Pages

Search This Website

Monday, August 23, 2021

શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ વાર્તા, કવિતા, કોટસ (સુવિચાર) લેખન સ્પર્ધા

 શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ વાર્તા, કવિતા, કોટસ (સુવિચાર) લેખન સ્પર્ધા : 

લીંક : http://sm-s.in/KG2ddD9


ક્લબ મહિન્દ્રાના સહયોગથી www.storymirror.com લઈને આવ્યું છે એક સુંદર લેખન સ્પર્ધા. જેમાં આપ અનેક મેડલ્સ, ટ્રોફી, પ્રમાણપત્રો, ગીફ્ટ વાઉચર્સ અને બીજું ઘણું બધું જીતી શકો છો.


બમ્પર ઇનામ દરેક ભાષા અને કેટેગરીમાં શ્રેષ્ઠ વિજેતાઓને ક્લબ મહિન્દ્ર તરફથી પોતાના મનગમતા પર્યટન સ્થળ પર ૨ રાત અને ૩ દિવસ માટે હોલી ડે ટીપ્સ.

ભાગ લેવા માટે અને વધુ જાણકારી માટે નીચેની લીંક પર ક્લિક કરો.

લીંક : http://sm-s.in/KG2ddD9


સંપર્ક :

વિષ્ણુ દેસાઈ

મો – ૯૭૨૩૧ ૮૫૬૦૩

આવો આપણે સૌ શિક્ષકો સાથે મળી બાળકોનો સર્વાંગી વિકાસ કરીએ. આજે જયારે શાળાઓ બંધ છે, ત્યારે અવી સ્પર્ધાઓ આપના બાળકના શિક્ષણને જીવંત રાખે છે.

 www.storymirror.com


સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેની વિશિષ્ટ લેખન સ્પર્ધામાં 


શું આપ એક વિદ્યાર્થી છો ?

શું આપ એક શિક્ષક છો ?


જો હા, તો થઇ જાઓ તૈયાર !


ભારતનું સૌથી મોટું સાહિત્યિક મંચ ‘સ્ટોરીમિરર’ લઈને આવ્યું છે. ધોરણ ૩ થી ૧૨ના  વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓ માટે એક અનોખી લેખન સ્પર્ધા. ‘સ્ટોરીમિરર સ્કુલ રાઈટીંગ કોમ્પિટિશન’ – ૨૦૨૧. જેમાં આપ જીતી શકો છો નીચે મુજબના અનેક  ઇનામ 

*ઇનામો :

ક્લબ મહિન્દ્રા તરફથી 2 રાત અને 3 દિવસ માટે ફ્રી હોલીડે ટ્રીપ (૧૦૦ કરતા વધુ લોકેશન પર)

વિદ્યાર્થીઓ માટે ૧૮૫ કરતા વધારે મેડલ જીતવાની તક

શિક્ષકો માટે ૯૦ કરતા વધારે ટ્રોફી જીતવાની તક

શાળાઓ માટે પ્રમાણપત્રો, પુસ્તકો અને બીજું ઘણું

બધા માટે અનેક ગીફ્ટ વાઉચરો, શોપીંગ વાઉચરો, પુસ્તકો અને પ્રમાણપત્રો જીતવાની તક

સાથે કેટલાંક ફરજીયાત ઇનામો અને બીજું ઘણું બધું. 

 


વિભાગ :

  • ધોરણ ૩ થી ૭ માટે
  • ધોરણ ૮ થી ૧૨ માટે
  • શિક્ષકો માટે


સાહિત્ય પ્રકાર :

  • વાર્તા
  • કવિતા
  • કોટસ (સુવાક્યો)
  • ઓડિયો (વાર્તા અને કવિતા)


ભાગ લેવા માટેની લીંક : http://sm-s.in/KG2ddD9


સંપર્ક :

વિષ્ણુ દેસાઈ

મો – ૯૭૨૩૧ ૮૫૬૦૩

આવો આપણે સૌ શિક્ષકો સાથે મળી બાળકોનો સર્વાંગી વિકાસ કરીએ. આજે જયારે શાળાઓ બંધ છે, ત્યારે અવી સ્પર્ધાઓ આપના બાળકના શિક્ષણને જીવંત રાખે છે.

No comments:

Post a Comment