Pages

Search This Website

Thursday, December 28, 2023

Benifits of SBI SALARY ACCOUNT

 The Comprehensive Guide to SBI Salary Accounts"

Introduction: Managing your finances efficiently is a crucial aspect of a balanced life, and having the right banking solution can make all the difference. State Bank of India (SBI) offers a specialized banking service tailored for salaried individuals – the SBI Salary Account. In this SEO-focused blog post, we'll delve into the features, benefits, and steps to open an SBI Salary Account, helping you make informed decisions about your financial journey.

Understanding the SBI Salary Account

What is an SBI Salary Account?

The SBI Salary Account is a dedicated banking solution designed to cater to the specific needs of salaried individuals. It goes beyond basic banking services, offering a range of benefits and features tailored to streamline financial transactions for account holders.

Key Features of SBI Salary Account

Explore the key features that make SBI Salary Accounts stand out:

  • Zero Balance Requirement: SBI Salary Accounts often come with the advantage of no minimum balance requirements, making it a convenient option for individuals with varying income levels.
  • Debit Card Benefits: Account holders receive a feature-rich debit card with benefits such as cashback, rewards, and discounts on various transactions.
  • Internet and Mobile Banking: Access your account anytime, anywhere, with SBI's robust internet and mobile banking services. Manage transactions, pay bills, and track your finances with ease.
  • Overdraft Facility: Some SBI Salary Accounts may offer an overdraft facility, providing a financial cushion during emergencies.
  • Insurance Coverage: Enjoy complimentary insurance coverage, including personal accident insurance and other benefits, depending on the specific account variant.

  1. How to Open an SBI Salary Account

    Step-by-Step Guide to Open an SBI Salary Account

    Follow these steps to open an SBI Salary Account seamlessly:

  • Visit the Nearest SBI Branch: Locate your nearest SBI branch or visit the official website to initiate the account opening process.
  • Submit Required Documents: Provide necessary documents such as identity proof, address proof, and salary slips to complete the account opening formalities.
  • Choose the Right Variant: SBI offers various types of Salary Accounts. Select the one that aligns with your preferences and requirements.
  • Receive Account Kit: Once your application is processed, you will receive an account kit containing your account details and debit card.
  • Activate Internet and Mobile Banking: Activate internet and mobile banking services to unlock the full range of digital banking features.
Conclusion:
    1. The SBI Salary Account stands as a reliable financial companion for salaried individuals, offering a host of benefits to simplify banking. By understanding its features and following the steps to open an account, you can embark on a journey of financial convenience with one of India's leading banking institutions. Embrace the advantages of the SBI Salary Account and take control of your finances with ease.

  1. સ્ટેટ ગવર્નમેંટ સેલેરી પેકેજની વિશેષતાઓ

ગુજરાત રાજ્યનાં તમામ સરકારી કર્મચારી ભારતીય સ્ટેટ બૅન્કમાં પોતાનું સેલેરી ખાતું ખોલાવી શકે છે અને આ સ્ટેટ ગવર્નમેંટ સેલેરી ખાતા ઉપર મળતાં વિવિધ લાભો નીચે મુજબ છે.

ઇન્સ્યોરન્સ સુરક્ષાઃ

• હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ સામે 1 કરોડ નો વીમો ફ્રી.

દુર્ઘટનામાં મૃત્યુ સામે વ્યક્તિગત અકસ્માતમાં 40 લાખનો વીમો ફ્રી.

કાયમી અપંગતા સામે 40 લાખનો વીમો ફ્રી.

• કાયમી આંશિક અપંગતા સામે 40 લાખનો વીમો ફ્રી.

⚫RuPay Platinum ATM કાર્ડ પર વધારાનો રુ.10 લાખનો એક્સિડેંટ વીમો મફત 45 દિવસની POS શરત સાથે

• ATM કાર્ડ (માસ્ટર/વિઝા) ઉપર વધારાનો રુ.5 લાખ સુધીનો પર્સનલ એક્સિડેંટ વીમો,

• ATM કાર્ડ (માસ્ટર/વિઝા) ઉપર વધારાનો રુ. 10 લાખ સુધીનો પર્સનલ હવાઈ દુર્ઘટના વીમો.

• ATM કાર્ડ (માસ્ટર/વિઝા) દ્વારા ખરીદેલી વસ્તુ ઉપર રુ. 2 લાખ નો વીમો ફ્રી.

અન્ય ફાયદાઓઃ

ATM Card ફ્રી. કોઈ પણ વાર્ષિક ચાર્જ નહીં અને કોઈ પણ બેંકના ATM માં અનલિમિટેડ ટ્રાન્જેક્શન ફ્રી.

• RUPAY PLATINUM ATM દ્વારા પ્રતિદિન રુ.૧ લાખ સુધી ATM માંથી કેશ ઉપાડની સુવિધા.

લોકરનાં વાર્ષિક ભાડામાં પ્લેટિનમ અને ડાયમંડ ખાતાં ધારકો માટે અનુક્રમે 25% અને 15% ની છૂટ.

ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) ની સુવિધા ફ્રી અને દર મહિને 25 મલ્ટિસિટી ચેક ફ્રી.

