નાનુભાઈ એજયુકેશનલ ફાઉન્ડેશન ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સ્કોલરશીપ
નાનુભાઈ એજયુકેશનલ ફાઉન્ડેશન ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ બારડોલી ગુજરાતના તાપી, ડાંગ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લાની *વિદ્યાર્થીનીઓને*(girls) પોતાની પસંદગીની કોલેજમાં અભ્યાસ માટે *સંસ્થાના નિયમોને* આધીન સ્કોલરશીપ આપે છે. સંસ્થા *કોલેજ ખર્ચ ના 90% અથવા મહત્તમ વર્ષના 30000 સુધી( પૈકી જે ઓછું હોય તે)* સ્કોલરશીપ કોઈપણ જાતિ કે ધર્મ ના ભેદભાવ વગર આપે છે. આ સ્કોલરશીપ માટે *માર્ચ 2023 માં ધોરણ 12 ની પરીક્ષા આપનાર કોઈપણ વિદ્યાર્થીની ફોર્મ ભરી શકે છે.* આ સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
આ સાથે ફોર્મ મોકલવવામાં આવેલ છે જે આપ આપની મિત્ર, શાળા કે ધોરણ 12 ની કોઈપણ વિદ્યાર્થીની સુધી મોકલાવશો. વધુ જાણકારી માટે આપ ઓફિસ સમય 11 થી 4 માં મોબ નંબર 9327319430 સંપર્ક કરી શકો છો.
આ સિવાય રાજસ્થાન માં ઉદેપુર ડુંગરપુર, રાજસમંત, જોધપુર એમ 4 જિલ્લાઓ તેમજ યુ પી માં વારાણસી માં અમારી સંસ્થા કાર્ય કરે છે.
અગત્યની લીંક
અરજી ફોર્મ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.
No comments:
Post a Comment