Pages

Search This Website

Wednesday, October 13, 2021

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ - ૨૦૨૧ દરેક શાળા/કોલેજના આચાર્ય અને શિક્ષકો તથા વાલીઓને વિનંતી કે આ માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો..

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ - ૨૦૨૧ દરેક શાળા/કોલેજના આચાર્ય અને શિક્ષકો તથા વાલીઓને વિનંતી કે આ માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો..

મહત્વપૂર્ણ લિંક

નોટીફિકેશન 2021-22 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


ઓનલાઇન શિષ્યવૃતિ નું ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ - ૨૦૨૧ દરેક શાળા/કોલેજના આચાર્ય અને શિક્ષકો તથા વાલીઓને વિનંતી કે આ માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો..

*કોણ કોણ અરજી કરી શકશે ?*

ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

*જરૂરી ડોક્યુમેન્ટ*

*૧.* આધાર કાર્ડ

*૨.* છેલ્લી પરીક્ષાની માર્કશીટ

*૩.* આવકનો દાખલો

*૪.* ફી ભર્યાની પાવતી

*૫.* બેન્ક પાસબુક

*૬.* બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)

*૭.* જાતિનો દાખલો

*૮.* એલ.સી

*૯.* પાસપોર્ટ ફોટો અને સહી

*૧૦.* હોસ્ટેલ સર્ટી ( હોસ્ટેલમાં રહેતા હોય તો )

*૧૧.* અભ્યાસમાં તૂટ હોય તો એ અંગેનું સોગંદનામું ( ૧ વર્ષ કરતા વધારે હોય તો જ )


ઓનલાઈન કરવાની છેલ્લી તા. *૧૫/૧૧/૨૦૨૧* છે.


અરજી કરવા ની સંપુર્ણ માહિતી માટે વેબસાઈટ છે.


એક વિનંતી આ મેસેજ જરૂરી એવા દરેક વિદ્યાર્થીઓને શેર કરશો.. પ્લીઝ..


