Pages

Search This Website

Thursday, January 25, 2024

કોમન પ્રવેશ પરીક્ષા (CET) ધોરણ 5 2024-25 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર

કોમન પ્રવેશ પરીક્ષા (CET)  2024-25 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર

કોમન એન્ટ્રસ ટેસ્ટ CET જૂન 2024-25 થી શરૂ થતાં વર્ષ માટેની પ્રવેશ પરીક્ષા 30-3-2024 ના રોજ યોજાશે.

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે.

સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે. 

અગત્યની તારીખ 

જાહેરનામું બહાર પાડવાની તારીખ : 25/01/2024

ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો : 29/01/2024 થી 09/02/2024

પરીક્ષા તારીખ : 30/03/2024

પરીક્ષા માટેની યોગ્યતાઃ-

- સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

- સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે ટેસ્ટ આપી શકાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં મોડેલ સ્કુલ્સ) ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.

પરીક્ષા કેન્દ્ર:


> પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના કેન્દ્રો) ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.

 કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લિસ્ટ


> આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે

- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.

- ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

શાળા પસંદગી:-

- આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા નકકી કરવામાં આવે તે મુજબનું
રહેશે.

અગત્યની લીંક

*જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા બાબતે લેટેસ્ટ સૂચના....* 

 જ્ઞાનસાધના પરીક્ષા 30 માર્ચે 3 થી 5:30 કલાકે લેવાશે.

 જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધનાની હોલટીકીટ Swiftchat  એપ મદદથી ડાઉડલોડ કરી શકાશે. લિંક ટુક સમયમાં આવશે.


Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષા જાહરનામું : અહી ક્લિક કરો.

Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષાની તૈયારી માટે અગત્યના વિડિયો.

તારીખ 10/2/2024 CET વિડિયો ધોરણ 5 પર્યાવરણ : અહીં ક્લીક કરો.

24-02-2024 : ગણિત : અહીં ક્લિક કરો.

02-03-2024 : હિન્દી : અહીં ક્લિક કરો.

09-03-2024 :  તાર્કિક ક્ષમતા : અહીં ક્લિક કરો.
Read More »

Sunday, January 21, 2024

અયોધ્યા ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જુઓ લાઈવ Shri Ram Pran Pratishthan Mahotsav LiveLink. Watch and Share.....

 ShemarooMe is your one stop destination for authentic Indian content

Easily discover, watch, and stream your favorite movies & TV shows in one place

મહત્વપૂર્ણ લિંક

અયોધ્યા રામ મંદિર લાઈવ અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

344 ફિલ્મ ની લીન્ક મને સાભાર મળી છે, દરરોજ એક પિક્ચર જુઓ.. લગભગ પુરુ વર્ષ લાગશે...દરેક પિક્ચર હિન્દી સિનેમા ના સફળ નિવડેલ છે.સુંદર કલેક્શન છે. જુના પીકચરો જોવા માટે અહીં ક્લિક કરો

Google TV app, previously Play Movies & TV, makes it easy to find and enjoy the entertainment you love in one place. With Google TV, you'll be able to: 


Find what to watch next

Browse 700,000+ movies and TV episodes from across your streaming apps, all in one place and organized into topics and genres. Discover new things with recommendations based on what you love and what’s trending across the services you already have access to. Search for titles to see which streaming apps offer them.


See the latest releases

Buy or rent the newest movies and shows right in the Shop tab. Purchases are stored in your Library and can be downloaded to watch when you're not connected. Watch instantly on your laptop, Android phone or tablet, or on your TV with Google TV or on Play Movies & TV where available. 


One list for all your discoveries

Add interesting shows and movies to your Watchlist to keep track of your new discoveries and view them later. The Watchlist is shared between all your devices, so you can even add to your Watchlist from your TV or phone and laptop through Search on any browser.

Pantaya is a service only available in the US.

Separate subscriptions required for certain streaming services or access to certain content.

