Pages

Search This Website

Monday, January 24, 2022

SOE સંદર્ભે મળેલી સૂચનાઓ

 બીઆરસી તમામ

1. ધોરણ ૩ અને 4 અંગ્રેજી શિક્ષણ કાર્ય થતું જોવા મળે છે ટીચર નેવિગેટર આધારે કાર્ય કરવું ટીચર આવૃતિ ઓનલાઇન ઉપલબ્ધ છે.

2. ડિસેમ્બર સુધી તમામ એકમ કસોટીઓ એન્ટ્રી પૂર્ણ કરવી તેમજ તેના આધારે રિપોર્ટ મુજબ learning outcome આધારે ઉપચારાત્મક કાર્ય કરવું.

3. બાળકે જાતે સ્વાધ્યાયપોથી માં કાર્ય કરવાનું છે જે બાળકને મહાવરા દ્રઢીકરણ માટે માર્ગદર્શન આપવું.

4. શિક્ષણકાર્ય દરમિયાન અધ્યયન નિષ્પત્તિ મુજબ કાર્ય કરવું તે બાળકને કઈ રીતે મદદરૂપ થાય તે સમજવું અને સમજાવવું.

5 જુદી જુદી ભાષાઓમાં તાસ દરમિયાન જે તે ભાષાનો ઉપયોગ કરવો દાખલા તરીકે હિન્દી ભાષા નો તાસ હોય તો હિન્દી ભાષામાં પ્રત્યાયન કરવું.

6. ગૃહકાર્ય અંગે ચોક્કસ આયોજન કરી તપાસી તે મુજબ બાળકને માર્ગદર્શન આપવું અને સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરી કાર્ય કરવું.

7. ગાઈડ અને ખાનગી પ્રકાશનો ઉપયોગ શિક્ષણ કાર્ય દરમિયાન કરવો નહીં તે હજુ પણ ધ્યાને આવે છે નક્કી કરેલ પાઠ્યપુસ્તક નો ઉપયોગ કરી શિક્ષણ કાર્ય કરવું.

8. હાલ covid-19 પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ ચાલે છે જે સંદર્ભે દુરદર્શન વંદે ગુજરાત બાયસેગ દીક્ષા પોર્ટલ diksha portal જી શાળા microsoft team વગેરેનો મહત્તમ ઉપયોગ કરી કાર્ય કરવું અને ફોલોઅપ લેવું

9. G શાળા માં આપેલ તમામ બાબતો નો મહત્તમ ઉપયોગ કરવો અને તેમાં આપેલ વિડીયો કન્ટેન ટેસ્ટ પેપર અંગે માર્ગદર્શન આપવું અને પ્રગતિ જાતે ચકાસી શિક્ષકને પણ કઈ રીતે ઉપયોગ થાય છે તે જોઈ કાર્ય કરાવવું.

9 સીઆરસી બીઆરસી ડાયટ લાઇજન અન્ય શિક્ષણ સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ જ્યારે પણ શાળા મુલાકાતે જાય ત્યારે ઉપરોક્ત મુદ્દાઓને  ચકાસી અને માર્ગદર્શન આપવું

10. Whatsapp સ્વ મૂલ્યાંકનનો દર શનિવારે ટેસ્ટ લેવાય છે જે મહત્તમ બાળક ઉપયોગ કરે તે વિશે માર્ગદર્શન આપવું.

11. PAT સંદર્ભે ડિસેમ્બર સુધી ઓનલાઈન એન્ટ્રી ચાલુ છે જે હજુ સુધી SEO શાળાઓની પણ બાકી જણાય છે તેથી સંબંધીત તમામ શાળાઓની એન્ટ્રી પૂર્ણ થઇ જાય તે વિશે માર્ગદર્શન આપવું તેમજ તે આધારે બાળકોનું રિપોર્ટકાર્ડ જનરેટ કરી અને ક્લાસ મુજબ એક્સલ સીટ રીઝલ્ટ જનરેટ કરી જે લર્નિંગ આઉટકમ માં કચાશ જણાય  તે મુજબ ઉપચારાત્મક કાર્ય કરવું અને સતત ફોલોઅપ લેવું. ગંભીરતાથી બાળકોના અભ્યાસ બાબતે ચિંતા કરીએ.

12. ઓનલાઇન ચાલતી તમામ બાબતોનો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેના આધારે ફોલોઅપ લઈ મહત્તમ ઉપયોગ થાય તે વિશે માર્ગદર્શન આપી તે બાબતે સતત ફોલોઅપ લઈ ઉત્તરોત્તર વધારો થાય તેવું આયોજન કરવું.

13. શિક્ષણ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારના TLM, ICT અને જુથકાર્ય learning outcome ને ધ્યાને લઇ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે જે થતું નથી તો આયોજન કરી તે મુજબ શિક્ષણ કાર્ય કરવું.

