Pages

Search This Website

Friday, December 22, 2023

એકમ કસોટી પરીક્ષા ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન

એકમ કસોટી પરીક્ષા ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન 

ધોરણ 6 ગણિત 7. અપૂર્ણાંક વિડિયો માટે અહીં ક્લિક કરો 

Click Here page 1. page 2

ધોરણ 6 હિંદી 1. ઇતની શક્તિ હમે દેના માટે  અહીં ક્લિક કરો 

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન 5. આદિવાસી ( અનુસૂચિત જનજાતિ)

ધોરણ 8 ગુજરાતી MCQ TEST 

11.વાળવી બા આવી Click Here

ધોરણ 8 ગુજરાતી VIDEO


ધોરણ 8 વિજ્ઞાન MCQ TEST   
Click Here page 1. page 2


એકમ કસોટી પરીક્ષા ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન

પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે કસોટીઓ લેવામાં આવે છે તેની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ સતત પ્રયત્ન કરતા હોય છે શનિવારે ધોરણ ત્રણ થી ધોરણ આઠ સુધી જુદા જુદા વિષયોની જુદા જુદા સમયે પરીક્ષા લેવામાં આવતી હોય છે ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠમાં અમુક સમયે તકલીફ પડવાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા 15 દિવસે કસોટીઓ લેવામાં આવે છે પણ અમુક શનિવારે એક જ દિવસમાં બે કસોટી લેવાની થતી હોય છે તો વિદ્યાર્થીઓને લખવામાં મુશ્કેલી પડતી હોય છે પણ જો વિદ્યાર્થીઓએ સારી તૈયારી કરીએ છીએ ફટાફટ આવડતું હશે તો તરત લખી શકશે અને તેની તૈયારી કરવા માટે અહીં અમે ઉપયોગી મટીરીયલ મુકવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તમે જો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયેલા તો આજે જોડાઈ જવા માટે મેં વિનંતી કરીએ છીએ તેમાં અમે તૈયારી કરવા માટે જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરશો તો અહીં જે માહિતી મૂકવામાં આવશે તે એકમ કસોટી તૈયારી કરી શકાય કયા પાઠ જોઈ શકાય કયા પ્રશ્ન આવી શકે છે તેના પૂર્વ તૈયારી માટે ખાસ ઉપયોગી આ લીંક હોવાથી તમામ મિત્રો સુધી મોકલવી અને જે તે મિત્રોને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની સલાહ આપી શકો છો જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે તમામ માટે ઉપયોગી માહિતી મૂકવામાં અમે પ્રયત્ન કરીશું.

Complete Transport Solution for Citizen

Provides Transport Service access to citizens through a mobile-based application. This app empowers citizen with instant access to various information, services and utilities related to the Transport Sector. Aimed to bring convenience to citizen and transparency in the system.

It is a genuine government app for all India RTO vehicle registration number search. It provides complete information about any vehicle which is registered in India like -

- Owner Name
- Registration date
- Registering Authority
- Make Model
- Fuel Type
- Vehicle Age
- Vehicle class
- Insurance Validity 
- Fitness Validity

All this information will be displayed in details. 

The main benefits of this app are -

1. Find details of any parked, accidental or theft vehicle by just entering the registration number.
2. Verify your car registration details.
3. Verify details of a second-hand vehicle.
4. If you want to buy a second-hand car you can verify the age and registration details.

Along with the above features, you can also verify DL details and create virtual DL and RC
in this app.

Highlights: Virtual RC/DL, Encrypted QR Code, Information Services, DL/RC search, Transport Notification to the citizen, RTO/Traffic Office Locations. Complete Transport Office related services will also be facilitated soon..

No comments:

Post a Comment