ShemarooMe is your one stop destination for authentic Indian content. With access to over 3700+ titles, it has something for everyone in your family. Watch movies, TV shows, songs and 24x7 TV from our various categories in many regional languages: 


• Bollywood Classic: Get the best of old bollywood movies, old hindi videos & original shows, TV shows and a TV channel available 24x7

• Bollywood Plus: Enjoy the best of contemporary and critically acclaimed movies, latest bollywood movies, music videos, original shows (comedy)

• Gujarati: Watch the latest blockbuster best gujarati movies and nataks along with a 24x7 TV channel 

• Kids: Get access to animated movies, nursery rhymes, mantras, stories and a 24x7 kids TV channel; It is a child safe, ad-free environment with parental control

• Bhakti: Get the best devotional content from India under one roof, with a diverse collection of bhaktigeet, bhajans, shlokas and chants, offering Linear channels & On-Demand live shrines and videos

• Ibaadat: Discover Islamic Faith with our carefully crafted content of quran discourses, Deen ki Baatein, Islamic Dua, Documentaries, Islamic Naat and Nasheed, Quran Sharif, qawalis & a TV channel available 24x7

• Punjabi: Embrace Punjabi culture with the best collection of gurbani, Punjabi movies, short movies, music videos & a TV channel available 24x7


To delight you, app offers: 


• Seamless video streaming 

Content in HD quality. While playing content, video quality adjusts as per speed of your internet connection to ensure you a buffer free experience


• Multi-device experience

Currently available on iOS, Android & Web. This service would also be available on other platforms soon. Start watching titles on one device and continue watching them (from the point where you left off) on any device


• Curated channels and Live streams

Access to six curated 24x7 TV channels along with channel programming. Also, watch Live streams from famous temples and gurudwaras


• Multiple profiles 

Add up to 5 individual profiles within a single account to ensure that you find relevant content on your profile


• Smart content search 

Find your relevant search results as soon as you start typing

Read More »

Wednesday, January 17, 2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળાઓ બંધ રાખવાની માંગ, શિક્ષક સંગઠનોએ સરકારને કરી રજૂઆત

 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળાઓમાં રજા જાહેર કરવા માંગ, શિક્ષક સંગઠનોએ સરકારને કરી રજૂઆત

શાળાઓમાં રજા રાખવાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે જણાવ્યું છે કે, રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વિશેષ આયોજન આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવને સ્થાનિક સ્તરે ઉજવવા આહવાન કર્યું છે. સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તેમજ લોક લાગણીને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં માગ કરી છે.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ધાર્મિક માહોલ જામ્યો છે. આ માટે દરેક શહેર અને દરેક ગામમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. 22 જાન્યુઆરીએ શિક્ષકો પણ ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને એક દિવસ માટે સ્કૂલોમાં રજા જાહેર કરવા માગ કરી છે.

તમને જણાવી દઈએ કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે. શ્રી રામ લલાની નવી મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

અગત્યની લીંક

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે 22/1/2022 ના રોજ 2.30 વાગ્યા સુધી રજા જાહેર કરવા બાબત પરિપત્ર

પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.

Read More »

Monday, January 15, 2024

Cyber Fraud: હવે સાયબર ઠગથી બચવું સહેલું, ડાયલ કરો 2 કલાકમાં આ નંબર

બેન્ક ફ્રોડ થાય તો 1930 નંબર 2 કલાકમાં ડાયલ કરો, રકમ પરત આવવાની શક્યતા

જો તમે સાયબર ક્રાઇમ (Cybercrime)નો ભોગ બન્યા છો, તો તરત જ રાષ્ટ્રીય અખંડ ભારત 1930 (National pan-India 1930) પર ઘટનાની જાણ કરો. ભારત સરકારના ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) લોકોને મદદ કરવા માટે 1930ને સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ હેલ્પલાઇન તરીકે રજૂ કર્યું.

જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર છો, તો પહેલા શું કરવું તે જાણવું ખૂબ જ જરૂરી છે. જો યોગ્ય સમયે યોગ્ય પગલું લેવામાં આવે તો એકાદ-બે કલાકમાં તમારા તમામ પૈસા તમારી બેંકમાં પરત આવી શકે છે.

બેન્ક ફ્રોડ થાય તો શું કરવું ??

