Pages

Search This Website

Tuesday, March 19, 2024

Praisa માં મોંઘવારી તફાવત બિલ કેવી રીતે બનાવશો ??

 Praisa માં મોંઘવારી તફાવત બિલ કેવી રીતે બનાવશો ??

July-23 to September-23 નું મોંઘવારી બિલ PRAISA પોર્ટલ પર બનાવવા માટે નીચે મુજબની સુચના ધ્યાને લેવી અને આપેલ વિડિયો મુજબ બિલ બનાવવાનું રહેશે.તાલુકા શાળાના sbcreator ના લોગ ઇન માં નીચે મુજબના સ્ટેપ અનુસરવા

Payment Bill Entry Pay bill arreas + પર ક્લિક કરી મોંઘવારી બિલ બનાવવાનું રહેશે.

Pay bill arreas Details

-Description માં Dearness Allowanc July-23 to September-23 (3month) લખાવાનુ રહેશે

EMPLOYEE SELECTION

-જેટલા શિક્ષકોનું મોંઘવારી બિલ બનાવવાનું છે તેટલા શિક્ષકો પસંદ કરવાના રહેશે.

EXPENSE DESCRIPTION

-Arrears Type માં Dearness Allowanc પસંદ કરવુ

- Net Amount નાખવી નહી જે આગલા સ્ટેપ પુર્ણ કરતા ઓટોમેટીક આવશે

- Arrear Sanction Order No.માં નાણા વિભાગ ઠ.ક્ર. : વલભ-૧૦૨૦૧૬-જીઓઆઇ-૭-ચ લખવુ

- Arrear Sanction Order Date માં ૨૯-૦૨-૨૦૨૪ લખવુ

- Arrear Start Date માં ૦૧-૦૭-૨૦૨૩ લખવુ

- Arrear End Date માં ૩૦-૦૯-૨૦૨૩ લખવુ

ત્યાર બાદ GET LIST પર ક્લિક કરતા જેટલા EMPLOYEE સિલેક્ટ કરેલ હસે તે નીચે આવશે તેમા નામની સામે Additionવિભાગમાં ...પર ક્લિક કરી Dearness Allowanc હેડ પસંદ કરવો અને બાજુમાં ૩ માસની મોંઘવારી તફાવત ની કુલ રકમ (SAS ના મોંઘવારી બિલ મુજબ) નાખવાની રહેશે જે Net Amount માં ઓટોમેટીક આવી જશે ત્યાર બાદ બીજા કર્મચારીમાં પણ આજ રિતે પ્રોસેસ કરવાની રહેશે તમામ કર્મચારીઓની આ રીતે પ્રેસેસ કરવાની રહેશે અને બિલ જનરેટ કરવાનુ રહેશે.આપેલ વિડિયોમાં તમામ વિગતો દર્શાવેલ છે.





અગત્યની લીંક

Praisa માં મોંઘવારી તફાવત બિલ બનાવવા અંગેનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.


No comments:

Post a Comment