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ , ગાંધીનગર નિયામક , અનુસૂચિત જાતિ કલ્યાણ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર ભારત સરકાર / રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ / સહાય યોજનાઓનો અમલ Online કરવા બાબત નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ , ગુજરાત રાજય , ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પૌલ મારફત ( https : //www.digitalgujarat.gov,in ) ઠરવાની થાય છે , મૂળ ગુજરાત રાજ્યના ધો : ૧૧-૧૨ , ડિપ્લોમા , આઇટીઆઇ સ્નાતક , અનુસ્નાતક એમફીલ , પી.એચડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ક.મા.શાળાઓ / સસ્થાઓ / યુનિવર્સિટીઓ / કોલેજો / I.T ../ સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કે જાણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઇ યોજનામાં લાખ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ : ૨૦૧૨ માં શિષ્યવૃત્તિ સહાય માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે . Post Matric Scholarship for SC Students { 0 ) [ ICK - 6.1 ] PostMatric Scholarhip for 5C Student ( G0 ) [ Freeship Card Students Only ) ( BCK - 6.1 ) Food Bill Assistance to SC Students ( BCK - 10 ) Fellowship Scheme for M Phil , Ph.D. for SC students ( BCK - 11 ) Instrutrientallelp to St Students [ Mexica , ngineering aiploma Students only ) ( BCK - 12 ) Scholarship / stupend to SC Students for I / Professioral Courses ( BCK - 13 ) h . .. Post Matric Scholarship for SC Girls Students only invintamnmni Farmily income between 2.0 to 6.00 Lac ) ( Sunte Government Scheme } ( EBCK- ) 6A cost Matric Scholarship for 5 Girls Students only ( Hiving around Family Income More than 6,000 Lac ) [ State Government Scheme ) ( UCk + 5 } Private Tuftion Coaching Assistance to 5C Students ( Science Stream ) [ te : 11-13 } ( BCK - 7 ) 7 . 18 . Tablet Assistance to SC Students ( BCK - 353 ) કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે . વિદ્યાર્થીએ વધુ ઓનલાઇન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સુચનાઓ અને યોજનાઓની વિગત વિદ્યાર્થીઓ માટે ફક્ત થોજનાઓ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧.૨૨ માટે શાળા કોલેજયુનિવર્સીટી સંસ્થા કક્ષાના અનુસૂચિત જાતિના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તા . ૧૧/૧૦/૨૦૧ થી તા -૧૫ / ૧૧ / ૨૦૨૧ સુધીમાં શિષ્યવૃત્તિ સહાય મેળવવા માટે વેબસાઇટ https : //www.digitalgu | arat.gov.in પર online અરજીઓ કરવા જણાવવામાં આવે છે . વિદ્યાર્થીઓને online અરજી માહિતી માટે " ડીજિટલ ગુજરાત પોર્ટલ પર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ માટે વાંચવાની રહેશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે . A - પ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal વેબસાઇટ પર Citizeા તરીકે નવું સ્ટ્રેશન કરવાનું રહેશે . નવું રજીસ્ટ્રેશન આધાર નંબર , E - mallIP , મોબાઇલન તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે જે કાચમી આ પોર્ટલ માટે સાચવી રાખવાના રહેશે . રજીસ્ટ્રેશન વખતે E - mall IB અને મોબાઇલ નંબર ફરજીયાત છે . સદરહું મૌબાઇલ નંબર જ્યા સુધી સંપૂર્ણ અભ્યાસક્રમની શિષ્યવૃત્તિ સહાય મળી ન જાય ત્યા સુધી ચાલુ રાખવા વિનંતી છે ) રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ નંબર આધારનંબર કે Email ID ને પોતાના યુઝરનેમ તરીકે તથા જે પાસવર્ડ બનાવેલ હોય તેનો ઉપયોગ કરી પુનઃ શ કરી પોતાની પહેલ ( My Profile ) Update કરવાની રહેશે . ( My Frofile Update થયેલ ન હોય તો પણ વિદ્યાર્થી ઓનલાઇન અરજી કરી શકે છે . ) જે વિદ્યાર્થીએ અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોફાઇલ જસ્ટ્રેશન કરાવેલ હોય જેમ કે અગાઉના વર્ષમાં સદરજ્જુ પોર્ટલ મારફત શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઇન એપ્લાય કરેલ જે હોય , ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય ) તેઓએ ફરીથી સ્ટેશન કરાવવાનું રહેશે નહી . તેઓ અગાઉના gin ID Jiાક word વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજ કરી શકશે જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID - Password ભુલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ " Forget Password " પર ક્લીક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઇલ નંબર User I રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે . Vorget password " ઓપ્શન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે , → * → .. → → .. 1 . 1 2 . . 4 . 5 .. જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ખોવાઇ ગયેલ હોય કે કોઇ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જિલ્લાની SC / ST / OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પોકાણમાં મોબાઇલ નંબર બદલાવી શકે છે . ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગીન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ scholarship Option પર ક્લીક કરીને જ ઓનલાઇન એપ્લાય કરવાની કામગીરી કરવાની રહેશે . અન્ય કોઇ જગ્યાએ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનામાં એપ્લાય કરી શકશે નહિ જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે . “ scholarship ” Option પર ક્લિક કર્યા બાદ “ Financial year " ફોપ ડાઉન મેનુમાં વર્ષ : ૨૦૧૭-૧૮ , ૨૦૧૮-૧૯ , ૨૦૧૯-૨૦ કે વર્ષ - ૨૦૨૦-૨૧ સીલેક્ટ કર્યેથી જો વર્ષ : ૨૦૧૭-૧૮ , ૨૦૧૮ ૧૯ , ૨૦૧૯-૨૦ કે ૨૦૨૦-૨૧માં કોઇ શિષ્યવૃત્તિની અરજી ઓનલાઇન કરેલ હશે તો તે અરજી જોઇ શકાશે અને ચાલુ વર્ષ ૨૦૨૧૨૨ માટે ઓનલાઇન અરજી કરવા માટે meclal Year " ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ ૨૦૨૧-૨૨ જ સીલેક્ટ કરવાનું રહેશે . ગુજરાતના મુળ વતની હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય બહાર ( outState ) માં માન્યતા પ્રાપ્ત સંસ્થામાં અભ્યાસ કરતા હોય તો તેઓએ પણ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન જ અરજી કરવાની રહેશે અને કરેલ અરફોર્મ સાથે અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટની નકલ તથા સંસ્થાની માન્યતા . તેના અભ્યાસક્રમની માન્યતા અને સંસ્થાની ફી મજુરીના આદેશની નકલ સંસ્થાના ફોરવર્ડીંગ સાથે મુળ વતનના જિલ્લાની કચેરીએ જમા કરાવવાની રહેશે . જે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ યોજનાનું ફોર્મ ભરતી વખતે -Registration Dotail → Currom Actress State " માં ગુજરાત રાજ્ય સિવાયનું રાજ્ય પંસદ કરશે તે વિદ્યાર્થી રાજ્ય બહાર અભ્યાસ કરે છે તેવું ગણાશે “ ભારત સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાની નવી ગાઇડલાઇન મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી ફીશીપકાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓનો શિક્ષણકી પણ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે . વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવામાં આવે ત્યારબાદ વિદ્યાર્થીએ દિન -૭ મા પોતાની કોલેજ સંસ્થાને ચુકવવાપાત્ર ફી ફરજિયાત ચુકવી દેવાની રહેશે . જો વિદ્યાર્થી આવી ફી સમયમર્યાદામાં કોલેજ સંસ્થામાં નહિ ભરે તો સંબંધિત સંસ્થા વિદ્યાર્થી સ્વમે નિયમોનુસાર કાર્યવાહી કરી શકશે જેની વિદ્યાર્થીઓએ નોધ લેવી | ભારત સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના " ની નવી ગાઇડલાઇન મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી વિદ્યાર્થીઓને પ્રથમ રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ શિષ્યવૃત્તિના ૪૦ % રકમ ચુકવવામાં આવશે ત્યારબાદ બાકીની ૬૦ % શિષ્યવૃત્તિ કેંદ્ર સરકારશ્રી દ્વારા ડાયરેક્ટ વિદ્યાર્થીના બેંક ખાતામાં બેંક ખાતામાં ચુકવવામાં આવશે જે અંગેની નોંધ તમામ શાળા - કોલેજવાળીબોએ લેવી . * રીન્યુઅલ વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓએ ગત્ત વર્ષ ૨૦૨૦-૨૧માં ઓનલાઇન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની રીન્યુઅલ અરબ્ધ ઓટોમેટીક “ Renewal ” મોડમાં મુકવામાં આવેલ છે એટલે કે તેવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લાય કરવાનું નથી " Renewal " બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો જેવી કે Registration Detail , Bank Detail , Academic Detail , inbility Detail વિગેરે ચેક કરી જરૂરી બિડાણી અપલોડ કરી અર ઓનલાઇન સેન્ડ કરવાની રહેશે . વિદ્યાર્થીઓએ રીજનલ ડોક્યુમેન્ટ CAN કરી અપલોડ કરવા ) જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હતી અને તેનું ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટીક " Renewal- મોડમાં ન જોવા મળે તો તેવા વિદ્યાર્થીઓએ " Request in New Servicr - બટન પર ક્લીક કરી ડ્રોપ ડાઉન મેનુમાં જઇને વર્ષ ૨૦૨૧ ૨૨ પૈસદ કરીને લાગુ પડતી યોજનામાં કેશ ફોર્મ ભરી ખરજૂ કરવાની રહેશે . - કેશ વિદ્યાર્થીઓ માટે જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ફેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરી " Login " મેનુ પર ક્લીક કરી " Citizen Login / Reglstrutlon " option માં જઇ પીતાના Id Fasword થી લોગીન કરવાનું રહેશે , લોગીન કર્યા બાદ Scholarship " option પર ક્લીક કરી " Request a Naw Service " બટન પર ક્લીક કરવાનું રહેશે . ત્યારબાદ Select Financial Year મેનુમાં વર્ષ ૨૦૨૧ ૨૨ સીલેક્ટ કરી ( Director Scheduled Ciste Welfiire ) " હેડિંગના નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતા ગેય તેના પર ક્લીક કરી એપ્લાય કરવાનું રહેશે . યોજના પંસદ કર્યા બાદ વિદ્યાર્શીએ માથા મુજબની તમામ વિગતો જેવી કે Registration Detail , Bank Detail , Academic Detail , Dability Vertal વિગેરે ચીવટ પૂર્વક ભરવાની રહેશે અને Attachment માં લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ ( Upload કરવાના રહેશે . વિદ્યાર્થીઓએ પોરીજીનલ ડોક્યુમેન્ટ $ CAN કરી ચપલીડ કરવા તમામ વિગતોની ચકાસણી અને ડોક્યુમેન્ટ Upload થઇ ગયા બાદ વિદ્યાર્થીએ પોતાની તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને સંપૂર્ણ અરજીપત્રક ભરાઇ ગયા બાદ પોતાના મોબાઇલ પર OTP મેળવી ઓનલાઇન અરજી " Final Summlt " કરવાની રહેશે જેથી વિદ્યાર્થીની મસ્જી સંબંધિત શાળા / કોલેજ સંસ્થાના લોગીનમાં ઓનલાઇન સબમીટ થઇ જશે . ઓનલાઇન અરજી થઇ ગયા બાદ દેશ તથા રીન્યુઅલ વિદ્યાર્થીએ તેની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક પુરાવા અરજી સાથે બિડાણ કરી શાળાનોલેજ સંસ્થાને જમા કરવાના રહેશે તમામ પ્રકારની કોલેજો યુનિવર્સિટીઓ આઇ.ટી.