Pages

Search This Website

Sunday, November 7, 2021

રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ

રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ

મહત્વપૂર્ણ લિંક

રણોત્સવ પેકેજ ની માહિતી માટે અહીં ક્લિક કરો

રણોત્સવ ઓનલાઈન બુકિંગ માટે અહીં ક્લિક કરો

રણોત્સવ વધુ પેકેજ ની માહિતી માટે અહીં ક્લિક કરો

કચ્છ માં જોવાલાયક વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી માટે અહીં ક્લિક કરો

*કચ્છ દર્શન*

તમે કચ્છમાં ફરવા માટે આવવાનું વિચારતા હોય તો આ મેસેજ આપના માટે જ છે.

(આગળનું સ્થળ ગૂગલ મેપમાં લોકેશન દ્વારા જોઈ લેવું )

🥘 ભોજન વ્યવસ્થા

☑️ નિવાસની સુવિધા

રાધનપુરથી કચ્છ આવતા હોય તો સાંતલપુર આડેસર થઈને

👉🏻મોમાયમોરા મોમાય માતા મંદિર

👉🏻વ્રજવાણી 🥘 ☑️

(રવેચી રવેચી મંદિર )

બાલાસર થઈને ધોળાવીરા તરફ જતા

👉🏻છિપર પોઈન્ટ - અમરાપર

રતનપર ☑️/

*સાંતલપુરથી ડાયરેક્ટ ધોળાવીરા પણ જવાશે..*

👉🏻ધોળાવીરા (નાઈટ)🥘 ☑️

👉🏻ધોળાવીરા મ્યુઝિયમ

👉🏻પુરાતત્વીય ઉત્ખનન સાઈટ

👉🏻ફોસિલ પાર્ક

👉🏻ભંજડો ડુંગર દત્તાત્રેય મંદિર

ધોળાવીરાથી ખાવડા (રણના રસ્તે)

👉🏻ખાવડા ચા- નાસ્તો (ખાવડાનો માવો, ચવાણું)

👉🏻કાળો ડુંગર 🥘☑️

👉🏻ઈન્ડિયા બ્રિજથી police&BSF પરમિશન જોઈએ

(વિઘાકોટ બોર્ડર - ભેડિયા બેટ હનુમાન મંદિર)

👉🏻ધોરડો 🥘☑️ ( ભુંગા રિસોર્ટમાં નાઈટ ) અથવા ભુજ પણ આવી શકાય




👉🏻હાજીપીર

👉🏻માતાના મઢ 🥘☑️

દયાપર 🥘

👉🏻લખપત ફોર્ટ સાઈટ

👉🏻ગુરુદ્વારા લખપત 🥘☑️

👉🏻નારાયણ સરોવર 🥘☑️

👉🏻કોટેશ્વર

નલિયા થઈને

👉🏻પિંગલેશ્વર મહાદેવ 🥘☑️

👉🏻બીચ

👉🏻અંબેધામ ગોધરા 🥘☑️

માંડવી

👉🏻વિજય વિલાસ પેલેસ

👉🏻માંડવી બીચ

👉🏻 ક્રાંતિ તીર્થ

👉🏻સ્વામિનારાયણ મંદિર 🥘☑️

👉🏻૭૨ જિનાલય 🥘☑️

👉🏻ધ્રબુડી મંદિર ગુંદિયાળી

મુંદ્રા તરફ

👉🏻મુંદ્રા પોર્ટ

👉🏻ભદ્રેશ્વર 🥘☑️

👉🏻અંજાર - જેસલ તોરલ સમાધી

👉🏻 ગોવર્ધન પર્વત સત્તાપર🥘

અંજાર બજારમાં શોપિંગ

👉🏻 સૂરજબારી ટોલ પાસે નવા કટારિયા માનસધામ હનુમાન મંદિર 🥘☑️

*ભુજ*

👉🏻સ્વામિનારાયણ મંદિર 🥘☑️

👉🏻ભુજના મ્યુઝિયમો

👉🏻હમીરસર તળાવ રાજેન્દ્ર પાર્ક

👉🏻ભુજ મહારાવની છતેડી

👉🏻ભુજિયો ડુંગર

ભુજ અને ભુજોડી શોપિંગ

👉🏻 ત્રિમંદિર ભુજ 🥘☑️

👉🏻યક્ષ મંદિર માધાપર🥘☑️

👉🏻રક્ષકવન

👉🏻રુદ્રાણી માતા મંદિર

👉🏻ધ્રંગ દાદા મેકરણધામ 🥘☑️

👉🏻 પુંવરેશ્વર મહાદેવ મંદિર (મંજલ પાસે)

