલેજમાં એડમિશન મળ્યું હશે તે કોલેજમાં જઈને ત્યાં કોલેજની જરૂરી ફી ભરી એડમિશન લોક કરાવવાનો રહેશે.*

આ પણ વાંચો : ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ માટેની લિંક

ધો 12 સાયન્સ. બી .એસસી. તમામ ગુજરાત ની bsc કોલેજ નું એક માત્ર કોમન ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે

નામ : વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) માર્કશીટ પ્રમાણે/૧૨મા ધોરણની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.

જન્મતારીખ : જન્મતારીખ 10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ.

કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા ઇડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ), એસસી (અનુસૂચિત જાતિ), એસટી (અનુસૂચિત જનજાતિ), ઓબીસી (અન્ય પછાત જાતિ) અને એસઇબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતિ

ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન. (આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર નાખવાનું સૂચન કરવામાં આવે છે.)

8. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી. (યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો અને અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી).

9. ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાં આવશે.

10. વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન

11. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી/કૉલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે.

12. દરેક યુનિવર્સિટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે.

13. મેરિટ લિસ્ટના આધારે, પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેશે.

14. યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે

GCAS રજીસ્ટ્રેશન@https://gcas.gujgov.edu.in/

સ્નાતક, અનુસ્નાતક, Phd

👉🏻BA, BCOM, BSC,BBA,BCA

`👉🏻ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ માટે એકજ રજીસ્ટ્રેશન

Also Read : 

ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી online મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. *https://bit.ly/3yf2ukr*


A to Z સંપૂર્ણ માહિતી


Link : https://youtu.be/lHkMy3iMFB8

રજિસ્ટ્રેશન પ્રોસેસ 👇🏻



FLOW CHART FOR APPLICATION@ https://gcas.gujgov.edu.in/



અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો :


1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.

2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.

3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.

4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.

5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.

6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

: હવે માત્ર એક પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ 

સંપુર્ણ પ્રવેશ પ્રક્રિયા 2024 માર્ગદર્શન ઉપર મુજબ છે..👆🏻👆🏻


✍ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઑનલાઇન ફોર્મ અંગે✍
✔વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સીટી સંલગ્ન વિવિધ  કોલેજના અભ્યાસક્રમો (જેવા કે B.A./B.Com./B.B.A./B.Sc./ B C.A ) માટે એડમિશન માટે  નવા નિયમો મુજબ Gujarat Common Admission Services(GCAS) પર પ્રવેશ ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. લીંક👇

ફોર્મ ભરવા માટેની લિંક (રજીસ્ટ્રેશન માટેની લિંક)


તમને મળેલ કોલેજ જોવા માટેની લિંક (રજીસ્ટ્રેશન માટેની લિંક)


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધોરણ 12 પછીના પ્રવેશ માટેની માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો. 

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ બાબત 9/5/2024 નો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

GCAS Information

મહત્વપૂર્ણ સૂચનાઓ


અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ
તાજેતરની માર્કશીટ
શાળા છોડવાનું પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
✔ ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો 


🔹અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે

🔹અરજદાર એક જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે.

🔹અરજદાર પાસે  નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે

🔹સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઇ ને આવવા.

✔ધો.૧૨ માર્કશીટ

✔શાળા છોડવાનું પ્રમાણપત્ર

✔જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔દિવ્યાંગ વિદ્યાર્થી માટે તે અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔EWS પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔ડોમિસાઇલ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

 ✔પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ : તા.૧-૪-૨૦૨૪
Read More »

Wednesday, May 22, 2024

Career Guidance After 12th: Navigating the Crossroads

Career Guidance After 12th: Navigating the Crossroads

The 12th standard marks a significant milestone in a student's life, symbolizing the culmination of school education and the dawn of a new era. As you stand at this critical juncture, the world beckons with endless possibilities, and the choices you make will shape your future. Career guidance after 12th is crucial, as it helps you navigate the crossroads and sets you on the path to success.

Reflecting on Your Interests

Before diving into the sea of career options, take a moment to introspect. What are your passions? What subjects do you enjoy learning about? What activities make you feel alive? Your interests are the building blocks of a fulfilling career. Identify them, and you'll be one step closer to discovering your ideal profession.

Exploring Career Options

The world is your oyster, with numerous career paths to choose from. Here are a few popular options to consider:

1. *Science and Technology*: Pursue a career in engineering, medicine, or scientific research, and contribute to groundbreaking innovations.

2. *Commerce and Finance*: Delve into the world of business, accounting, or economics, and become a master of numbers and trade.