આઇ. / સંસ્થાઓએ કરવાની કાર્યવાહી B ઉચ્ચત્તર માધ્યમિક શાળા ( ધો . ૧૧/૧૨ ) ગત વર્ષે શાળા / કોલેજ / યુનિવર્સિટી / TI / સંસ્થાએ જે I ' ક word ની મદદથી શિષ્યવૃત્તિ સહાયાટેબલેટ યોજનાની કામગીરી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરેલ હતી તે જ II Password ની મદદથી ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં કામગીરી કરવાની રહેશે . જો કોઇ આચાર્યશ્રીને પોતાનો પાસવર્ડ યાદ ન હોય તો " Forgot Password " ઓપ્શનની મદદથી પાસવર્ડ બદલી શકાશે . ( જો કોઇ આચાર્યશ્રીનો મોબાઇલ નંબર કે નામ બદલાવવાની જરૂરીયાત ઉભી થાય તો જિલ્લાની / ST / OBC કચેરીનો શપર્ક કરી બદલાવી શક્યો . જો કોઇ શાળા કોલેજસ્થા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રથમ વખત કામગીરી કરતા હોય તો નીચે મુજબની કામગીરી કરવાની રહેતો કોલેજયુનિવર્સિટી કક્ષાની દરેક સંસ્થાઓ માટે તેઓનો By Default Login to સંસ્થાનો AISE કોડ રહેશે જ્યારે By Default Password જિલ્લા કક્ષાએથી મળેલ પરિપત્રમાં જણાવ્યા મુજબનો રહેશે . જે સંસ્થાઓ પાસે AISHE હો ન હોય તેમણે શિક્ષણ વિભાગની સંબંધિત કચેરી RC , અમદાવાદ પાસેથી મેળવવાનો રહેશે . ધોરણ૧૧-૧૨માં દરે ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો DISE કોડ તેનો Login ID રહેશે જ્યારે By Default Password જિલ્લા કક્ષાએથી મળેલ પરિપત્રમાં જણાવ્યા મુજબનો રહેશે . પ્રથમ વખત લોગીન થયા બાદ સંસ્થાએ Default પાસવર્ડ Change કરવાનો રહેશે તેમજ પ્રથમ વખત લોગીન કરતી હોય તેવી તમામ કોલેજ યુનિવર્સિટી સંસ્થાએ પોતાની પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે અને કોલેજ યુનિવર્સિટી સંસ્થામાં જે કોર્ષ ચાલતા હોય તેની વિગતો અપડેટ કરવાની રહેશે . કોલેજયુનિવર્સીટી સંસ્થા દ્વારા કોર્ષની વિગતો તેમજ પોતાની પ્રોફાઇલ અપડેટ કરવામાં આવશે ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને છ nline અરજી કરતી વખતે Website પર જે તે કોલેજ યુનિવર્સિટી સંસ્થાનું નામ જોવા મળશે અને અરજીપત્રકો nline ભરી શકાશે જેની નોંધ લેવી વર્ષ : ૨૦૨૧-૨૨થી સંસ્થા / કોલેજએ પોતાની પ્રોફાઇલ પણ અપડેટ કરવી ફરજીયાત છે . GA / સરકારીએ પોતાનો ID Password પોતાની રીજીઓનલ ઓફીસ ( DD ) પાસેથી લેવાનો રહેશે . જ્યારે પ્રાઇવેટ I ની કામગીરી જે તે નોડલ IT મારફત કરવાની રહેશે . તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળા → >> કોલેજ યુનિવર્સિટીઓ / આઇ.ટી.આઇ સંસ્થાઓએ ઉક્ત યોજનાઓ પૈકી લાગુ પડતી કેટેગરી – જાતિ મુજબના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ થઇ શકે તે માટે સંસ્થાના નોટીસ બોર્ડ પર યોજનાની માહિતી પ્રસિદ્ધ કરી વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવવા વિનંતી કરવામાં આવે છે . વિદ્યાર્થીઓની અરજી કરવાની કામગીરી બાદ તમામ ઉચ્ચતર માધ્યમિક શાળા કોલેજો , યુનિવર્સિટીઓ , આઇ.ટી.આઇ.સંસ્થાઓએ પોતાના User ID / Password ના આધારે ઉક્ત તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન અરજીના verification ની કામગીરી કરી Hther Authority એટલે કે સંબંધિત જિલ્લા કચેરીને online Forward કરવાની રહેશે અને તમામ હાર્ડકોપી સહિતની દરખાસ્તો જિલ્લા કચેરી સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે . કોવિડ ૧૯ મમમારી અંતર્ગત વખતો વખત સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચનાઓને ધ્યાનમાં રાખી ઉક્ત કામગીરી કરવાની રહેશે , વધુ માહિતી માટે આચાર્યશ્રીઓએ જિલ્લાકક્ષાએથી મળેલ પરીપત્રમાં આપેલ સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે . માહિતી / ૧૨ / ૨૦૨૧૨૨

