Pages

Search This Website

Saturday, October 15, 2022

SAT-Semester Exam (સત્રાંત પરીક્ષા) DATA ENTRY*

 *XAMTA App* 

*SAT-Semester Exam (સત્રાંત પરીક્ષા) DATA ENTRY* 

*Xamta web App વિડીઓ માર્ગદર્શિકાની લિંક:*

*શૈક્ષણિક વર્ષ 2022-23 દરમ્યાન લેવાયેલ પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT 2022-23)*ના ગુણની *DATA ENTRY* કરવા માટે *Xamta App* ની સુવિધા શરુ કરવામાં આવેલ છે. *Xamta web App* પર  વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કેવી રીતે કરશો તે અંગેની વિગતવાર *વિડીઓ માર્ગદર્શિકાની લિંક આ સાથે સામેલ છે.* જેનો વિગતવાર અભ્યાસ કરી વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરશો. 

*દૈનિક જે સત્રાંત કસોટી લેવાશે તેની DATA ENTRY  તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે.* તો સત્વરે *DATA ENTRY*ની પ્રક્રિયા શરુ થાય તે અંગે આપની કક્ષાએથી ફોલોઅપ લઇ સુચના આપશો. 

Important Link: 

👉ધોરણ 3 થી 5 ની ડેટા એન્ટ્રી લાસ્ટ 15 એપ્રિલ સુધી પૂર્ણ કરવી...

👉ધોરણ 6 થી 8 ની ડેટા એન્ટ્રી લાસ્ટ 30 એપ્રિલ સુધી પુર્ણ કરવી.

ડેટા એન્ટ્રી દરેક શાળા સમયમર્યાદામાં ફરજિયાત પૂર્ણ કરવામાં આવે,, જે સૂચના ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે...ડેટા એન્ટ્રી સમયસર પૂર્ણ કરવામાં આવે તે અનિવાર્ય છે.


*ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) DATA ENTRY 
CRC Co શ્રી*
*મુખ્ય શિક્ષક શ્રી તમામ*

*દ્વિતીય સત્રાંત પરીક્ષા-2022 -23 (SAT)* માં તા ૩-4-2023 અને 5-4-2023 ના રોજ લેવાયેલ કસોટીની *DATA ENTRY* આજ રોજ *તા 5-4-2023* થી શરુ કરેલ છે. DATA ENTRY સત્વરે શરુ થાય તે અંગે શાળા કક્ષાએ જાણ કરી રાજ્ય કક્ષાએથી થયેલ પત્રમાં જણાવ્યા મુજબ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.

દ્વિતીય સત્રાંત પરીક્ષા-2022 -23 (SAT)ની *ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની DATA ENTRY ૧૫ એપ્રિલ* સુધીમાં, 
તેમજ *ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની DATA ENTRY 20 એપ્રિલ* સુધીમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 
*DATA ENTRY બાકી રહેશે તેની જે તે કક્ષાએ જવાબદારી નક્કી કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેશો.*

*XAMTA APP લિંક:* https://bit.ly/xamta

*વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન:* 07923973615

*Xamta web App વિડીઓ માર્ગદર્શિકાની લિંક:* *https://bit.ly/3ExTdGJ*

*Xamta web App લિંક:*  *https://bit.ly/xamta*

*કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો હેલ્પલાઈન નં. 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી કરી શકો.*

*XAMTA App* 

*SAT-Semester Exam (સત્રાંત પરીક્ષા) DATA ENTRY* 

*શૈક્ષણિક વર્ષ 2022-23 દરમ્યાન લેવાયેલ પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT 2022-23)*ના ગુણની *DATA ENTRY* કરવા માટે *Xamta web App* ની સુવિધા શરુ કરવામાં આવેલ છે. *Xamta App* પર *તા 10-10-2022 (ગણિત) અને 11-10-2022 (ગુજરાતી)ના* રોજ લેવાય *પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT 2022-23)* માટે વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી *નીચે આપેલ લિંક* પરથી કરી શકો છો. *હવેથી *દૈનિક જે સત્રાંત કસોટી લેવાશે તેની DATA ENTRY  તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે.* તો સત્વરે *DATA ENTRY*ની પ્રક્રિયા શરુ થાય તે અંગે આપની કક્ષાએથી ફોલોઅપ લઇ સુચના આપશો. 

*વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કેવી રીતે કરશો તે અંગેની વિગતવાર માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.* જેનો વિગતવાર અભ્યાસ કરી વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરશો. 

લિંક:  *https://bit.ly/xamta*

*કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો હેલ્પલાઈન નં. 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી કરી શકો.*

Read More »