બેંક રોડ રોકવા માટે ગૃહ મંત્રાલય દ્વારા 2020 માં 155260 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 2022 માં આ નંબર બદલીને 1930 કરવામાં આવ્યો છે. જો કોઈ બેંક થાય તો ફ્રોડ બંનેના બે કલાકની અંદર 1930 નંબર ડાયલ કરી અને પૂરતી માહિતી આપવી. બેંકમાં જે રજીસ્ટર નંબર હોય તે નંબરથી જ માહિતી આપવી.

સરકારી હેલ્પલાઇન નંબર 1930 નો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

તમે 1930 નંબર પર તમારી ફરિયાદ નોંધાવતાની સાથે જ સરકાર તેની કેન્દ્રિય સિસ્ટમ અને બેંક દ્વારા તમારા ખાતાની તપાસ કરવાનું શરૂ કરે છે. આ પછી, તે એકાઉન્ટ અથવા UPI IDનું ટ્રેકિંગ શરૂ થાય છે જેના દ્વારા પૈસા ઉપાડવામાં આવ્યા છે. આ પછી, સરકાર તે બેંક અને શાખાના નોડલ અધિકારીનો સંપર્ક કરે છે અને છેતરપિંડી વિશે માહિતી આપે છે. બેંક કર્મચારી અથવા નોડલ ઓફિસર તમારા ખાતામાંથી થયેલા વ્યવહારોની તપાસ કરશે અને જોશે કે કયા ખાતામાં અને કોના દ્વારા પૈસા ગયા છે. તમામ માહિતી એક્સ્ટ્રેક્ટ કર્યા પછી, બેંક તે ખાતાના ટ્રાન્ઝેક્શનને ફ્રીઝ કરી દેશે જેથી તેમાં પડેલા પૈસા ઉપાડી ન શકાય.

લોકલ પોલીસ અથવા સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરી શકો છો. જે પણ ફ્રોડ થયું તેની પોલીસ ફરિયાદ ઘટનાના 3 દિવસમાં જ કરવી જોઈએ. આ અંગે ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકો છો. ઘરે બેઠા ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરવા માટે તમે સરકારની અધિકૃત વેબસાઈટ https://www.cybercrime.gov.in/ પરથી ફરિયાદ કરી શકો છો. જો તમે તમારી બેન્ક અથવા પોલીસને ફરિયાદ કરો છો, તો ફરિયાદ કર્યાના 7થી 10 દિવસમાં તમારા એકાઉન્ચમાં પૈસા પરત આવી શકે છે. ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ બાબતે એક નંબર પણ જાહેર કર્યો છે. 1930 નંબર પર ફોન કરીને તમે ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. 


અનેક વાર સાંભળ્યું હશે કે, જે લોકો સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે તેમાં ખુદની જ કોઈ ભૂલ હોય છે. જો તમે પણ તમારી અંગત માહિતી અથવા OTP શેર કર્યો હોય તો આ પરિસ્થિતિમાં રિફંડ સરળતાથી મળતું નથી. લોકોને અલગ અલગ પ્રકારે ઓનલાઈન છેતરપિંડીના શિકાર બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ક્રેડિટ કાર્ડ નંબર, પેમેન્ટ એપ્સના યુઝર નેમ, UPI પિન, પાસવર્ડ જેવી પર્સનલ જાણકારી શેર ના કરવી જોઈએ. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા સમયે કોઈપણ વ્યક્તિને OTP ના જણાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી તમારા એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ કારણોસર થોડા થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો, જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય. 

Read More »

Friday, January 12, 2024

ઘેર ખાવા માટે કયું તેલ સારું.... વાંચો આ લેખ...

 *ખાવામાં સીંગતેલ,તલતેલ સિવાયનો ઉપયોગ એટલે અકાળે મોત*


🔊એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું ? 💁‍♀️


તેમનો જવાબ ખુબ માર્મિક હતો..


 "જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેનું તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...


 શું આપણે *કપાસિયા* મોઢામાં નાખી ખાઈ શકીએ ? 


 *સૂર્યમુખી* ના બી કોઈ વાર નાખજો મોઢા માં... 


 *ચોખા* ના વળી તેલ નીકળે ? 


આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખવું  ?

ઘેર ખાવા માટે કયું તેલ સારું.... વાંચો આ લેખ...

ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ *ઓલિવ તેલ* ખાવાનો પણ ક્રેઝ છે..  પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ *સીંગતેલ* ની બોલબાલા છે..

તમને *ઓલિવ તેલ* ના પાટે ચડાવી કેન્સર જેવી બીમારીના ભોગ બનાવી દીધા


*BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ* ? તેમાં કેટલું ઝેર હોય અને કેટલી જીવાત??


*એક વાર ઘાણી માં જઈને જોજો..  ... સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...*

 *સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ*... કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે ?

આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..

ઘેર ખાવા માટે કયું તેલ સારું.... વાંચો આ લેખ...

રહી વાત *બદામ* ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો ?

દક્ષિણ ભારત માં ખાસ કરીને કેરલમાં  *કોપરા* નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..

આપણે ત્યાં  સદીઓ થી *તલ* અને *સીંગ* ના તેલ ની બોલબાલા છે.. 

પણ ઓલી તેલની જાહેરાત માં આવે અને તમે દર મહિને મૂર્ખા બની તેલ બદલી નાખો !

કેટલાક વળી મહા મૂર્ખા કોલર ઊંચો કરી ને કહેતા ફરે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈએ..... અરે અક્કલમઠા ખાટલા માં ટરફડી વહેલો મરીશ

ઘેર ખાવા માટે કયું તેલ સારું.... વાંચો આ લેખ...

*અમેરિકા માં થયેલ સંશોધન મુજબ  ઘાણી નું  સીંગતેલ જ વિશ્વ નું શ્રેષ્ઠ તેલ છે*...

દરેક હાલતું  ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા નાં  તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે...

મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધબકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં *રાતડી રાણ્ય* જેવા રહેવું હોય તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું *કાળા તલ* નું અને *મગફળીનું સીંગતેલ* આખા વર્ષ માટે ભરી લો... 

જ્યાં સુધી ઠંડી હોય તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો... હા અને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી તરત ખાઈ લેવું  ..


 (બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા *BT કપાસનાં તેલ* માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )


ઘણાં પાછા એકદમ દોઢા થાય.... અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાજું  જ ખાય.... આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તૈયાર થાય અને ભુરવા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..

ઘેર ખાવા માટે કયું તેલ સારું.... વાંચો આ લેખ...

*શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું* ?

*અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. ..  મજા  આવશે*..


બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે ,એ લોકો પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ જ લાવી ને ખાઈ રહ્યા છે..

અક્કલમંદ કો ઈશારા કાફી હૈ.🙏


*રમેશાનંદ શાસ્ત્રી* કૃષિ, જ્યોતિષ,આયુર્વેદ ચિકિત્સક


👌🏻🌹👍🏻 💃🏼 👍🏻🌹👌🏻


━────⊱◈✿◈⊰─────━

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં* 

Disclaimer : welearnall આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સેવા અવશ્ય લો.

Read More »

Saturday, January 6, 2024

પગારદાર કર્મચારીઓ માટે ઈન્કમટેક્સ માર્ગદર્શન નાણાકીય વર્ષ 2023-24

પગારદાર કર્મચારીઓ માટે ઈન્કમટેક્સ માર્ગદર્શન નાણાકીય વર્ષ 2023-24

ઇન્કમ ટૅક્સ સ્લેબ શું છે?

મહત્વપૂર્ણ લિંક 

ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ગુજરાતી એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


ભારતમાં, આવકવેરો એ વ્યવસાયિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા મેળવેલી આવક પર કરની જવાબદારીનો સંદર્ભ આપે છે. સરકાર પાત્ર મૂલ્યાંકનોમાંથી કર એકત્રિત કરવા માટે એક અસરકારક "આવકવેરા સ્લેબ" પ્રણાલી અપનાવે છે, જ્યાં વ્યક્તિઓ અને સંસ્થાઓને કમાણીના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.

વિવિધ આવક રેન્જ માટે વિવિધ ટેક્સ રેટ સૂચવેલ છે. આવકમાં વધારો વ્યક્તિને ઉચ્ચ કર દરના સ્લેબ પર લાવે છે, જ્યારે આવકમાં ઘટાડો તેમને ઓછા આવકવેરા દરના સ્લેબ પર ખેંચે છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ ભારતમાં પ્રગતિશીલ, સમાન અને પારદર્શક કરવેરા વિંડોની ખાતરી કરવાનો છે.