નિયામક , વિકસતી જાતિ કલ્યાણ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર ખાતા હસ્તકની રાજય સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહાય યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત https://www.digitalgujarat.gov.in ) કરવાનો થાય છે . મૂળ ગુજરાત રાજ્યના ધો - ૧૧-૧૨ , ડિપ્લોમાં , આઇ.ટી , આઇ , સ્નાતક , અનુસ્નાતક , એમફીલ , પી.એચ.ડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓસંસ્થાઓ / યુનિવર્સિટીઓ ઘેલેજો /.../ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કે જેણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઇ યોજનામાં લાભ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ : ૨૦૨૧-૨૨માં શિષ્યવૃત્તિ સહાય માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે . નિયામક , વિકસતી જાતિ કલ્યાણ , ગુજરાત રાજય , ગાંધીનગર ખાતા હસ્તકની રાજય સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહાય યોજનાઓનો અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શાળા / કોલેજ / યુનિવર્સીટી ur / સંસ્થા કક્ષાના વિકસતી જાતિના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તા . ૧૧/૧૦/૨૦૨૧ થી તા : ૧૫/૧૧/૨૦૨૧ સુધીમાં શિષ્યવૃત્તિ સહાય મેળવવા માટે વેબસાઇટ https://www.digitalgujarat.gov.in પર online અરજીઓ કરવા જણાવવામાં આવે છે , વિહાર્થીઓને online અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે . વિદ્યાર્થીએ વધુ માહિતી માટે ડીજિટલ ગુજરાત પોર્ટલ પર વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સુચનાઓ અને ચોજનાઓની વિગત " વાંચવાની રહેશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે . વિદ્યાર્થીઓ માટે → → → જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ખોવાઇ ગયેલ હોય કે કોઇ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જિલ્લાની SC / ST / OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પોાઇલમાં મોબાઇલ નંબર બદલાવી શકે છે . ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગીન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ " scholarship " Option પર ક્લીક કરીને જ ઓનલાઇન એપ્લાય કરવાની કામગીરી કરવાની રહેશે . અન્ય કોઇ જગ્યાએથી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનામાં એપ્લાય કરી શકશે નહિ જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે . Scholarship * Uption પર ક્લિક કર્યા બાદ " Financial Year " ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ : ૨૦૧૭-૧૮ , ૨૦૧૮-૧૯ , ૨૦૧૯-૨૦ કે વર્ષ : ૨૦૨૦-૨૧ સીલેક્ટ કર્યેથી જો વર્ષ ૨૦૧૭-૧૮ , ૨૦૧૮-૧૯ , ૨૦૧૯-૨૦ કે ૨૦૨૦-૨૧માં કોઇ શિષ્યવૃત્તિની અરજી ઓનલાઇન કરેલ હશે તો તે અરજી જોઇ શકાશે અને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓનલાઇન અરજી કરવા માટે “ Financial Year ” ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ : ૨૦૨૧-૨૨ જ સીલેક્ટ કરવાનું રહેશે . વિચરતી વિમુક્ત જાતિના જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતી હોય તેમણે " બી.સી.કે. ૩૨૫ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિચરતી - વિમુકત જાતિના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતી " યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની રહેશે . રીન્યુઅલ વિદ્યાર્થીઓ માટે → → >> → સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ , ગાંધીનગર નિયામક , વિકસતી જાતિ કલ્યાણ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ / સહાય યોજનાઓનો અમલ Online કરવા બાબત . જે વિદ્યાર્થીઓએ ગત વર્ષ ૨૦૨૦-૨૧માં ઓનલાઇન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની રીન્યુઅલ અરજી ઓટોમેટીક " Renewal " મોડમાં મુકવામાં આવેલ છે એટલે કે તેવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લાય કરવાનું નથી " Renewal ” બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો જેવી કે Registration Detail , Bank Detall , Academic Detail , Disability betall વિગેરે ચેક કરી જરૂરી બિડાણો