3. *Arts and Humanities*: Unleash your creativity in fields like literature, art, music, or drama, and bring joy to the world.

4. *Social Sciences*: Explore careers in psychology, sociology, or political science, and work towards creating a better society.

*Higher Education and Specializations*

Higher education is the key to unlocking your full potential. Consider pursuing:

1. *Bachelor's Degrees*: Enhance your knowledge and skills in a specific field.

2. *Master's Degrees*: Specialize in a niche area and become an expert.

3. *Professional Courses*: Acquire industry-specific skills and certifications.

4. *Research and Ph.D.s*: Contribute to groundbreaking research and become a thought leader.

*Emerging Career Trends*

Stay ahead of the curve by exploring emerging career trends:

1. *Data Science and Analytics*

2. *Artificial Intelligence and Machine Learning*

3. *Cybersecurity*

4. *Sustainable Energy and Environment*

5. *Digital Marketing and E-commerce*

*Developing Essential Skills*

In today's fast-paced world, it's crucial to possess:

1. *Communication and Interpersonal Skills*

2. *Problem-Solving and Critical Thinking*

3. *Adaptability and Flexibility*

4. *Time Management and Organization*

5. *Digital Literacy and Technical Skills*

*Seeking Guidance*

Don't be afraid to seek help from:

1. *Career Counselors*: Expert guidance to help you make informed decisions.

2. *Mentors*: Industry professionals who can share valuable insights and experiences.

3. *Online Resources*: Utilize online platforms, blogs, and forums to stay informed.

*Conclusion*

Career guidance after 12th is a critical phase in your life. Take your time, reflect on your interests, explore career options, and develop essential skills. Remember, your career journey is unique, and it's okay to take your time figuring it out. Embrace the uncertainty, stay curious, and keep learning. The world awaits your arrival!

આપના મિત્ર સર્કલના કોઈ વિદ્યાર્થીને કોલેજ અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી સરકારી નોકરી મેળવવી હોય તો આ સેશન તેમના સુધી શેર કરજો....

ખાસ : ફ્રી શીપ કાર્ડ વાળા મિત્રોને કોલેજ ફી માંથી મુક્તિ મળશે એટલે કે કોલેજ ફ્રી માં થશે એ પણ બેસ્ટ કોલેજમાં અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરી શકશે...

https://www.youtube.com/live/M1jCN91c4JU?si=LaYC2uKFIGPnqCan

Read More »

Tuesday, May 21, 2024

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2024-25

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસકમોમાં ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2024-25 

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસકમોમાં ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫

ગુજરાત રાજ્યની નવસારી, આણંદ, જૂનાગઢ તથા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં ધોરણ-૧૨માં (વિજ્ઞાન પ્રવાહ સાથે) ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે કૃષિ સંલગ્ર સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે વર્ષ ૨૦૨૪- ૨૫ દરમ્યાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ અરજીપત્રક ભ૨વા માટે વેબસાઈટ ug.gsauca.in પર તા.૦૧/૦૬/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ દ૨મ્યાન નીચે દર્શાવેલ પ્રોગ્રામ ડેટેગરીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા પ્રોગ્રામ કેટેગરી પ્રમાણે અલગ-અલગ દરેકની અરજી ફી પેટે રૂા. 300/- UPI/ક્રેડીટ કાર્ડ/ડેબીટ કાર્ડ/ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા ભર્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેમજ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થશે.

પ્રવેશ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી ug.gsauca.in પરથી તા.૨૭/૦૫/૨૦૨૪ થી મેળવી શકાશે. સદર કાર્યક્રમની તારીખોમાં ફેરફાર ને અવકાશ હોઈ, આ અંગેની અદ્યતન માહિતી ઉપરોકત વેબસાઈટ ઉપરથી ઉમેદવારે મેળવી લેવાની રહેશે, આ અંગેની કોઈપણ જાહેરાત હવે પછી દૈનિક સમાચારપત્રોમાં આપવામાં આવશે નહીં જેની વાલી/ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

PCM = Physics, Chemistry and Mathematics PCB = Physics, Chemistry and Biology

PCMB = Physics, Chemistry, Mathematics and Biology

અગત્યની સૂચના :

(૧) સદર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઈચ્છુક દરેક ઉમેદવારે વર્ષ ૨૦૨૪ માં લેવાયેલ GUJCET-2024 પરીક્ષા આપેલ હોવી જરૂરી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૨માં (વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ દ્વારા જૂન-૨૦૨૪ માં લેવાનાર બીજી ગુણ સુધારણા પરીક્ષા અથવા પૂરક પરીક્ષા આપનાર છે તેવા લાયક વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે.

