Pages

Search This Website

Saturday, August 7, 2021

તા.૧૨/૦૪/૨૦૨૧ ના MHRD ના પત્ર અન્વયે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ માટે સિન્ગલ નોડલ એજન્સી (SNA) નિયુક્ત કરી બેંક એકાઉન્ટ ખોલવવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ તૈયાર કરી રાખવા બાબત.

 તા.૧૨/૦૪/૨૦૨૧ ના MHRD ના પત્ર અન્વયે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ માટે સિન્ગલ નોડલ એજન્સી (SNA) નિયુક્ત કરી બેંક એકાઉન્ટ ખોલવવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ તૈયાર કરી રાખવા બાબત.

અગત્યની લિંક

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ભારત સરકાર દ્વારા સિંગલ નોડલ એજન્સી (SNA)ની નિયુક્તિ કરવા તેમજ ઝીરો બેલેન્સનોન ફંડેડ બેંક એકાઉન્ટની કામગીરી કરવા જણાવેલ હોઈ સંદર્ભ[૨) અન્વયે જીલ્લાના બેંક એકાઉન્ટના તમામ બચત રહેલ રકમ ડO કચેરીને જમા કરાવવા સુચના આપેલ હતી. તેમજ સંદર્ભ(1) અન્વયે ICICI બેંકને સમગ્ર શિક્ષા-ગુજરાતની કચેરીના સિંગલ નોડલ એજન્સી(SA) તરીકેની નિયુક્તિ કરી કામગીરી સોંપવામાં આવેલ છે.

આથી આપના District, BRC, CR, SMC SMDC/ KMG કક્ષાએ (દાદા બેંકમાં ઝીરો બેલેન્સ ન ફોડ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આપની કક્ષાએથી જરૂરી ડોકયુમેન્ટસ તૈયાર કરી રાખવા જણાવવામાં આવે છે, જે અંગેનો હાદા બૅંકનો પત્ર સામેલ રાખેલ છે.

ICICI બેંક દ્વારા આપની જીલ્લા તેમજ તાબા હેઠળની તમામ કચેરીઓનો સંપર્ક સાધવામાં આવે ત્યારે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોપન કરવાના રહેશે. સમગ્ર શિક્ષા અંતર્ગત A દ્વારા નાણા વિભાગની સુચના અનુસાર બે બેંક એકાઉન્ટ ખોલાવવાના રહેશે, જેમાં જનરલ હેડ” નું બેંક એકાઉન્ટ અને કેપિટલ ઠંડક નું બેંક એકાઉન્ટ અલગથી ખોલાવવાનું રહેશે.

આપ આપના District, BRC, CRC, SMC SMEG/ RMC કક્ષાણે કુલ બે બેંક એકાઉન્ટ (જનરલ હેડ અને કેપિટલ હેડ) ખોલાવવાના રહેશે.

તદઉપરાંત સંદર્ભ(ર) અન્વી સ્કીમઈસ બેંક બેલેન્સની વિગત તૈયાર કરી લખવાની રહેશે. જે અંગેની માંગણીથી તાત્કાલિક વિગત પૂરી પાડવાની રહેશે અને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી પ્રત્રનો અમલ મુલતવી રાખવાનો રહેશે.

No comments:

Post a Comment