👉🏻વિથોણ ખેતા બાપા સંસ્થાન 🥘☑️

👉🏻 યક્ષ મંદિર

👉🏻કળિયા ધ્રો (સ્થાનિકને સાથે રાખવા)

👉🏻ચાડવા રખાલ (સામત્રા ગામ પાસે)

👉🏻થાન જાગીર અને ધિણોધર

👉🏻શિવ મંદિર કેરા

👉🏻 અબજીબાપા છતેડી બળદિયા 🥘☑️

(ભુજ રોકાણ કરીને નજીકના તમામ સ્થળોએ આવ-જા પણ કરી શકાય)

(કચ્છમાં જૈન મંદિરો અને સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા જમવાની સગવડ હોય છે)

(ઓનલાઈન હોટલ/રિસોર્ટ બુકિંગ પણ કરાવી શકાય)

*આ રૂટ તમે નીચેથી ભુજ/ભદ્રેશ્વરથી શરૂ કરીને ધોળાવીરા તરફથી પરત જઈ શકો..*
ગુજરાત રાજ્યના કચ્છ માં ફરવા જવું હોય તો તમારા માટે ખૂબ જ મહત્વની અને બધાને ઉપયોગી થાય તેવી સમગ્ર રાજ્યના લોકો માટે તથા ભારત દેશનાં તમામ રાજયોના લોકોને વાંચવાલાયક માહિતી મુકવામાં આવેલી છે ગુજરાત રાજ્યના લોકો તથા ભારતના અન્ય તમામ રાજ્યના લોકો ગુજરાતમાં ફરવા જવાનું થાય એમ જ કચ્છમાં ભરવાનું જવાનું થાય તો તેમને માટે ખરેખર ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવી છે કચ્છ રણોત્સવ વિશે ની ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરવો કચ્છના રણના પેકેજ ની માહિતી મેળવી કેટલા રૂપિયા છે કઈ જગ્યાએ ના કેટલા રૂપિયા ચાર્જ થશે ઓનલાઇન કરી બેઠા પેકેજ ની તમામ માહિતી મળી શકો તથા ઓનલાઈન તમે તેને વોકિંગ પણ કરી શકો છો ઓનલાઇન તમે તેની નોંધણી કરાવી સાથે તે જોવા માટે એડવાન્સ બુકિંગ પણ અહીંથી લીંક ઉપરથી કરી શકશો તમે અહીં વિવિધ માહિતી મુકવામાં આવી છે તેમને ખરેખર હશે ઘરે બેઠા તમે તમારું બધું આયોજન કરી શકશો બધી માહિતી મેળવી શકશો તમામ અંદાજીત ખર્ચ પણ લગાવી શકશો તમારો અંદાજ કાઢવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે તમારો અંદાજ નીકળ્યા બાદ તમારો ખર્ચની વિગત તમે જાણી શકશો અંદાજીત ખર્ચ સાથે તમારા અન્ય ખર્ચ ઉમેરી તમે તમારું પોતાનું અંગત પેકેજ પણ તમે બનાવી શકો છો પેકેજની વિવિધ માહિતી સાથે સાથે અહીં કચ્છમાં જોવા લાયક સ્થળ છે રહેવાની સગવડ કેવી છે કે નહીં કઈ જગ્યાએ રહેવાની સગવડ છે કઈ જગ્યાએ નથી આવી તમામ માહિતી એક નાના પેજમાં પણ મૂકવામાં આવી છે જેના અંતર્ગત તમે કચ્છમાં જોવા લાયક સ્થળો વિશેની માહિતી પણ મેળવી શકશો કચ્છમાં જતા હોય તો કચ્છ જિલ્લાના ખરેખર તેવા સ્થળ જોવાલાયક છે કયા સ્થળ રહેવાની સગવડ છે કે સુવિધા તમને મળી રહે તેમ છે તમારા ઘરે બેઠા છે તે મારે જાણવું હોય તો ફક્ત એક જ તમે જાણી શકો છો અહીં માહિતી મુકવામાં આવી છે આવું મારું પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે એ ગ્રુપમાં અમે આવી જુદી જુદી માહિતી મૂકતા હોઈએ છીએ તો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાયેલા હોય તે તેમને જોડાવા વિનંતી કરવામાં આવે છે કચ્છ રણોત્સવ વિશે ની જે પણ કંઈ માહિતી મળશે તેવું પ્રોજેક્ટ સંશોધન whatsapp પર મુકવાનો પ્રયત્ન કરશો તમે પ્રોજેક્ટ ત્રણ વર્ષે પણ જોડાયેલા છો તો કચ્છ રણોત્સવ અને તેના સ્થળો વિશેની માહિતી આવતી જતી હશે તે તમામ માહિતીઓ મુકવાનો પ્રયાસ કરવામાં આવશે જે માહિતી અને મુખ્યત્વે તેમની પ્રોજેક્ટર શોધ whatsapp દ્વારા મળવાની શક્યતાઓ રહેલી છે માટે જો તમે કોઈ પ્રોજેક્ટ અંતર્ગત whatsapp ગ્રુપમાં જોડાયેલા અને કચ્છ પ્રવાસ વિશે અથવા તો કચ્છના વિવિધ સ્થળો છે અથવા રણોત્સવ વિશે અથવા તેના ઓનલાઈન બુકિંગ વિશે માહિતી જોઈતી હોય તે તમામ માહિતી તમને વોટ્સએપ દ્વારા મળવા માટેની શક્યતાઓ રહેલી છે માટે જો તમે કોઈ પણ તમારી આસપાસમાં પાડોશમાં કોઈપણ ઉપકરણ શોધો ના હોય તો જોડાઈ જવાનો પ્રયત્ન કરજો દરેક પોસ્ટમાં અમારી whatsapp માં જોડાવા મૂકેલી હોય છે એ દિનભર તમે જોડાઇને કચ્છ રણોત્સવ વિશે અથવા તો તેને લગતી જે માહિતી આવતી હશે તે માહિતી મુકવાનો પ્રયાસ કરવામાં આવશે ભવિષ્યમાં બીજા અનેક સ્થળો વિશેની પણ માહિતી આપશે તેવી મુકવાનો પ્રયત્ન કર્યો હશે તમે ખરેખર ઉપયોગી થશે.

રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ

કચ્છ રણોત્સવમાં ફરવા જવું હોય તો તેની વિવિધ માહિતી 

કચ્છ રણોત્સવ ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો તેનું ઓનલાઇન બુકિંગ અને તેના પેકેજ ની વિગત પણ ગરીબ તમે જાણી લેજો એક વાર વિગતો જાણીને જવું સારું તો જોયા બાદ તમારા પેકેજની વિગતો જાણવી ના કરતો ઘરે બેઠા જાણી લેવી ખૂબ જ સારી પોતાની તમામ અંદાજિત વિગતો જાણી અને પછી જવાથી ઘણો બધો ફાયદો થતો હશે એને ઘરે બેઠા સરસ મજાનું આયોજન કરી શકાતું હોય છે માટે જો તમે કચ્છમાં પ્રવેશ પ્રવાસ કરવાનો જવાનું થતું હોય તો ફરવા જવાનું થતું હોય અથવા તો કચ્છના પ્રવાસમાં જવાનું થતું હોય તો તમે બધી વિગતો તમારા ઘરે બેઠા જાણી લેજો અહીંયા જુદી-જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે જે તેમને ઉપયોગી થાય તે માટે જવાબદાર ન કરેલ છે કચ્છ પ્રવાસ વિશે ની કાકા સ્થળો તમે જોઈ શકો જોવાલાયક સ્થળો કેટલા છે એ તમામ સ્થળો ની વિગત થોડી થોડી વિગત મૂકવામાં આવી છે કચ્છમાં જોવા લાયક સ્થળો ની વિગત જાણવા માટે પણ આપણને ખૂબ જ ઉપયોગી થશે માટે તમારે જ્યારે પણ કોઈ ફરક જ પ્રવાસ જવાનું થાય તો તે સમયે ઉપયોગી વસ્તુ તમે એક વાર જોઈ લેજો અને પછી જ કચ્છના રણોત્સવમાં પ્રવાસ જવા વિનંતી કરવામાં આવે છે જતા પહેલા જાણવું સારું 


રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ.

No comments:

Post a Comment