Pages

Search This Website

Wednesday, September 8, 2021

Whatsapp સ્વમૂલ્યાંકન માટે દરેક જિલ્લા વાઈઝ નંબર

 *💥Whatsapp સ્વમૂલ્યાંકન 👨🏻‍💻*


નમસ્કાર 🙏


*સમગ્ર શિક્ષા ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ* અંતર્ગત *Whatsapp સ્વમૂલ્યાંકન* અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરેલ છે. જે અન્વયે દરેક *શનિવારે ધોરણ 3 થી 10* માટે આ 'સ્વમુલ્યાંકન' અભ્યાસ પ્રેક્ટીસ અંગે વ્યવસ્થા કરવામાં આવેલ છે. *જેમાં હવે વિદ્યાર્થીઓના ધોરણ અપડેટ થયેલ છે તેમજ ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમના ચાઇલ્ડ આઈડી મુજબ રજીસ્ટ્રેશન થશે.*


જિલ્લાવાર નંબર આ મુજબ છે.


*જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ*


https://wa.me/+918595524523?text=HELLO



*જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર*


https://wa.me/+918595524502?text=HELLO



*જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા*


https://wa.me/+918595524501?text=HELLO



*જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ*


https://wa.me/+918595524503?text=HELLO





*આ સાથે સામેલ પોસ્ટર પૈકી આપનો જિલ્લો દર્શાવતું અને આપને લાગુ પડતું પોસ્ટર જ આપના જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સુધી પહોંચાડવા માટે વિનંતી છે.*


*આ અભ્યાસ પ્રેક્ટીસ આવતા શુક્રવાર સુધી ખુલ્લી રહેશે* એટલે વિદ્યાર્થી ગમે ત્યારે અભ્યાસ પ્રેક્ટીસ કરી શકે છે.*

No comments:

Post a Comment