દર વર્ષે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, જે ભારતના નાણાં મંત્રાલય હેઠળ કામ કરે છે, કરદાતાઓના આવકવેરા સ્લેબ દરોમાં સુધારો કરે છે. સંસદમાં વાર્ષિક બજેટની ચર્ચા કરતી વખતે ભારતના નાણાં મંત્રી આવકવેરા દરોની જાહેરાત કરે છે.

આવકવેરા અધિનિયમ 1961 મુજબ, "વ્યક્તિગત" નાગરિકોની ત્રણ શ્રેણીઓ છે જેમ કે:

● 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ, નિવાસીઓ અને બિન-નિવાસીઓ સહિત
● નિવાસી વરિષ્ઠ નાગરિકો તરીકે વર્ગીકૃત વ્યક્તિઓ, 60–80 વર્ષની વય જૂથ વિન્ડોમાં આવે છે
● સુપર સીનિયર સિટીઝન કેટેગરીમાં 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ

પગારદાર કર્મચારીઓ માટે ઈન્કમટેક્સ માર્ગદર્શન નાણાકીય વર્ષ 2023-24

જ્યારે દેશમાં એકંદર કરદાતાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે, ત્યારે પગારદાર વ્યક્તિઓ તેનો નોંધપાત્ર હિસ્સો બનાવે છે. અને, કર સંગ્રહમાં તેમનું યોગદાન પણ નોંધપાત્ર છે. તેને ધ્યાનમાં રાખીને,આવક વેરો કપાત પગારદાર કર્મચારીઓ માટેના નિયમો બચતની વાત આવે ત્યારે તકોની શ્રેણી પૂરી પાડે છેકર. આ મુક્તિઓ અને કપાતની મદદથી, તમે સરળતાથી તમારા કરને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. આમ, જો તમે પગારદાર વ્યક્તિ છો, તો કપાત વિશે દરેક નાની વિગતો જાણવી અત્યંત આવશ્યક છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.. 

કર્મચારીઓ પર પ્રમાણભૂત આવકવેરો (કપાત અને મુક્તિ) 2018નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે, ભારતીય નાણામંત્રીએ રૂ.ના પગારદાર વ્યક્તિ માટે પ્રમાણભૂત કપાતની જાહેરાત કરી. 40,000. આ કપાત મેડિકલ રિઈમ્બર્સમેન્ટ (રૂ. 15,000) અને પરિવહન ભથ્થા (રૂ. 19,200)ના સ્થાને છે. તેના પરિણામે, પગારદાર વ્યક્તિઓ હવે વધારાની રકમ મેળવી શકે છેઆવક રૂ.ની કર મુક્તિ નાણાકીય વર્ષ 2018-19 મુજબ 5800. જોકે, 2019ના વચગાળાના બજેટમાં રૂ. 40,000 વધારીને રૂ. 50,000. કલમ 80C, 80CCC અને 80CCD (1) બેશક,કલમ 80C પગારદાર કર્મચારીઓ માટે આવકવેરા મુક્તિ મેળવવાની વાત આવે ત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો વિકલ્પ છે. આ કલમ હેઠળ, જો કોઈ વ્યક્તિ અથવા હિંદુ અવિભાજિત પરિવારો (HOOF) નિર્દિષ્ટ કર બચત માર્ગો પર ખર્ચ કરો અથવા રોકાણ કરો, તેઓ રૂ. સુધીની કપાત મેળવી શકે છે. 1.5 લાખ. સરકાર ચોક્કસ કર બચત સાધનોને પણ સમર્થન આપે છે, જેમ કેએનપીએસ,પીપીએફ, અને વધુ વ્યક્તિઓને તેમના માટે રોકાણ અને બચત કરવાની મંજૂરી આપવા માટેનિવૃત્તિ. કલમ 80C હેઠળના રોકાણો અથવા ખર્ચને આવકમાંથી કપાત તરીકે મંજૂરી નથીપાટનગર લાભ આનો સીધો અર્થ એ થાય છે કે જો તમારી આવક સમાવે છેમૂડી વધારો, તમે કલમ 80C ના લાભોનો ઉપયોગ કરવા માટે પાત્ર નથી. કેટલાક રોકાણો કે જે કલમ 80C, 80CCC, અને 80CCD (1) હેઠળ રૂ. સુધી મુક્તિ માટે પાત્ર છે. 1.5 લાખ છે:. Read more at: https://www.fincash.com/l/gu/tax/income-tax-deductions-for-salaried-employees

અગત્યની લીંક

પગારદાર કર્મચારીઓ માટે ઈન્કમટેક્સ માર્ગદર્શન નાણાકીય વર્ષ 2023-24 માટે અહીં ક્લિક કરો. 

ઇન્કમટેક્સ જાત આકારણી માટે લેટેસ્ટ એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Read More »

Thursday, January 4, 2024

g3q Quiz Registration 2024 |g3q Quiz 2.0|Gujarat Gyan Guru Quiz 2024

 g3q Quiz Registration 2024 |g3q Quiz 2.0|Gujarat Gyan Guru Quiz 2024

તા. 03/02/2024 નાં દિવસે ની એકમ કસોટીઓ ની તૈયારી માટે

इकाई-१ पत्र एवं डायरी
testmoz.com/8017220
इकाई -२ कच्छ की सैर
testmoz.com/8070288
इकाए -३ मत बााँटो इन्सान को
testmoz.com/8070914
इकाई -४ कममयोगी लालबिादुर शास्त्री
testmoz.com/8088244
इकाई – ५ दोहे
testmoz.com/8088478
इकाई – ६ तूफानोंकी और

testmoz.com/8323586
इकाई – ७ हार की जीत
testmoz.com/8323884

Gujarat Government created the nation’s largest quiz competition, the Gujarat Gyan Guru Quiz, or “G3Q,” in honor of India’s 75th anniversary of independence. Every weekend on Saturday, the results of the quiz played during the week will be announced. Every week, from Sunday through Friday, the G3Q Quiz 2.0 is held. On Saturdays, the Quiz Result is made public. There will be nine rounds of the G3Q Quiz from July 10 to September 9, and the results of each round will be published on the G3Q Quiz website the following Saturday. Candidates who perform well in the G3Q, after nine rounds will have the opportunity to compete in district-level and subsequently state-level competitions.

g3q Quiz Registration 2024|g3q Quiz 2.0|Gujarat Gyan Guru Quiz 2024

  • Post Name :- g3q Quiz Registration 2024
  • Category:- Scheme
  • Portal :- www. freshgujarat.com
  • Post Date:- 24/12/2023

Gujarat Gyan Guru Quiz Registration Portal

The Gujarat Gyan Guru Quiz registration portal is the gateway to an enriching academic journey. Designed for easy access, it enables students to sign up seamlessly. This user-friendly platform is where aspirations meet opportunities. Registering here initiates a path of learning, competition, and growth, leading towards the coveted title of Gujarat Gyan Guru Quiz Registration.

g3q Quiz Registration 2024

There are currently rounds being held at the district and state levels, and 18 lakh pupils have registered for the quiz overall. The competitors receive a daily online guideline in the form of a digital booklet with 200 quizzes. In order to register online follow the steps given below:

Step 1: The first step for applicants is to visit the Gujarat Gyan Guru Quiz’s official website g3q.Org.
Step 2: Now click on the appropriate link for G3Q quiz registration 2.0 on the front page of the official website.
Step 3: After that, fill out the form in the window that appears with all the necessary information.
Step 4: Further, confirm your mobile number using the OTP method.
Step 5: After completing the above steps and attached the required documentation, your registration will be successful.

Gujarat Gyan Guru Quiz 2.0 – Required Document

The necessary documentation required for the G3Q registration process is as follows:

  • Aadhar card
  • ID of the applicant
  • Education marksheet
  • 8th grade pass transcripts
  • Address verification
  • Age proof
  • Birth certificate
  • A passport-size photo

Objective Of Gujarat Gyan Guru Quiz 2.0

An activity that blends learning, enjoyment, and competition.

It has been built with the intention of fostering informal learning through competitiveness, enjoyment, and education.

It also significantly enhances the educational experience for each student.