14. FLN બાબતે મહેસાણા જિલ્લા દ્વારા ખૂબ જ સુંદર સાહિત્ય તૈયાર કરેલ છે તેનો મહત્તમ ઉપયોગ કરવો અને  બાળકોમાં કચાશ ન રહી જાય તે જોવું અને સુપરવાઇઝર સ્ટાફે ચકાસણી કરી માર્ગદર્શન આપવું.


૧૫.બેઝલાઇન સર્વેના આધારે વાંચન લેખન અને ગણન સંદર્ભે 10 સ્ટેપ મા વિભાજન કરી કાર્ય કરવાનું છે જે મુજબ આયોજન કરી કાર્ય કરવું અને બાળકોની પ્રગતિ ચકાસવી.


માનનીય રાવસાહેબ


1. FLN મહેસાણા માં થતા કાર્ય ની ચર્ચા થઈ

2. અંગ્રેજી માધ્યમ શાળા બાબત AMC અંગ્રેજી માધ્યમમાં ચાલતી શાળાઓ માં થતું કાર્ય અંગે સમીક્ષા કરેલ ધોરણ એક માં કયા વિષયો છે એ બાબતે ચર્ચા કરેલ અને એડમિશનની પ્રક્રિયા બાબતે ચર્ચા કરેલ છે જેમાં બાળકો પ્રતિક્ષા યાદીમાં રહે છે કે કેમ તે ચર્ચા કરેલ શાળામાં intake કઈ રીતે નક્કી કરી ભરતી માટે કમિટી બનાવેલ છે તેમજ ભરતી માટેની કોલીફીકેશન કઈ તે અંગે ચર્ચા કરેલ છે.

૩.સુરતમાં એડમિશન માટે ની પ્રાયોરિટી ડ્રો સિસ્ટમ રાખી જે સાયન્ટિફિક નથી અંગ્રેજી માધ્યમ માટે શિક્ષક ના ભરતી માટેના ધોરણો બાબતે ચર્ચા કરેલ છે.

૪.અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે અંગ્રેજી મીડિયમમાં લાયકાત ધરાવતા હોય તેવા નિયત કોલીફીકેશન વાળા શિક્ષકોની ભરતી કરવી SCOPE

૫.વડોદરા ઓછા બાળકોથી પણ ચાલે છે? 2017 થી ચાલે છે અંગ્રેજી મીડીયમ શાળાઓ માટે માનવીય ત્રિવેદી સાહેબ ને વિગતો એકઠી કરી આપવી

૬.જરૂરીયાત નકકી કરી SOE સાથે જોડવાનો વિચાર છે જે સંદર્ભે કેજીબીવી ની જેમ કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી ભરતી કરી શકાય અન્ય સુવિધાઓ લેંગ્વેજ learn લેબ ICT વિ.

૭.ઉચ્ચ શૈક્ષણિક લાયકાત  દ્વારા શિક્ષકોની ભરતી કરવી અને અન્ય શાળાઓ માંથી આ શાળાઓમાં બાળકો આવે તેવી સિસ્ટમ ઊભી કરવી વ્યવસ્થિત રીતે આયોજન કરવું જેથી મહત્તમ બાળકોને લાભ મળી શકે સ્ટુડન્ટ અને ટીચર એક્સચેન્જ  પ્રોગ્રામ નક્કી કરવા

૮.સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત હાલ કાર્ય થઇ શક્યો નથી જેને ટાર્ગેટ રિવાઇઝ કરી 2022માં નવેસરથી ટાર્ગેટ આપી કાર્ય કરવાનું નક્કી થશે.

૯.SOE માં શું achieve કરવું કોણ achiv  કરશે કઈ રીતે achiv કરશે તે નક્કી કરવું.

૧૦.SOE શું છે તે સમજ ઉભી કરવી તે સંબંધિત અધિકારી કર્મચારીની સબ્જેકટીવ એકઝામ લેવી તે માટે સાહિત્ય તૈયાર કરવું તે આધારિત જિલ્લામાં કાર્ય કરવાનું રહેશે.


૧૧.રાજ્યકક્ષાએથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ દ્વારા ટીમ બનાવી સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત થઇ રહેલ કાર્યની સમીક્ષા માટે મુલાકાત લેવામાં આવશે.

Read More »

Friday, January 21, 2022

વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “હોમ લર્નિંગ” અંતર્ગત બાળકવાર ડીજીટલ માધ્યમના ઉપયોગનો સર્વે કરાવવા બાબત.

 વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “હોમ લર્નિંગ” અંતર્ગત બાળકવાર ડીજીટલ માધ્યમના ઉપયોગનો સર્વે કરાવવા બાબત.

*બીઆરસી /સીઆરસી કો. ઓ. તમામ*                                                                                                                                                                                                                                                                       વિષય: વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “હોમ લર્નિંગ” અંતર્ગત બાળકવાર ડીજીટલ માધ્યમના ઉપયોગનો સર્વે કરાવવા બાબત.

સંદર્ભ: (૧) એમ.એચ.આર.ડી. ના પત્ર ક્રમાંક: D.O No.10-2/2020-IS-4 dated 9/7/2020

          (૨) એમ.એચ.આર.ડી. ના પત્ર ક્રમાંક: D.O No.10-2/2020-IS-4 dated 17/7/2020


ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, હાલમાં રાજ્યની કોવિડ-૧૯ની મહામારીને કારણે બાળકોના શિક્ષણને અસર ન થાય તે માટે ધોરણ-૧થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ માટે “હોમ લર્નિંગ” અંતર્ગત વિવિધ માધ્યમો ધ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ શરૂ કરેલ છે. આ ઉપરાંત પણ “હોમ લર્નિંગ” માટે અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરેલ છે.


ગત વર્ષની જેમ વર્ષ ૨૦૨૧-૨૨ માટે હોમ લર્નિંગ માટેના કાર્યક્રમો તથા પ્રસારણ જોવા માટે ધોરણ-૧થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ  ક્યા ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરે છે તેનો ઉપરોક્ત સંદર્ભ (૧) અને (૨) દર્શિત પત્ર અન્વયે બાળકવાર સર્વે કરવાનો રહે છે. આ કામગીરી માટે આધાર એનેબલ્ડ ડાયસ – ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપર બાળકવાર માહિતીને આધારે બાળક પાસે હોમ લર્નિંગ માટે ક્યા ડીજીટલ માધ્યમ ઉપલબ્ધ છે તેનું મેપીંગ કરવાનું થાય છે. તે અંગેની લીંક દરેક (સરકારી, ગ્રાન્ટેડ, આશ્રમ, ખાનગી સહીત તમામ) શાળાના લોગીનમાં ઉપલબ્ધ છે. સદર સર્વે માટેની માહિતી બાળકવાર ક્યા ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરે છે તે અપડેટ કરવાનું રહેશે. સદર કામગીરી દિન-૧૫માં પૂર્ણ થાય તે જોવા આપની કક્ષાએથી જરૂરી આદેશ તથા સમીક્ષા થવા જણાવવામાં આવે છે.

અગત્યની લિંક

ડિજિટલ માધ્યમ અપડેટ કરવા અહીં ક્લિક કરો.

વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “હોમ લર્નિંગ” અંતર્ગત બાળકવાર ડીજીટલ માધ્યમના ઉપયોગનો સર્વે કરાવવા બાબત.


બાળક પાસે હોમ લર્નિંગ માટે ક્યા ડીજીટલ માધ્યમ ઉપલબ્ધ છે તેનું મેપીંગ કરવાનું થાય છે. તે અંગેની લીંક દરેક (સરકારી, ગ્રાન્ટેડ, આશ્રમ, ખાનગી સહીત તમામ) શાળાના લોગીનમાં ઉપલબ્ધ છે. સદર સર્વે માટેની માહિતી બાળકવાર ક્યા ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરે છે તે અપડેટ કરવાનું રહેશે. સદર કામગીરી દિન-૧૫માં પૂર્ણ થાય તે જોવા આપની કક્ષાએથી જરૂરી આદેશ તથા સમીક્ષા થવા જણાવવામાં આવે છે.

Read More »

Monday, January 10, 2022

શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃતિ

 કોઈપણ વિદ્યાર્થી ના માતા કે પિતાનું અવસાન કોરોના ને કારણે થયેલ હોય તો તેમને આદીત્ય બિરલા કેપીટલ કરફથી 

શાળા ના વિદ્યાર્થી માટે રુ ૩૦,૦૦૦  અને કોલેજ માટે રુ ૬૦૦૦૦ સુધીની શીષ્યવ્રુત્તી મળી શકે.


૩૧ જાન્યુઆરી પહેલા અરજી કરવી

અરજીમાટે લીન્ક ક્લીક કરો

Application URL: www.b4s.in/a/ABCC1   


Helplineadityabirlacapital@buddy4study.com ll  011-430-92248 (Ext-268).

Aditya Birla Capital Foundation

Aditya Birla Capital Foundation has launched a COVID Scholarship Program for students who have lost their parent(s) to COVID-19. 

Scholarship Amount: Up to ₹30,000 for school students & up to ₹60,000 for college students

Apply before January 31, 2022  

https://t.co/OSSbk8UPpY https://t.co/cjzb3WQipA


શિષ્યવૃતિ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃતિ 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદ કવિઝ આપો અને મેળવો સર્ટિફિકેટ.

સૌથી વધુ કવિઝ આપનારનું માનનીય શિક્ષણ મંત્રીના હસ્તે થશે સન્માન.




શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃતિ 
Read More »