Pages

Search This Website

Friday, December 22, 2023

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો 

મહત્વપૂર્ણ લિંક

વિદ્યાર્થીઓ તમારા ધોરણ ની ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન  2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો 


WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષાWhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો 

વિદ્યાર્થીઓ ઘરે બેઠા કેટલું આવડે છે તેની  ચકાસણી માટે પોતાના અભ્યાસની ચકાસણી અર્થી અને તેના જવાબ પણ સાથે મેળવી શકો તેવી સરસ મજાની ઉપયોગી માહિતી માટે ઓનલાઇન મૂલ્યાંકન કસોટી મૂકવામાં આવે છે દર શનિવારે અહીં કસોટી મૂકી દેવામાં આવે છે તમારે દર શનિવારે આ પોર્ટલ ઓપન કરી તેમાં લોગીન કરેલું જ હોય છે સીધે સીધી કસોટી જ આપવાની હોતી હોય છે જે વિદ્યાર્થીઓ અગાઉ કોઈપણ જગ્યાએ કોઈ પણ વખત લોગીન નથી કરેલું તેવા વિદ્યાર્થીઓએ લોગીન કરી અને પછી કાયમ માટે અહીં કસોટી તમે આપી શકો છો આવી સરસ મજાની યોજના હોય વિદ્યાર્થીઓ ઘરે બેઠા જોરદાર કસોટી આપી શકતા હોય તો તમામ વાલીને વિનંતી કે કસોટી દરરોજ દરરોજ અપાવી જોઈએ વિદ્યાર્થીઓને વિનંતી કે કસોટીમાં કોઈ દિવસ કચાશ રહેવું જોઈએ નહીં. એક પણ દિવસની ઢિલાસ રાખવી જોઈએ નહીં સમયે મોબાઇલ હાજર ના હોય તો મમ્મી કે પપ્પા જ્યારે સાંજે પોતાના પાસે આવે ત્યારે મોબાઈલ ઉપર કરી તેમાં લીંક ઓપન કરી અને કસોટી આપી દેવી જોઈએ કોઈપણ વિદ્યાર્થીએ કસોટીમાં બાકીના રહે તેનું ધ્યાન રાખવું જોઈએ

No comments:

Post a Comment