Pages

Search This Website

Sunday, October 10, 2021

ધોરણ 5 પર્યાવરણ "કેરી બારેમાસ" નો ડેમો પાઠ

ધોરણ 5 પર્યાવરણ "કેરી બારેમાસ" નો ડેમો પાઠ

અહીં ધોરણ 3 થી 8 ના ડેમો પાઠ મુકવામાં આવશે. જેનો ઉપયોગ કરીને દરેક શિક્ષકો પોતાના વર્ગમાં બાળકોને શીખવી શકશે. ડેમો પાઠ pdf સ્વરૂપે આપેલ છે. તમે તેનું પ્રેઝન્ટેશન કરી બાળકોને બતાવી શીખવી શકો છો.

અગત્યની લિંક


ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 10 : પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો નો ડેમો પાઠ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

IMPORTANT LINKS

ધોરણ 7 એકમ 10  "પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો" 

લર્નિંગ આઉટકમ મુજબ બાળકોને કેવી રીતે શીખવી શકાય તેના માટે માર્ગદર્શનરૂપ આ પાઠ બનાવેલ છે. જેટલા ધોરણ અને જેટલા વિષયના પાઠ તૈયાર થશે એમ એમ અહીં મૂકવામાં આવશે.

અહીં વર્ષ 2021 - 2022 ની તમામ ધોરણ પ્રમાણે તમામ વિષયોની નવી અધ્યયન નિસ્પતીઓ મુજબ પાઠ PDF ફાઈલ આપવામાં આવશે. પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકોનું જેતે વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે જાણવા માટે અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ કરવામાં આવે છે.

અધ્યયન નિષ્પત્તિ એટલે શું?

સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
, , , , , વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.આજનું શિક્ષણ અધ્યયન નિષ્પતિ આધારિત થઇ ગયેલ છે. અને તે મુજબ જ શિક્ષણ કાર્ય કરવું અનિવાર્ય છે. વર્ગમાં પણ અધ્યયન નિષ્પતિ ફાઈલ રાખવી જરૂરી છે. અને રોજનીશીમાં પણ તે મુજબ આયોજન લખવું જરૂરી છે. અને બાળકોએ કઈ કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી તે માટે પણ આ ફાઈલ જરૂરી છે. તો આ ફાઈલની પ્રિન્ટ કાઢવા નીચેનાં DOWNLOAD બટન પર click કરો.

No comments:

Post a Comment