Pages

Search This Website

Sunday, June 20, 2021

સીપીએફ કર્મચારીઓ માટે એક ખુશખબર આવી.

 એન પી એસ કર્મચારીઓ માટે  એક ખુશખબર આવી.

કર્મચારીઓ માટે  એક ખુશખબર આવી છે જે સ્ટાફને એનપીએસ હેઠળ કવર કરાયો છે તેને હવે સરકાર આ નવી સુવિધા આપી રહી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે આવા કર્મચારીઓના નોકરી દરમિયાન મૃત્યુ થવાના કિસ્સામાં તેમના પરિવારને પાસે બે વિકલ્પ રેહેશે, પહેલા જુનો પેન્શન પ્લાનનો લાભ લેવો અથવા તો પછી એનપીએસ હેઠળ જમા ફંડની સુવિધા લેવી.

કર્મચારીએ હયાતીમાં પસંદગી જણાવવી પડશે 

કેન્દ્ર સરકારે સીસીએસ રુલ્સ 2021 ના નિયમ 10 હેઠળ આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ નિયમ અનુસાર સરકારી કર્મચારીના નિધનની સ્થિતિમાં તેના પરિવારને આ સુવિધા મળશે. જોકે કર્મચારીએ હયાતીમાં પસંદગી જણાવવી પડશે.

અગત્યની લિંક
સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

શૈક્ષણિક સમાચાર, નવી નોકરીની ભરતીની જાહેરાત, શિષ્યવૃત્તિને લગતી માહિતીઓ, સરકારની વિવિધ યોજનાઓ, રોજબરોજના નવા સમાચાર વગેરે જેવી માહિતો માટે રોજ આ વેબસાઈટની મુલાકાત લો. કોઈપણ સમાચાર માટે આ સાઇટ જવાબદારી લેતી નથી. સમાચાર ની સત્યતા માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ ખાતરી કરી લેવી.

ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે રોજે રોજના નવા વિડીઓ,, હોમ લર્નિંગ વિડીઓ, બ્રિજ કોર્સ વિડીઓ માટે રોજ આ વેબસાઈટની મુલાકાત લો.

કોરોના સંકટની વચ્ચે કર્મચારી વિભાગે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન(Pension)ને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારીઓ હવે NPS અને ઓલ્ડ પેન્શન સિસ્ટમ પૈકી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકશે અને આ માટે તેમને 31 મે, 2021 સુધી તક મળશે. આ ઘોષણાથી ફક્ત તે જ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે કે જેમની નિમણુંક 1 જાન્યુઆરી, 2004 પહેલા કરવામાં આવી હતી પરંતુ તેમનું જોઈનીંગ બાદમાં થયું હતું.

ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફેરએ બંને માંથી એક વિકલ્પ પસંદ કરવા માટે કર્મચારીઓને મેમોરેન્ડમ જારી કર્યું હતું. ઓફિસ ઓફ મેમોરેન્ડમ હેઠળ વિવિધ પ્રક્રિયાઓ માટે સમયમર્યાદા જારી કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી દેશ કોરોના સામે લડી રહ્યો છે. આ કિસ્સામાં તેની જુદી જુદી તારીખ માટે જુદી જુદી સમયમર્યાદા આગળ વધારી દેવામાં આવી છે.

No comments:

Post a Comment