• Auto Fix Deposit ની સુવિધા ઉપલબ્ધ. (રુ.35,000 ઉપર)

RTGS/NEFT ની સુવિધા ઓનલાઇન ફ્રી તથા બ્રાન્ચથી પ્લેટિનમ અને ડાયમંડ ખાતા ઉપર પણ ફ્રી.

• 2 લાખ સુધીનો 2 મહિનાનાં નેટ પગાર સુધીનો ઓવરડ્રાફ્ટ સેલેરી ખાતામાં મળવાપાત્ર.

• SMS સુવિધા ફ્રી.

• SBI લોનનો ડા ચાર્જ ફ્રી.

લાંબી મુદ્દતની પર્સનલ લોન સરળતાથી ઉપલબ્ધ. મહત્તમ સમયગાળો ૭૨ મહીના સુધી.

• SBI મ્યુચુઅલ ફંડ, SBI ક્રેડિટ કાર્ડ, SBI ફોરેઈન ટ્રાવેલ કાર્ડ PPF (પબ્લિક પ્રોવિડેટ ફંડ), NPS (નેશનલ પેન્સન સ્કીમ), સુકન્યા સમૃદ્ધિ યોજના, વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ.

• જીરો બેલેન્સ અકાઉંટ તથા નોન- મેંટેનન્સ પર કોઈ ચાર્જ નથી.
પરિવારનાં સભ્યનાં બચત ખાતા ઉપર મળવાપાત્ર લાભો (SBI RISHTEY);

• ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનમ સેલેરી ખાતાં ધારકોના પરિવારના કોઈ પણ 4 સભ્યો (માતા- પિતા, ભાઈ-બહેન, પતિ/પત્ની, બાળકો) SBI Rishtey અકાઉન્ટ ખોલાવી શકે છે.

• જેમાં એમને પણ 5 લાખનો અકસ્માત વીમો ફ્રીમાં મળવાપાત્ર છે.

• ATM Card ફ્રી તથા કોઈ પણ બેંકના ATM માંથી અનલિમિટેડ ટ્રાન્જેક્શન ફ્રી.

• દર મહિને 25 મલ્ટિસિટી ચેક ફ્રી. • અનલિમિટેડ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) ફ્રી.

• SMS સુવિધા ફ્રી.

લૉકર ચાર્જમાં 10% ની છૂટ વગેરે લાભો ઉપલબ્ધ છે.

મેડિકલ વીમોઃ

ફક્ત રુ.10502 પ્રીમિયમમાં પૂરા પરિવાર (4 સભ્યો) માટે 3 લાખ નો હેલ્થ ઇન્સ્યોરન્સ. 55 વર્ષ સુધી કોઇપણ મેડિકલ ચેકઅપ નથી તથા ઉંમર વધવાની સાથે પ્રીમિયમમાં પણ વધારો નથી.

એક્સિડેંટ વીમોઃ

ફક્ત રુ. 500 નાં વાર્ષિક પ્રીમિયમ ઉપર 10 લાખ અને રુ. 1000 નાં વાર્ષિક પ્રીમિયમ ઉપર 20 લાખનો એક્સિડેંટ વીમો મળે છે. આ વીમો તમે YONO મોબાઈલ એપ્લિકેશન થી લઈ શકો છો. તેના માટે કોઈ પણ બ્રાન્ચમાં જવાની જરૂરિયાત નથી કે કોઈ પણ ડોકયુમેંટની પણ જરૂરિયાત નથી.

પર્સનલ લોન YONO એપ્લિકેશન દ્વારા:

SBI બૅન્કમાં પર્સનલ લોન એકદમ સરળતાથી ઉપલબ્ધ. રુ. 8 લાખ સુધીની પ્રિ-અપ્રુવ્ડ ડિજિટલ લોનની સુવિધા YONO મોબાઈલ એપ્લિકેશનમાં જોઈ શકાય છે. જેમાં એક પણ ડોકયુમેંટ કે સાઈન વગર ફક્ત 5 જ મિનિટમાં લોનની રકમ ખાતામાં જમા થઈ જાય છે. લોન લેતી વખતે કોઈ પણ ગેરેન્ટરની પણ જરુર પડતી નથી.

ભારતીય સ્ટેટ બૅન્કમાં મળતી લોનની સુવિધાઓ:

• પર્સનલ લોન

• હોમ લોન

• ગોલ્ડ લોન

• બિજનેસ લોન

• એગ્રિકલ્ચર સાધનોની લોન

• કાર લોન

• એજ્યુકેશન લોન

• હેવિ વિહિકલ લોન

• મોર્ટગેજ લોન

• પાક-ધિરાણ લોન

ઇન્સ્યોરન્સ ની સૂવિધાઓ:

• લાઈફ ઈન્સ્યોરન્સ

• મેડિકલ ઇન્સ્યોરન્સ

• હોમ ઈન્સ્યોરન્સ

• વાહન ઈન્સ્યોરન્સ

•ગ્રુપ ઈન્સ્યોરન્સ

• એક્સિડેંટ ઇન્સ્યોરન્સ



No comments:

Post a Comment