(૨) ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ/ફોટોગ્રાફ/સહી વિગેરે તમામ વિગતો વાંચી શકાય તે રીતે રસ્કેન કરી PDF ફાઈલ (સોફ્ટ કોપી)માં તૈયાર કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

(3) સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઈન વેબસાઈટ પરથી તા.૨૭/૦૫/૨૦૨૪થી ડાઉનલોડ કરી શકાશે. માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

(૪) ઉમેદવારોના ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ વેરીફીકેશન ઓનલાઈન જ કરવામાં આવશે.

(૫) ફોર્મ વેરીફીકેશન થયા બાદ ઉમેદવારે કોલેજ પસંદગી (ચોઇસ ફીલીંગ) કરવી ફરજીયાત છે. જે ઉમેદવારોએ ચોઇસ ફીલીંગ ન કરેલ હોય તેઓનું નામ મેરીટ યાદીમાં સમાવેશ થશે નહી.

(૬) ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતો વખતની અન્ય વધુ માહિતી મેળવવા માટે ઉમેદવારે/વાલીએ વેબસાઈટ ug.gsauca.in પર સતત જોતા રહેવું. આ ઉપરાંત ચારેય કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઈટ પરથી પણ માહિતી મેળવી શકાશે.

અગત્યની લીંક

ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના થતા અગત્યનાં પ્રમાણપત્રોની વિગત.

સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની જાહેરાત-૨૦૨૪-૨૫

ઓફિસિયલ વેબસાઈટ : https://ug.gsauca.in/

Read More »

૩૦ મી જુનના રોજ વયનિવૃત થયેલ શિક્ષકશ્રીઓને ૧ જુલાઈનો નોશનલ ઈજાફો આકારવા બાબત

તા.૩૦ મી જુનના રોજ વયનિવૃત થયેલ શિક્ષકશ્રીઓને ૧ જુલાઈનો નોશનલ ઈજાફો આકારવા બાબત

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત ગાંધીનગર સેકટર-૧૭, ચ-રોડ, ફોન નં.૦૭૯-૨૩૨-૫૬૯૫૫/૫૬૯૬૦

6-मे໖໔-dpeo.gandhinagar@gmail.com

જિશિસ/જિ.પં/ગાંધી/મકમ-૫/વશી/ ૭૫૯/૨૦૨૪

તા.20/05/2024

પ્રતિ,

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાલુકા પંચાયત કચેરી, ગાંધીનગર, કલોહ્ન દહેગામ, માણસા

વિષયઃ- તા.૩૦ મી જુનના રોજ વયનિવૃત થયેલ શિક્ષકશ્રીઓને ૧ જુલાઈનો નોશનલ ઈજાફો આકારવા બાબત.

સંદર્ભઃ-સેકશન અધિકારીશ્રી, નાણાં વિભાગ ગાંધીનગરના તા.૧૨/૦૨/૨૦૨૪ ના પત્ર નં.ઈજફ/૧૦૨૦૨૩/૪૧/ચ

ઉપરોકત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે, આપના તાબાની પ્રાથમિક શાળાઓમાં ફરજો બજાવેલ અને તા.૩૦ મી જુન માસમાં નિવૃત થયેલ તમામ શિક્ષકશ્રીઓને (૧ જુલાઈ) ના રોજ નોશનલ ઈજાફો આકારવાની સરકારશ્રીના ઠરાવ અનુસાર ચૂકવવાપાત્ર થાય છે. જે અન્વયે આપશ્રી હસ્તકની અલગ-અલગ શાળાઓમાંથી ફરજો બજાવીને તા.૩૦/૦૬/૨૦૦૬ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી વયનિવૃત થયેલ તમામ પ્રાથમિક શિક્ષકશ્રીઓને નોશનલ ઈજાફો આકારવાનું અને તથા નાણાં વિભાગના તા. ૧૮/૧૧/૨૦૨૩ ના ઠરાવમાં જણાવેલ શરતોને યથાવત રાખવામાં આવેલ હોય તેને આધિન દરખાસ્તો તૈયાર કરી અત્રેની કચેરીને દિન-૭ માં મોકલી આપવા જણાવવામાં આવે છે. આમ, કરવામાં ચૂક થશે અને મજકુર શિક્ષકશ્રી કોર્ટ રાહે વ્યાજ તથા તમામ હકોની માંગણી કરશે તો તેની જવાબદારી આપની અંગત રહેશે તેથી સદર બાબતે અંગત ધ્યાને લઈ કાર્યવાહી કરવા વિનંતી છે.

Read More »