અપલોડ કરી અરજી ઓનલાઇન સેન્ડ કરવાની રહેશે . વિદ્યાર્થીઓએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ SCAN કરી અપલોડ કરવા ) જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હતી અને તેનુ ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટીક " Renewal " મોડમાં ન જોવા મળે તો તેવા વિદ્યાર્થીઓએ “ Request a New Service " બટન પર ક્લીક કરી ડ્રોપ ડાઉન મેનુમાં જઇને વર્ષ ૨૦૨૧-૨૨ પંસદ કરીને લાગુ પડતી યોજનામાં કેશ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે . દેશ વિદ્યાર્થીઓ માટે . વિકસતી જાતિના જે વિદ્યાર્થીઓએ ફ્રેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરી " on " મેનુ પર ક્લીક કરી " Citizen Login / Registration " Option માં જઇ પોતાના -Passwora થી લોગીન કરવાનું રહેશે . લોગીન કર્યા બાદ " Scholarship ” Option પર ક્લીક કરી " RequestaNew Service " બટન પર ક્લીક કરવાનું રહેશે . ત્યારબાદ Select Financial Year મેનુમાં વર્ષ ૨૦૨૧-૨૨ મીલેક્ટ કરી “ [ Director Developing Caste Welfarn ) " હેડિંગના નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતા હોય તેના પર ક્લીક કરી એપ્લાય કરવાનું રહેશે . યોજના પંસદ કર્યા બાદ વિદ્યાર્થીએ માગ્યા મુજબની તમામ વિગતો જેવી કે Registration Detail , Bank Detail , Academic Detail , Disability petall વિગેરે ચીવટ પૂર્વક ભરવાની રહેશે અને Attachment માં લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ Upload કરવાના રહેશે . વિદ્યાર્થીઓએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ SCAN કરી અપલોડ કરવા ) તમામ વિગતોની ચકાસણી અને ડોક્યુમેન્ટ Upload થઇ ગયા બાદ વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને પુરેપુરૂ અરજીપત્રક ભરાઇ ગચા બાદ પોતાના મોબાઇલ પર OTP મેળવી ઓનલાઇન અરજી “ FinalSubm ) r ” કરવાની રહેશે જેથી વિદ્યાર્થીની અરજી સબંધિત શાળા / કોલેજ / સંસ્થાના લોગીનમાં ઓનલાઇન સબમીટ થઇ જશે . ઓનલાઇન અરજી થઇ ગયા બાદ ફૈશ તથા રીન્યુઅલ વિદ્યાર્થીએ તેની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક પુરાવા અરજી સાથે બિડાણ કરી શાળા / કોલેજ સંસ્થાને જમા કરવાના રહેશે . B. → પ્રથમ વિદ્યાર્થીઓએ igital Gujarat Portal વેબસાઇટ પર Citizen તરીકે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . નવું રજીસ્ટ્રેશન આધાર નંબર , E - mail ID , મોબાઇલન તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે . જે કાયમી આ પોર્ટલ માટે સાચવી રાખવાના રહેશે રજીસ્ટ્રેશન વખતે E - mail ID અને મોબાઇલ નંબર ફરયાત છે . સદરહું મોબાઇલ નંબર જ્યા સુધી સંપૂર્ણ અભ્યાસક્રમની શિષ્યવૃત્તિ સહાય મળી ન જાય ત્યા સુધી ચાલુ રાખવા વિનંતી છે . ) રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ નંબર આધારનંબર કે Email ID ને પોતાના યુઝરનેમ તરીકે તથા જે પાસવર્ડ બનાવેલ હોય તેનો ઉપયોગ કરી પુનઃ Login કરી પોતાની પ્રોફાઇલ [ My Profile ) Update કરવાની રહેશે . ( My Profile Update થયેલ ન હોય તો પણ વિદ્યાર્થી ઓનલાઇન અરજી કરી શકે છે . ) જે વિદ્યાર્થીએ અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઇલ સ્ટ્રેશન કરાવેલ હોય ( જેમ કે અગાઉના વર્ષમાં સદરહું પોર્ટલ મારફત શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઇન એપ્લાય કરેલ હોય , ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાશ લેવા અરજી કરેલ હોંચ ) તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં . તેઓ અગાઉના Login In - Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે . જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID - Password ભુલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ " Forget Password " પર ક્લીક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP મેળવી નવી પાસવર્ડ બનાવી લેવાનો રહેશે . નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઇલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે . " Forgot Password " ઓપ્શન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે , ઉચ્ચત્તર માધ્યમિક શાળા ( ધો : ૧૧/૧૨ ) / તમામ પ્રકારની કોલેજો યુનિવર્સિટીઓ / આઇ.