Pages

Search This Website

Tuesday, May 21, 2024

૩૦ મી જુનના રોજ વયનિવૃત થયેલ શિક્ષકશ્રીઓને ૧ જુલાઈનો નોશનલ ઈજાફો આકારવા બાબત

તા.૩૦ મી જુનના રોજ વયનિવૃત થયેલ શિક્ષકશ્રીઓને ૧ જુલાઈનો નોશનલ ઈજાફો આકારવા બાબત

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત ગાંધીનગર સેકટર-૧૭, ચ-રોડ, ફોન નં.૦૭૯-૨૩૨-૫૬૯૫૫/૫૬૯૬૦

6-मे໖໔-dpeo.gandhinagar@gmail.com

જિશિસ/જિ.પં/ગાંધી/મકમ-૫/વશી/ ૭૫૯/૨૦૨૪

તા.20/05/2024

પ્રતિ,

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાલુકા પંચાયત કચેરી, ગાંધીનગર, કલોહ્ન દહેગામ, માણસા

વિષયઃ- તા.૩૦ મી જુનના રોજ વયનિવૃત થયેલ શિક્ષકશ્રીઓને ૧ જુલાઈનો નોશનલ ઈજાફો આકારવા બાબત.

સંદર્ભઃ-સેકશન અધિકારીશ્રી, નાણાં વિભાગ ગાંધીનગરના તા.૧૨/૦૨/૨૦૨૪ ના પત્ર નં.ઈજફ/૧૦૨૦૨૩/૪૧/ચ

ઉપરોકત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે, આપના તાબાની પ્રાથમિક શાળાઓમાં ફરજો બજાવેલ અને તા.૩૦ મી જુન માસમાં નિવૃત થયેલ તમામ શિક્ષકશ્રીઓને (૧ જુલાઈ) ના રોજ નોશનલ ઈજાફો આકારવાની સરકારશ્રીના ઠરાવ અનુસાર ચૂકવવાપાત્ર થાય છે. જે અન્વયે આપશ્રી હસ્તકની અલગ-અલગ શાળાઓમાંથી ફરજો બજાવીને તા.૩૦/૦૬/૨૦૦૬ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી વયનિવૃત થયેલ તમામ પ્રાથમિક શિક્ષકશ્રીઓને નોશનલ ઈજાફો આકારવાનું અને તથા નાણાં વિભાગના તા. ૧૮/૧૧/૨૦૨૩ ના ઠરાવમાં જણાવેલ શરતોને યથાવત રાખવામાં આવેલ હોય તેને આધિન દરખાસ્તો તૈયાર કરી અત્રેની કચેરીને દિન-૭ માં મોકલી આપવા જણાવવામાં આવે છે. આમ, કરવામાં ચૂક થશે અને મજકુર શિક્ષકશ્રી કોર્ટ રાહે વ્યાજ તથા તમામ હકોની માંગણી કરશે તો તેની જવાબદારી આપની અંગત રહેશે તેથી સદર બાબતે અંગત ધ્યાને લઈ કાર્યવાહી કરવા વિનંતી છે.

No comments:

Post a Comment