Pages

Search This Website

Monday, July 5, 2021

સરકારી ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ધો.૬થી ૧૨ ની તમામ દીકરીઓને “ઓનલાઈન સ્વ- તાલીમ" આપવા બાબત

 સરકારી ઉચ્ચ પ્રાથવિક અને માધ્યમિક શાળાઓની ધો.૬થી ૧૨ ની તમામ દીકરીઓને “ઓનલાઈન સ્વ- તાલીમ" આપવા બાબત

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, કોવિદ-૧૯ મહામારીને કારણે વર્ષ ૨૦૨૦-૨૧ માં શાળાઓ બંધ હોવાથી આપના જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ધો.6 થી 12 ની દીકરીઓને સંદર્ભ-(૧) થી "ઓનલઈન સ્વ-રક્ષણ નાળીમ" આપવા જણાવેલ, રાણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં કોવિડ 19 મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી પ્રત્યક તાલીમ આપવી શકય નથી. આથી, સ્વ તાલીમ આપવા માટે આપના ધ્વારા સબંધિતોને નીચે મુજબ આયોજન કરવા સૂચના થવા વિનંતી.

- વર્ષ ૨૦૨૦-૨૧ માં જે દીકરીઓને તાલીમ લેવાની બાકી છે તેઓએ Diksha પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી તાલીમ લેવી.

• જે દીકરીઓએ રજિસ્ટ્રેશન કરેલ છે અને તાલીમ પૂર્ણ નથી કરી તેઓએ તાલીમ પૂર્ણ કરવી

• ઓનલાઈન સ્વ રક્ષણ તાલીમમાં Diksha Portalના માધ્યમથી જોડાઈ શકાશે


નીચે આપેલ લિંક ઉપર ક્લીક કરવાથી કોર્ષ પર જઇ શકાશે. 

(૧) રજીસ્ટ્રેશન માટેની લીંક https://youtu.be/m7WcGCHMEXE

(૩) કોર્ષમાં જોડાવવા માટેની લીંક https://diksha.gov.in/explore-course/course/do_31317303311618048012176

ધો.-૬ થી ૧૨ ની તમામ દીકરીઓને સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં તાલીમ મેળવે તે સુનિશ્ચિત કરવું.

અગત્યની લિંક

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

સરકારી ઉચ્ચ પ્રાથમિક અને  માધ્યમિક શાળાઓની ધો.૬થી ૧૨ ની તમામ દીકરીઓને “ઓનલાઈન સ્વ- તાલીમ" આપવા બાબત

No comments:

Post a Comment