ટી.આઇ. / સંસ્થાઓએ કરવાની કાર્યવાહી ગત વર્ષે શાળા / કોલેજ / યુનિવર્સિટી // સંસ્થાએ જે ID Password ની મદદથી શિષ્યવૃત્તિ સહાય ટેબલેટ યોજનાની કામગીરી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરેલ હતી તે જ 10 Password ની મદદથી ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં કામગીરી કરવાની રહેશે . જો કોઇ આચાર્યશ્રીને પોતાનો પાસવર્ડ યાદ ન હોય તો " Forgot Password " ઓપ્શનની મદદથી પાસવર્ડ બદલી શકાશે . ( જો કોઇ આચાર્યશ્રીનો મોબાઇલ નંબર કે નામ બદલાવવાની જરૂરીયાત ઉભી થાય તો જિલ્લાની SC / ST / OBC કચેરીનો સંપર્ક કરી બદલાવી શકાશે . ) જો કોઇ L ળા / કોલેજ / સ્થા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રથમ વખત કામગીરી કરતા હોય તો નીચે મુજબની કામગીરી કરવાની રહેશે → > કોલેજયુનિવર્સિટી કક્ષાની દરેક સંસ્થાઓ માટે તેઓનો By Default Login ID સંસ્થાનો AISHE કોડ રહેશે જ્યારે By Default Password જિલ્લા કક્ષાએથી મળેલ પરિપત્રમાં જણાવ્યા મુજબનો રહેશે જે સંસ્થાઓ પાસે AISHE કોડ ન હોય તેમણે શિક્ષણ વિભાગની સંબંધિત કચેરી KCG , અમદાવાદ પાસેથી મેળવવાનો રહેશે . ધોરણ : ૧૧-૧૨માં દરેક ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો DISE કોડ તેનો Login ID રહેશે જ્યારે By Default Password જિલ્લા કક્ષાએથી મળેલ પરિપત્રમાં જણાવ્યા મુજબનો રહેશે . પ્રથમ વખત લોગીન થયા બાદ સંસ્થાએ Befault પાસવર્ડ Change કરવાનો રહેશે તેમજ પ્રથમ વખત લોગીન કરતી હોય તેવી તમામ કોલેજ / યુનિવર્સિટી સંસ્થાએ પોતાની પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે અને કોલેજ યુનિવર્સિટી / સંસ્થામાં જે કોર્ષ ચાલતા હોય તેની વિગતો અપડેટ કરવાની રહેશે . કોલેજયુનિવર્સીટી / સંસ્થા દ્વારા કોર્ષની વિગતો અપડેટ કરવામાં આવશે ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને online અરજી કરતી વખતે Website પર જે તે કોલેજયુનિવર્સિટી / ર્સસ્થાનું નામ જોવા મળશે અને અરજીપત્રકો online ભરી શકાશે જેની નોંધ લેવી . સરકારી ગ્રાન્ટ ઇન એઇડ IT એ પોતાનો ID Password પોતાની રીજીઓનલ ઓફીસ ( RDD ) પાસેથી લેવાનો રહેશે . કે તમામ ઉંચ્ચતર માધ્યમિક શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ , આઇ.ટી.આઇ. સંસ્થાઓએ ઉક્ત યોજનાઓ પૈકી લાગુ પડતી કેટેગરી જાતિ મુજબના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ થઇ શકે તે માટે સંસ્થાના નોટીસ બોર્ડ પર યોજનાની માહિતી પ્રસિદ્ધ કરી વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવવા વિનંતી કરવામાં આવે છે . વિદ્યાર્થીઓની અરજી કરવાની કામગીરી બાદ તમામ ઉચ્ચતર માધ્યમિક શાળા / કોલેજો , યુનિવર્સિટીઓ આઇ.ટી.આઇ. / સંસ્થાઓએ પોતાના User ID / Password ના આધારે ઉક્ત તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન અરજીના Verification ની કામગીરી કરી Higher Authority એટલે કે સબંધિત જિલ્લા કચેરીને Online forward કરવાની રહેશે → → બી.સી.કે. ૩૨૫ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિચરતી - વિમુકત જાતિના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતી યોજના હેઠળ અરજીઓની હાર્ડકોપી સહિતની દરખાસ્તો વિકસતી જાતિની જિલ્લા કચેરીએ જમા કરાવવાની રહેશે . કોવિક -૧૯ મહામારી અંતર્ગત વખતો વખત સરારશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચનાઓને ધ્યાનમાં રાખી ઉક્ત મગીરી કરવાની રહેશે . વધુ માહિતી માટે આચાર્યશ્રીઓએ જિલ્લાકક્ષાએથી મળેલ પરીપત્રમાં આપેલ સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે . માહિતી / ૧૨૦૧ / ૨૦૨૧-૨૨



















ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ - ૨૦૨૧ દરેક શાળા/કોલેજના આચાર્ય અને શિક્ષકો તથા વાલીઓને વિનંતી કે આ માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો..










ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ - ૨૦૨૧ દરેક શાળા/કોલેજના આચાર્ય અને શિક્ષકો તથા વાલીઓને વિનંતી કે આ માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો..

No comments:

Post a Comment