This activity is more diverse because kids from all throughout the state can take part, regardless of their region, board, preferred method of instruction, or gender.

The goal of G3Q is to increase students’ interest for learning.

It will enhance and advance involvement, information, and awareness.

g3q Quiz 2.0 Eligibility Criteria

  • Participants are Gujarati citizens on a permanent basis.
  • Participants in the competition may be both students and non-students in grades 9 through 12.
  • Every participant must keep all of the documentation on hand.
    Registration fees won’t be charged.

Important  Link

Read More »

JAY SHRI RAM ABCD WHATSAPP DP WHATSAPP STATUS

 JAY SHRI RAM ALPHABET ABCD

JAY SHRI RAM ABCD WHATSAPP DP WHATSAPP STATUS

Jay Shree Ram Photo Frames is one of the best and beautiful frames to your photos. Take the best Lord Jay Shree Ram Photo Frames app for free and decorate your images with the most beautiful special effects.

- Make impressive looking Jay Shree Ram photo frames by adjusting your images in Shri Ram Frame. Once you select the Jai Shri Ram frame and edit your picture on it at that moment if you would like to change the Lord Ram frame then the option is available.

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE A

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE B

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE C

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE C


- Enter your new professional photo studio and make your ordinary image album look like the most popular picture art gallery.

- Create Jay Shree Ram Collage Photo Frame with your photos and your loved ones and share them with friends and family to show off you love with Ram Photo Frame.

- Enhance your photos in the best possible way by using this special free photo editing software that will help you become a professiounal very easily and very quickly.

- Choose photo from Album and select a Ram frame and generate your Ram photo frames. Enjoy the best Ram photo frames in App Store.

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE D

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE E

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE E

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE F

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE G

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE G


Jay Shree Ram Photo Frame Feature ::

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE H

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE I

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE J

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE K

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE L

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE M


JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Jay shri Ram ABCD Image Jay shri Ram Whatsapp status Image ABCD

Jay shri Ram ABCD Image Jay shri Ram Whatsapp status Image ABCD


JAY SHRI RAM ALPHABET ABCD

JAY SHRI RAM ABCD WHATSAPP DP WHATSAPP STATUS

Jay Shree Ram Photo Frames is one of the best and beautiful frames to your photos. Take the best Lord Jay Shree Ram Photo Frames app for free and decorate your images with the most beautiful special effects.

- Make impressive looking Jay Shree Ram photo frames by adjusting your images in Shri Ram Frame. Once you select the Jai Shri Ram frame and edit your picture on it at that moment if you would like to change the Lord Ram frame then the option is available.

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE A

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE B

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE C


- Enter your new professional photo studio and make your ordinary image album look like the most popular picture art gallery.

- Create Jay Shree Ram Collage Photo Frame with your photos and your loved ones and share them with friends and family to show off you love with Ram Photo Frame.

- Enhance your photos in the best possible way by using this special free photo editing software that will help you become a professiounal very easily and very quickly.

- Choose photo from Album and select a Ram frame and generate your Ram photo frames. Enjoy the best Ram photo frames in App Store.

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE D

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE E

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE F

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE G


Jay Shree Ram Photo Frame Feature ::

? Lots of Variety of Jay Shree Ram Frame with some amazing custom designs.

? Select photos from Gallery album. Select Best Lord Ram Navami Frame that suitable your photos.

? Single tap to Adjust Photos, pic size, rotate, zoom etc.

? Give photo to stunning effect by applying beautiful photo color filter.

? Add a text to your photo, and decorate the Ram Navami Frame with some amazing stickers.

? Easy to delete, add, rotate, zoom in, zoom out and flip to any text and stickers.

? Save your final creation to App Gallery or your SD card.

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE H

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE I

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE J

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE K

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE L

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE M



Download the Jay Shree Ram Photo Frame 2021 app to use some mind-blowing layouts for your collage like never before.

Rate this app and give your comment about this Lord Jay Shree Ram Photo Frame app.

Find and problem or anything then just mail us your query.

Share this Jay Shree Ram Photo Frame 2018 app to your all friends and family member.

Enjoy.

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE N

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE O

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE P

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE R

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE S

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE T

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE U

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE V

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE W

JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE Y

Read More »