ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
મંડળની જાહેરાત ક્રમાંક ૧૮૫૨૦૧૯૨૦, સિનીયર કલાર્ક" વર્ગ-૩ સંવર્ગની તા. ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના સાચા જવાબોની પ્રોવિઝનલ આન્સર કી નીચે પ્રમાણે મુકવામાં આવે છે. જે અન્વયે ઉકત પરીક્ષાના ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તે ના.૧૩/૦૮/૨૦૧ ના રોજ બપોરના ૧૧-૦૦ કલાક સુધીમાં મંડળને રૂબરૂમાં ટપાલ મારફત આ સાથેના નિયત નમૂનામાં જરૂરી આધારો સહિત રજ કરવા જણાવવામાં આવે છે.
જરૂરી આધારો વગરની કે ઉકત સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી અને મંડળ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને આખરી આન્સર કી પ્રસિદ્ધ કરીને આગળની કાર્યવાહી નથ ઘરવામાં આવશે જેની પણ ઉમેદવારોએ નોંધ લેવી
અગત્યની લિંક
ડાઉનલોડ કરો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સિનીયર કલાર્ક" વર્ગ-૩ લેખિત પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સિનીયર કલાર્ક" વર્ગ-૩ લેખિત પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જાહેરાત ક્રમાંક ૧૮૫૨૦૧૯૨૦, સિનીયર કલાર્ક" વર્ગ-૩ સંવર્ગની તા. ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના સાચા જવાબોની પ્રોવિઝનલ આન્સર કી નીચે પ્રમાણે મુકવામાં આવે છે. જે અન્વયે ઉકત પરીક્ષાના ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તે ના.૧૩/૦૮/૨૦૧ ના રોજ બપોરના ૧૧-૦૦ કલાક સુધીમાં મંડળને રૂબરૂમાં ટપાલ મારફત આ સાથેના નિયત નમૂનામાં જરૂરી આધારો સહિત રજ કરવા જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment